हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
MAW
KEN
0/ 0
(0)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સિક્વલ
સિક્વલ News
RHTDM
'રેહના હૈ તેરે દિલમે'ની બનશે સિક્વલ, કૃતિ સેનનની સાથે વિક્કી કૌશલ જોવા મળશે લીડ
ફિલ્મ રેહના હૈ તેરે દિલ મેના લીડ રોલ માટે કૃતિ સેનને તૈયારી બતાવી છે. ત્યારે, વિક્કી કૌશલને પણ ફિલ્મ માટે સંપર્ક કરવામાં આવ્યો છે. સૂત્રોનું કહેવું છે કે, પ્રોડ્યુસરને નવા ચહેરાની ખોજ હતી અને પછી કાસ્ટિંગ ડાયરેક્ટરે તેમને કૃતિનું અને વિક્કીનું નામ પ્રપોઝ કર્યું હતું.
Mar 28,2021, 22:53 PM IST
નો એન્ટ્રી
'નો એન્ટ્રી'ની સિક્વલમાં કામ નહી કરે સલમાન ખાન
ગત કેટલાક સમયથી એવા સમાચાર આવી રહ્યા હતા કે જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે 'નો એન્ટ્રી'ની સિક્વલ એટલે 'નો એન્ટ્રી મેં એન્ટ્રી'માં જોવા મળશે. જોકે સલમાન ખાનની માફક ના તો તેને લઇને કંઇ કન્ફોર્મ હતું અને ના તો ઓફિશયલ. પરંતુ હવે કન્ફોર્મ થઇ ચૂક્યું છે કે સલમાન ખાન 'નો એન્ટ્રી'ની સિક્વલમાં નહી હોય. એક લીડિંગ ન્યૂઝ વેબસાઇટના અનુસાર સલમાન ખાને આ ફિલ્મમાંથી પોતાનું નામ દૂર કરવાનો નિર્ણય કર્યો છે.
Nov 25,2019, 17:06 PM IST
હેરાફેરી
બાબુભાઈ, શ્યામ અને રાજુની ત્રિપુટી ફરી મચાવશે ધમાલ
હેરાફેરીને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે
Jan 31,2019, 12:05 PM IST
લવ આજકલ
સારાએ છોડી ‘લવ આજકલ’ની સિક્વલ, કાર્તિક આર્યન છે કારણ ?
બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન વિશે એવી ચર્ચા હતી કે તે 2009માં આવેલી ફિલ્મ ‘લવ આજ કલ’ની સીક્વલમાં હશે
Jan 31,2019, 11:03 AM IST
સડક
આવી રહી છે 'સડક 2'....ક્યારે? અને કોણ કરશે કામ? જાણવા કરો ક્લિક
આ ફિલ્મને મહેશ ભટ્ટના વિશેષ ફિલ્મ્સ બેનર હેઠળ બનાવવામાં આવશે
Aug 1,2018, 15:25 PM IST
આમિર ખાન
'સરફરોશ'ની બનશે સિક્વલ, આમિરને બદલે 'આ' બનશે એસીપી રાઠોડ
મૂળ ફિલ્મમાં આમિર ખાને એસીપી રાઠોડનો રોલ ભજવ્યો હતો
Aug 1,2018, 14:28 PM IST
Trending news
gujarat government
ગુજરાતમાં સરકારી કર્મચારીઓને ઘી-કેળા! મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો, એરિયર્સ પણ...
spiritual
સપનામાં લાલ, કાળો, પીળો...કયા રંગનો સાપ દેખાય તો ખુલી જાય છે કિસ્મત!
Shanidev
15 નવેમ્બર સુધી આ 3 રાશિવાળા પર શનિદેવના આશીર્વાદ, 5 મહિના ખુબ જલસા કરાવશે
breaking news
હળાહળ કળયુગ! સુરતમાંથી એક હ્રદય કંપાવી નાખે તેવી ઘટના, 5 વર્ષની દીકરી સાથે...
Hina Khan
Video: કીમોથેરાપી શરુ થતા હિના ખાને જાતે કાપી નાખ્યા વાળ, વીડિયો જોઈ ધબકારા વધી જશે
Air Pollution
ઝેરી હવાથી દર વર્ષે દેશમાં 33 હજાર મોત, અમદાવાદનો આંકડો હલાવી દેશે છાતીના પાટીયા
Sujalam Sufalam Yojana
ગુજરાત સરકારની આ પાણીદાર યોજના કામ કરી ગઈ, ખેડૂતોને મળ્યું તેનું ફળ
Gold rate
ક્યાંક સોનું લેવું હવે સપનું ન બની જાય! આજે ફરીથી ભાવ ચડ્યો, લેટેસ્ટ રેટ ચેક કરો
Agriculture
ખેતરમાંથી જીવાત ભગાડવાનો જોરદાર નુસ્ખો, એક લાઈટ બધી જીવાતોને ગળી જશે
Extra Marital Affair
આ 4 જગ્યાએ પરિણીત લોકોનું લફરું શરુ થવાની શક્યતા સૌથી વધુ, નજર સામે થઈ જાય બધું...