हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વાસી રોટલી
વાસી રોટલી News
Health Care Tips
રોટલીના છે ગજબના ફાયદા : વાસી બનતાં જ વધી જાય છે ગુણો, તમને થશે આ લાભો
Benefits of stale roti: ઘરમાં પડેલી વાસી રોટલી ફેંકી દેતા હોય તો ભૂલથી પણ ના કરતા આવી ભૂલ. વાસી રોટલી બની શકે છે તમારા માટે સ્વાસ્થ્યનો મોટો ખજાનો. વાસી રોટલી ખાવાથી થતાં ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો.
May 2,2024, 13:50 PM IST
health tips
શાકભાજી અને ફળ કરતાં પણ વધારે શક્તિ આપે છે રાતની વાસી રોટલી, જાણો તેના લાભ વિશે
Health Tips: વર્તમાન સમયમાં લોકોમાં વિટામીન B12 ની ઉણપ ખૂબ જ સામાન્ય વાત બની ગઈ છે. તેનું મુખ્ય કારણ એ હોય છે કે વિટામીન B12 ખૂબ જ ઓછા ખોરાકમાં જોવા મળે છે. ખાસ કરીને જે ખોરાક શાકાહારી લોકો ખાય છે તેમાં વિટામીન B12 ઓછું હોય છે. શાકાહારી લોકો માટે વિટામીન B12ની આપુર્તિના વિકલ્પો પણ ઓછા હોય છે. પરંતુ તમને જાણીને ખુશી અને આશ્ચર્ય થશે કે તમે વાસી રોટલી ખાઈને વિટામીન B12ની આપુર્તિ કરી શકો છો.
Sep 15,2023, 7:45 AM IST
benefits of stale roti
વાસી રોટલીના ફાયદાઓ જાણશો તો તમે ગાય અને કૂતરાને નહીં ખવડાવો, ફેંકવાનું નહીં થાય મન
Benefits of stale roti: ઘઉંના લોટની બનેલી રોટલીઓ ડાઈજેશન માટે સારી હોય છે. એમા પણ તે જ્યારે વાસી બની જાય છે ત્યારે તેના ગુણ વધી જાય છે. આવો તમને જણાવીએ વાસી રોટલીના ફાયદા...
May 26,2023, 13:42 PM IST
basi roti
બ્રાંડેડ ફેસપેક ખૂબ વાપર્યા એકવાર ટ્રાય કરી જુઓ વાસી રોટલીનો ફેસપેક? ઘણા છે ફાયદા
Basi Roti face pack: રોટલીમાં રહેલાં વિટામિન્સ અને મિનરલ્સ આપણી સ્કિન ટોનની સાથે સાથે ટેક્સચરને સુધારે છે. સ્કિનમાં હાજર નેચરલ લેક્ટિક એસિડ આપણી ત્વચામાંથી મૃત ત્વચાના કોષોને દૂર કરવામાં મદદ કરે છે. આનાથી આપણી ત્વચા કોમળ રહે છે.
May 20,2023, 15:24 PM IST
વાસી રોટલી
વાસી રોટલી ખાવાથી થાય છે જબરદસ્ત ફાયદા!, આ બીમારીઓ તમારાથી દૂર રહેશે
મોટાભાગના લોકો વાસી રોટલી ખાવાનું પસંદ કરતા નથી. પરંતુ જો તમે તેની ફ્રેશનેસ પર ધ્યાન ન આપીને તેના ફાયદા પર ધ્યાન આપશો તો તમને તે ખાવી ગમશે. ઘઉંના લોટની બનેલી રોટલીઓ ડાઈજેશન માટે સારી હોય છે. એમા પણ તે જ્યારે વાસી બની જાય છે ત્યારે તેના ગુણ વધી જાય છે.
Dec 13,2020, 13:49 PM IST
વાસી રોટલી
વાસી રોટલી ખાવાથી થાય છે આટલા ફાયદા, આ રોગના દર્દીઓ માટે છે વરદાન
મોટાભાગે ઘરમાં રાત્રે બનેલી રોટલી ફેંકી દેવામાં આવે છે. લોકો તેને ખરાબ સમજીને અથવા પછી હાનિકારક ગણીને તેને ફેંકી દે છે. પરંતુ શું તમે લોકો આ વાસી રોટલીના ફાયદા વિશે જાણો છો. આ વાસી રોતલીને ખાવાથી સ્વાસ્થ્યને કેટલા ફાયદા મળે છે.
Jan 21,2020, 16:36 PM IST
Trending news
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત