हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સંજય સિંહ
સંજય સિંહ News
hathras gangrape case
હાથરસ પહોંચેલા સંજય સિંહ પર શાહી ફેંકવામાં આવી
જ્યારથી હાથરસમાં રાજનેતાઓને જવાની એન્ટ્રી મળી છે, ત્યારથી ઘણી પાર્ટીઓના પ્રતિનિધિ પહોંચ્યા છે. સોમવારે અહીં આપ નેતા સંજય સિંહ પહોંચ્યા હતા.
Oct 5,2020, 15:52 PM IST
ગૌતમ ગંભીર
AAP નેતાની આ વાત પર રોષે ભરાયા ગૌતમ ગંભીર, કહ્યું- શું કેજરીવાલ સાથે વાત નથી થતી?
કોરોના વાયરસ (Coronavirus) સંકટ સમયમાં ભાજપ અને આમ આદમી પાર્ટી એક બીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહી છે. આ વચ્ચે ગૌતમ ગંભીર (Gautam Gambhir)એ આપ સાંસદ સંજયસિંહના સવાલનો જવાબ આપ્યો છે. જેમાં તેમણે ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)ના કોવિડ-19 સેન્ટર જવાને લઇ નિશાન સાધ્યું હતું.
Jun 27,2020, 19:18 PM IST
Delhi Assembly Elections 2020
AAP એ વ્યક્ત કરી EVM માં ગોટાળાની આશંકા, સંજય સિંહના ચૂંટણી પંચ પર આરોપ
એક્ઝિટ પોલનાં પરિણામો બાદ હવે EVM પર ધમાસાણ ચાલી રહ્યું છે. આમ આદમી પાર્ટીએ EVM સાથે છેડછાડની આશંકા વ્યક્ત કરી છે. આપ નેતા સંજયસિંહે રવિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી પંચ પર આરોપ લગાવ્યા. સિંહે કહ્યું કે, હિન્દુસ્તાનનાં ઇતિહાસમાં પહેલીવાર એવું થયું કે મતદાનનાં ટકા નથી દેખાડવામાં આવી રહ્યા. લોકસભામાં તે જ દિવસે મતદાનની ટકાવારી દેખાડી દેવામાં આવી હતી, પરંતુ દિલ્હી ચૂંટણીમાં એવું નથી કર્યું. સિંહે કહ્યું કે, 70 વિધાનસભાનો મત વ્યક્ત કરવામાં કેટલો સમય લાગ્યો છે. કંઇક રંધાઇ રહ્યું છે.
Feb 9,2020, 18:39 PM IST
Delhi Assembly Elections 2020
દિલ્હીમાં ભાજપની જીત કે હાર...આ 10 કારણો પર છે બધો મદાર, ખાસ જાણો
દિલ્હીમાં આજે વિધાનસભાની ચૂંટણી (Delhi Assembly Elections 2020) અંતર્ગત મતદાન થઈ રહ્યું છે. પરિણામો 11 ફેબ્રુઆરીએ જાહેર થશે. વીજળી અને પાણી મફત કરવાનો દાવ રમીને આમ આદમીએ મુકાબલો એકતરફી કરવાની કોશિશ તો ભરપૂર કરી પરંતુ જે રીતે ભાજપે પોતાની તાકાત ઝોંકી છે તે જોતા ચૂંટણી હવે રોમાંચક બની છે. લોકો આમ આદમી પાર્ટી અને ભાજપની જીત અને હારને લઈને અટકળો કરી રહ્યાં છે. અહીં આપણે એવા કારણો અંગે જાણીએ જેના આધાર પર ભાજપની હાર અને જીત નક્કી થશે.
Feb 8,2020, 14:09 PM IST
Delhi Assembly Elections 2020
#VoteDaloDilli: ભાજપના નેતાની એક ટ્વીટથી ખળભળાટ, AAP નેતા સંજય સિંહ ખુશ
દિલ્હીમાં વિધાનસભા (Delhi Assembly Elections 2020) ની 70 બેઠકો માટે મતદાન ચાલુ છે. ભાજપ (BJP) ના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આજે એક એવી ટ્વીટ કરી જેના કારણે આમ આદમી પાર્ટી (AAP) ના નેતા સંજય સિંહ ખુશ થઈ ગયા છે. જો કે તેમની આ ટ્વીટ ભાજપને ગમશે નહીં.
Feb 8,2020, 10:28 AM IST
કોંગ્રેસ
કોંગ્રેસના રાજ્યસભા સાંસદ સંજય સિંહે આપ્યું રાજીનામું, ભાજપમાં જોડાશે
રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે
Jul 30,2019, 15:27 PM IST
rajya sabha mp
વડાપ્રધાન મોદી નશાની હાલતમાં ભાષણ કરી રહ્યા છે: સંજયસિંહનું વિવાદિત નિવેદન
AAP સાંસદ સંજય નિરુપમે વડાપ્રધાન મોદી માટે એક વિવાદિત ટીપ્પણી કરી, તેણે ચૂંટણી પંચને પણ પોતાની સાથે ઘસડ્યું હતું
May 5,2019, 21:34 PM IST
loksabha elections 2019
ગઠબંધન મુદ્દે કેજરીવાલ મારી રહ્યા છે સતત ગુલાટીઓ: રાહુલ, આપનો સણસણતો જવાબ
દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની વચ્ચે ગઠબંધન મુદ્દે લાંબા સમયથી રસાકસી ચાલી રહી છે
Apr 15,2019, 18:59 PM IST
Trending news
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!