हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
શિવાજી મહારાજ
શિવાજી મહારાજ News
Vadodara
શિવાજી મહારાજ પર અભદ્ર ટિપ્પણી કરીને પાટીદાર યુવક ભેરવાયો, બાદમાં માંગવી પડી માફી
Vadodara News : વડોદરાની ઘટના.. છત્રપતિ શિવાજી મહારાજ વિશેની અભદ્ર ટિપ્પણી કરનાર 18 વર્ષીય યુવકની ધરપકડ... બાદમાં માફી માંગી
Jul 10,2023, 12:01 PM IST
Chhatrapati Shivaji Maharaj
શૌર્ય અને ચાતુર્યના પ્રતીક છત્રપતિ શિવાજી મહારાજ! જાણો તેમના જીવનના રસપ્રદ તથ્યો
Chhatrapati Shivaji Punya Tithi: આજે દેશભરમાં શિવાજી મહારાજની 343મી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી રહી છે. પોતાની હિંમત અને બહાદુરી માટે પ્રખ્યાત છત્રપતિ શિવાજી મહારાજે મરાઠા સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો. ભારતીય ઈતિહાસમાં 19 ફેબ્રુઆરી, 1630ના રોજ જીજામાતાના ગર્ભથી જન્મેલા શિવાજી મહારાજનું નામ સુવર્ણ અક્ષરે નોંધાયેલું છે, જેમણે ભારતને બચાવવા માટે પોતાનું આખું જીવન બલિદાન આપ્યું હતું.
Apr 3,2023, 14:15 PM IST
Maharashtra
CM ઉદ્ધવ ઠાકરેએ શપથ લીધા બાદ તાબડતોબ બોલાવી પ્રથમ કેબિનેટ બેઠક
શપથ લીધાને હજુ ગણતરીના કલાકો જ થયા છે ત્યાં તો મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) એ પોતાની પહેલી કેબિનેટ બેઠક બોલાવી. આ બેઠકમાં સૌથી પહેલો અને મોટો નિર્ણય છત્રપતિ શિવાજી મહારાજને લઈને લેવાયો છે. બેઠકમાં નિર્ણય લેવાયો છે કે શિવાજીની રાજધાની રાયગઢ કિલ્લાના પુર્નઉદ્ધારમાં ઝડપ લાવવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે આ પ્રોજેક્ટ માટે 20 કરોડ રૂપિયાનું બજેટ પણ પાસ કરવામાં આવ્યુ છે. તેમણે રાજ્યના મુખ્ય સચિવને ખેડૂતોના સારા માટે અત્યાર સુધી ઉઠાવવામાં આવેલા પગલાંઓની જાણકારી માંગી. બેઠકમાં સીએમ સાથે શપથ લીધેલા 6 મંત્રીઓ પણ હાજર રહ્યાં હતાં. આ ઉપરાંત એનસીપી નેતા અજિત પવાર (Ajit Pawar) અને આદિત્ય ઠાકરે પણ હાજર હતાં. આ દરમિયાન પત્રકારોએ કોમન મિનિમમ પ્રોગ્રામમાં સેક્યુલર શબ્દને લઈને કરેલા સવાલથી ઉદ્ધવ ઠાકરે થોડા નારાજ પણ જોવા મળ્યાં.
Nov 28,2019, 23:33 PM IST
Maharashtra
મહારાષ્ટ્રના 25 કિલ્લાઓને હેરિટેજ હોટલ્સમાં કરાશે પરિવર્તીત
મહારાષ્ટ્રનાં ટૂરિઝમ ડેવલપમેન્ટ બોર્ડે 25 કિલ્લાઓની યાદી તૈયાર કરી છે જે ખાનગી ઉદ્યોગગૃહોને 50-90 વર્ષ માટે ભાડે અપાશે
Sep 6,2019, 21:30 PM IST
Trending news
HAUNTED
ભૂતિયા છે અમેરિકન રાષ્ટ્રપતિ માટે બનેલું વ્હાઈટ હાઉસ, અંદર એક નહિ અનેકોનું ભૂત ફરે છ
donald trump
વનવાસ બાદ ટ્રમ્પની વાપસી! ટ્રમ્પની જીતથી ભારતને થશે આ મોટો ફાયદો
Dulhan ka bazar
કુંવારાઓને જલસા! અહી બજારમાં મળે છે લગ્ન માટે છોકરીઓ, બટાકા-ટામેટાની જેમ લાગે છે ભાવ
gujarat
રાજકોટની જનતા માટે આધાર કેન્દ્ર પીડાં આપવાનું કેન્દ્ર બન્યું! 18 ઓપરેટરો સસ્પેન્ડ
gujarat
સોમનાથના નામે બુકિંગ કરીને છેતરપિંડી કરતા ગઠિયાઓથી સાવધાન, 250થી વધુ લોકો સાથે ફ્રોડ
gujarat
'સવાર સુધીમાં છુટાછેડાના કાગળીયા તૈયાર કરી લેજો, નહીતર તારી બહેનને આખી રાત મારીશ'
gujarat
પ્રેમ પ્રકરણમાં કરૂણ અંજામ! માતા-પિતા અને પુત્ર પર જીવલેણ હુમલો, જાણો શું બની ઘટના?
india
Jio, Airtel સાઈડલાઈન! Elon Muskની કંપની માટે લાલજાજમ, Trump જીતતાં જ બદલાયા સૂર
gujarat
રાજકોટમાં આ રોગોથી હાહાકાર! કોરોનાની જેમ લોકોને લઈ રહ્યો છે ભરડામાં! હોસ્પિટલ ઉભરાઈ
Robin Uthappa
CSKને કારણે ન્યુઝીલેન્ડ સામે હારી ગયું ભારત, જાણો ન્યૂઝીલેન્ડની કેવી રીતે કરી મદદ