શરણાર્થી News

મહેસાણાના સાંસદ દ્વારા શરણાર્થીઓનું સ્વાગત, કહ્યું મોદી સરકારને તમારી ચિંત
આજે નાગરિકતા સંશોધન અધિનિયમને લઈને આજે સમગ્ર ભારતમાં ઘમાશાન રોડથી લઈને સંસદ સુધી થવા ગયું છે, ત્યારે નાગરિકતા સંશોધનના આ નવીન કાયદા કોઈપણ નાગરિકના અધિકાર પર તરાપ મારવા માટે નહીં પરંતુ 370 ની ભૂલ સમાન વિદેશમાં વસતા અને ભારતમાં બીજા અન્ય પરિવાર સાથે રહેતા શરણાર્થીઓને સન્માન આપવા માટેનો આ કાયદો છે જે વાતને લઈને મુસ્લિમની બહુમતી ધરાવતા રાષ્ટ્રના ત્રાહિત આપણા જ નાગરિક ભાઈ-બહેનોને ભારતની નાગરિકતા આપીને સન્માન આપવા માટેનો પ્રયાસ છે. જેની ખુશી આ નવીન કાયદાના લાભ લેનારા શરણાર્થીઓ પાસે આજે મહેસાણામાં જોવા મળી છે. જેમાં મહેસાણાના સાંસદે આજે આવા લાભાર્થીઓની વાત સાંભળીને તેમને શાલ ઓઢાડી ને સન્માન આપ્યા હતા.
Dec 26,2019, 19:26 PM IST

Trending news