हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વડોદરા રેલવે સ્ટેશન
વડોદરા રેલવે સ્ટેશન News
કર્ણાવતી એક્સપ્રેસ
વડોદરા પાસે 2 ડબ્બા સાથે કર્ણાવતી એક્સપ્રેસનું એન્જિન આગળ નીકળી ગયું, બાકીના ડબ્બા પ
વડોદરા રેલવે સ્ટેશન પાસે આજે મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી. અમદાવાદથી મુંબઈ જતી કર્ણાવતી ટ્રેન (karnavati express) ના ડબ્બા એન્જિનથી છુટ્ટા પડી ગયા હતા. માત્ર બે ડબ્બા એન્જિન સાથે આગળ ગયા, અને બાકીના ડબ્બા છુટ્ટા પડ્યા હતા. ત્યારે મુસાફરોએ હોબાળો મચાવતા અધિકારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. જોકે, ટ્રેનની ગતિ ઓછી હોવાથી મોટી દુઘર્ટના ટળી ગઈ હતી. દુર્ઘટના બાદ એન્જિન સાથે ટ્રેનના ડબ્બા જોડવાની કામગીરી શરૂ કરાઈ હતી.
Jul 29,2020, 12:34 PM IST
Vadodara
વડોદરા રેલવે સ્ટેશન પર તેજસ એક્સપ્રેસનો વિરોધ
તેજસ એક્સપ્રેસ (Tejas Train) નો આજથી અમદાવાદમાં શુભારંભ થયો છે. આજે તેજસ ટ્રેનનો ટ્રાયલ રન યોજાયો હતો. સીએમ વિજય રૂપાણી (Vijay Rupani) એ તેજસ એક્સપ્રેસને લીલીઝંડી બતાવી હતી. જો કે, આ ટ્રેન વડોદરા પહોંચતા વડોદરા રેલવે સ્ટેશન પર વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયન (Western Railway Employees Union)ના કાર્યકરો વિરોધ કરવાના હતા. પરંતુ રેલવે યુનિયનના કાર્યકરો વિરોધ કરે તે પહેલાં જ પોલીસે તેમની અટકાયત કરી હતી. રેલવે એમ્પ્લોઇઝ યુનિયનના અગ્રણી સંતોષ પવારની પણ અટકાયત કરાઈ છે.
Jan 17,2020, 14:55 PM IST
ગુજરાત
રાજ્યમાં એલર્ટને પગલે વડોદરા રેલવે પોલીસ ફોર્સ દ્વારા મુસાફરોનું ચેકિંગ
વડોદરા રેલવે સ્ટેશન ખાતે પણ રેલવે પોલીસ ફોર્સ દ્વારા લાંબા અંતરની ટ્રેન અને સ્ટેશન ખાતે હાજર મુસાફરોના સામાનનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
Aug 31,2019, 13:23 PM IST
Vadodara
વડોદરા : પાટા પરથી ઉતરેલા એન્જિનને ચઢાવવા કામે લાગ્યો રેલવેનો 200 જેટલો સ્
વડોદરામાં ગઈકાલે રાત્રે પેસેન્જર ટ્રેનનું એન્જિન પાટા પરથી ખસી જવાનો બનાવ બન્યો હતો. ત્યારે આ ઘટનાને પગલે ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા. ખસી ગયેલા એન્જિનને ફરીથી પાટા પર ચઢાવવા માટે રેલવેના 200થી વધુ કર્મચારીઓ કામે લાગી ગયા હતા.
May 27,2019, 9:28 AM IST
Trending news
accident
દુકાનનું શટર ખોલવા જતા કરંટ લાગ્યો, એક જ પરિવારના ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત
Hardikpandya_india
રોહિત થયો નિવૃત્ત, હવે કોણ હશે ટીમ ઈન્ડિયાનો T20I કેપ્ટન? આ ત્રણ ખેલાડી દાવેદાર
Health Update
વિરાટ કોહલીએ 3 વર્ષથી નોન-વેજ ચાખ્યું પણ નથી, વેજ ફૂડ ખાવાના આ છે ફાયદા
ipo
પૈસા રાખો તૈયાર, નવા સપ્તાહે ખુલશે ₹2,700 કરોડના IPO,બે કંપનીઓનું થશે લિસ્ટિંગ
IMD Weather Update
દેશમાં વરસાદી પાણીનો કહેર, અનેક રાજ્યોમાં પહેલો વરસાદ બન્યો આફત
monali thakur
ચાલુ કોન્સર્ટમાં મોનાલી ઠાકુરને કરાયો પ્રાઈવેટ પાર્ટ પર સવાલ, ભડકી સિંગર
Awadhesh Prasad
કોણ બનશે લોકસભામાં ડેપ્યુટી સ્પીકર? વિપક્ષે અવધેશ પ્રસાદનું આપ્યું નામ
Gondal
યુકે પાર્લામેન્ટરી ઈલેક્શનમાં ગોંડલનો યુવાન મેદાનમા, ગુજરાતીઓની મદદ કરવા ચૂંટણી લડશે
indian cricket team
ટી20 વિશ્વકપ જીત્યા બાદ BCCI ખોલ્યો ખજાનો, ખેલાડીઓ માટે જાહેર કરી કરોડોની પ્રાઇઝ મની
Ambalal Patel
ગુજરાત તરફ આવ્યું વાદળોનું ઝુંડ, આ અઠવાડિયું ભારે જશે, અતિભારે વરસાદની નવી આગાહી