हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વિલન
વિલન News
entertainment
મોગેમ્બો, ગબ્બર, શાકાલથી પણ ખતરનાક હતો ભારતીય સિનેમાનો પહેલો વિલન!
Bollywood Villain: ભારતીય ફિલ્મોના પ્રથમ વિલન હીરાલાલ ઠાકુર છે. તેમણે જ ફિલ્મોમાં વિલનની ભૂમિકાની શરૂઆત કરી હતી અને તેથી તેમને ભારતીય સિનેમાના પ્રથમ વિલન ગણવામાં આવે છે. તેણે પહેલા મૂંગી ફિલ્મોમાં અને પછી રંગીન ફિલ્મોમાં વ્યાપકપણે કામ કર્યું અને નામ-પ્રસિદ્ધિ હાંસલ કરી.
Nov 14,2024, 16:43 PM IST
entertainment
આ વિલને સાઈડ હગ કર્યું તો ડરી ગયા હતા કપિલ દેવના ભાભી! જાણો પછી શું થયું...
આ કલાકારે 500થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. જેમાંની અડધાથી વધુ ફિલ્મોમાં બળાત્કારના દ્રશ્યો ભજવ્યાં. આ કારણે યુવતીઓ અને મહિલાઓમાં તેની ઈમેજ ઘણી ખરાબ થઈ ગઈ હતી.
Aug 4,2024, 12:48 PM IST
Ranjeet
300 યુવતીઓના ‘બળાત્કાર’થી ફેમસ થયા હતા રણજીત, વાંચવા જેવા છે તેમના કિસ્સા
બોલિવુડના ફેમસ એક્ટર રણજીત (Ranjeet) ને કોણ નથી જાણતુ. પોઝિટિવ પાત્ર કરતા નેગેટિવ પાત્ર ભજવવા માટે તે પોપ્યુલર છે. એક્ટર રણજીતની ટીવી સ્ક્રીન પર એક અલગ ઓળખ છે. તેમણે ઢગલાબંધ ફિલ્મોમાં વિલનનો રોલ ભજવ્યો છે. રણજીતે હિન્દી ફિલ્મ, ટીવી શો અને પંજાબી ફિલ્મોમાં કામ કર્યું છે. તેઓ વિલનના રોલમાં ઓળખાવા લાગ્યા હતા.
Nov 13,2020, 15:41 PM IST
સેફ અલી ખાન
ફરી નેગેટિવ રોલમાં જોવા મળશે સૈફ અલી ખાન, પ્રભાસની ફિલ્મ આદિપુરૂષમાં બનશે રાવણ
ઓમ રાઉતે સૈફના ફિલ્મમાં હોવાની જાહેરાત કરી દીધી છે. તેમણે ફિલ્મનું એક પોસ્ટર પણ શેર કર્યું છે. ફિલ્મને ટી સિરીઝ પ્રોડ્યૂસ કરી રહી છે.
Sep 3,2020, 10:02 AM IST
Sonu Sood Birthday
B'day Special: ફિલ્મનો આ વિલન 'રિયલ લાઇફ'માં આ રીતે બન્યો ગરીબોનો 'હીરો'
સોનૂ સુદ થોડા વર્ષોથી પોતાના જન્મદિવસની ઉજવણી કરતો નથી. તે આ દિવસે પોતાના પરિવાર અને નજીકના મિત્રો સાથે સમય પસાર કરે છે.
Jul 30,2020, 8:38 AM IST
Firoz Irani
જાણીતા ગુજરાતી અભિનેતા ફિરોઝ ઈરાનીના નિધનની અફવા ફેલાઈ, કર્યો આ ખુલાસો
ગુજરાતી ભાષાની ફિલ્મોમાં ખલનાયક તરીકે ફેમસ થયેલા એક્ટર ફિરોઝ ઈરાની (Firoz Irani) નું આજે દુખદ નિધન થયું છે તેવા સમાચાર ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ (Gujarati Films) માં વાયુવેગે ફેલાઈ ગયા હતા. જોકે, આ એક અફવા નીકળી હતી. પીઢ એક્ટર ફિરોઝ ઈરાનીએ સોશિયલ મીડિયા પર આ મામલે ખુલાસો કર્યો હતો કે, તેમના નિધનના સમાચાર એક અફવા છે. તેઓ એકદમ સ્વસ્થ છે.
Oct 18,2019, 14:29 PM IST
ગુજરાતી ફિલ્મ
અમદાવાદ: ફિલ્મોનો વિલન બન્યો રિયલ લાઇફનો વિલન, કર્યું આવું કામ
અમદાવાદની રામોલ પોલીસે રિયલ લાઈફમાં વિલેનનુ કામ કરી ચુકેલા તથા સાપ્તાહિક પેપર ચલાવતા કમલ પંડ્યા અને ધર્મિષ્ઠા પંડ્યાના નામના દંપતિની ધરપકડ કરવામાં આવી છે.
Dec 18,2018, 20:56 PM IST
Trending news
iconic song
Tum Bin ફિલ્મનું ફેમસ ‘કોઈ ફરિયાદ’ ગીત 81 વાર રિજેક્ટ થયું હતું, આવો છે મજેદાર કિસ્સ
Gujarati News
વડોદરાના જાણીતા બિલ્ડર ગંગા નદીમાં ડૂબ્યા, ગંગાસ્નાન વખતે મિત્રોની નજર સામે તણાયા
earthquake
ભારતમાં ક્યા ભાગોમાં છે ભૂકંપનું સૌથી વધુ જોખમ? ગુજરાતનો આ વિસ્તાર ડેન્જર ઝોનમાં
illegal migrants
અમે અમેરિકા રિટર્ન નથી, અમને અમેરિકાએ તગેડી મૂક્યા છે... ગેરકાયદેસર ગુજરાતીઓનું દુખ
Kankhajura
ઘરમાં વારંવાર કાનખજૂરો નીકળે તે શુભ કે અશુભ ? આ સંકેતો પરથી સમજો લાભ થશે કે નુકસાન
mehsana
બાપદાદાની જમીન ઔડી ગાડી લેવા માટે ના વેચતા, ગોરધન ઝડફિયાની પાટીદાર સમાજને ટકોર
chutney
ધાણા-ફુદીનાની આ ચટપટી ચટણી દિવસમાં એકવાર ખાવી, શરીરમાં જામેલું યુરિક એસિડ સાફ થશે
earthquake
Earthquake: અચાનક ભૂકંપ આવે તો ગભરાઈને આ ભુલ ન કરવી, જાણો સેફ રહેવા ખરેખર શું કરવું?
budh shukra yuti
19 ફેબ્રુઆરીથી આ 3 રાશિઓ થશે માલામાલ, બુધ શુક્રનો શુભ યોગ કરાવશે અણધાર્યા લાભ
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત