हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વડાલી
વડાલી News
gujarat
ઘરકંકાસની સજા 14 વર્ષની દીકરીને મળી! ધારિયાના ઘા ઝીંકી પત્નીનું ગળું કાપીને હત્યા!
સાબરકાંઠાના વડાલીના સગરવાસમાં ત્રણ દિવસ પહેલા સવારે પાંચેક વાગ્યાના સમયે પતિ પત્ની વચ્ચે કોઈપણ કારણોસર બોલાચાલી અને ઝઘડો થયા બાદ ધારિયાના ઘા ઝીંકી પત્નીનું ગળું કાપી નાખી નિર્મમ હત્યા કર્યા બાદ બપોર સુધી પોલીસને જાણ કરાઈ ન હતી.
Aug 2,2024, 18:44 PM IST
gujarat
વડાલી પાર્સલ બ્લાસ્ટ કેસમાં સૌથી મોટો ખુલાસો; પ્રેમિકાના પતિએ કરાવ્યો બ્લાસ્ટ
વડાલીમાં થયેલા પાર્સલ બ્લાસ્ટ કેસમાં સૌથી મોટો એક ખુલાસો થયો છે. પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાના પતિએ પ્રેમીને ખતમ કરવા બોક્સમાં એમોનિયમ નાઈટ્રેટ અને ડિટોનેટર ભરીને પાર્સલ મોકલ્યું હતું. પોલીસે હાલ જયંતિ વણજારાની ધરપકડ કરી લીધી છે. પાર્સલમાં જીલેટિન સ્ટીક ભરી રિક્ષા દ્વારા મૃતક જિતેન્દ્ર વણઝારાના ઘરે પહોંચાડ્યું હતું
May 2,2024, 21:51 PM IST
વ્યાજ
વ્યાજના ચક્કરમાં આત્યહત્યા: છ દિવસ બાદ પણ ખેડૂત પરિવાર કર્યો નથી લાશનો સ્વિકાર
સાબરકાંઠા જીલ્લાના વડાલીના ખેડૂતે વ્યાજખોરોના ત્રાસ થી છ દિવસ અગાઉ ઝેરી દવા આરોગી મોત ને વહાલું કરી લીધું હતું ત્યારે ન્યાય ના મળે ત્યાં સુધી પરિવારે લાશનો અસ્વીકાર કરાયો છે. સાથે જ બે દિવસ અગાઉ મોટી રેલી યોજી આવેદન પત્રો આપવામાં આપ્યા બાદ પરિવાર જનોએ સ્થાનિક પોલીસ નિષ્ક્રિય હોવાથી ખાસ એજન્સીને તપાસ સોપવાની માગ કરી છે.
Feb 20,2020, 19:14 PM IST
વડાલી
વડાલી પોલીસે દાખવી જબરી માનવતા, વિગતો જાણવા કરો ક્લિક
આમ તો પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ કરતી હોય છે પણ સાબરકાંઠાના વડાલી પોલીસે સેવાની ફરજ પણ પૂરી કરી. પોલીસને વડાલી નગરમાં અવાવરું જગ્યાએથી એક બાદ એક એમ પાંચ બાળકો મળી આવ્યા હતા. આ બાળકોને પોલીસ કર્મચારીઓ તેમની આંગળી પકડી પા...પા... પગલી કરી પોલીસ સ્ટેશન લઈ આવ્યા. તેઓને બાળકને રમકડા પણ આપ્યા અને માતા-પિતાની હુંફ પૂરી પાડી હતી. એટલું જ નહિ, હવે તેમના અભ્યાસ અને તેમના ઉછેરની પણ તજવીજ હાથ ધરી છે.
Aug 18,2019, 13:43 PM IST
Vadali Police Station
Photos : અનાથ બાળકો પ્રત્યે વડાલી પોલીસે દાખવેલો પ્રેમ જોઈને આંખમાંથી આસું
આમ તો પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ કરતી હોય છે પણ સાબરકાંઠાના વડાલી પોલીસે સેવાની ફરજ પણ પૂરી કરી. પોલીસને વડાલી નગરમાં અવાવરું જગ્યાએથી એક બાદ એક એમ પાંચ બાળકો મળી આવ્યા હતા. આ બાળકોને પોલીસ કર્મચારીઓ તેમની આંગળી પકડી પા...પા... પગલી કરી પોલીસ સ્ટેશન લઈ આવ્યા. તેઓને બાળકને રમકડા પણ આપ્યા અને માતા-પિતાની હુંફ પૂરી પાડી હતી. એટલું જ નહિ, હવે તેમના અભ્યાસ અને તેમના ઉછેરની પણ તજવીજ હાથ ધરી છે.
Aug 18,2019, 10:40 AM IST
સાબરકાંઠા
સાબરકાંઠા: વડાલી તાલુકામાં ઠાકોર સમાજના 21 સગીરોના બાળલગ્ન થતા અટકાવાયા
સાબરકાંઠાના વડાલી તાલુકાના માલપુરમાં ઠાકોર સમાજ દ્રારા આયોજીત સમૂહલગ્નમાં 31 પૈકી 21 બાળલગ્ન થતા પહેલા જ અટકાવી દેવામાં આવ્યા જ્યારે એક લગ્ન મોકૂફ રાખવામાં આવ્યું હતુ. સમુહ લગ્નના આગળના દીવસે તંત્ર અને ઠાકોર સમાજના સમુહ લગ્ન આયોજકો દ્વારા લગ્નમાં જોડાનારાઓના ઉંમરના પ્રમાણ માંગવમાં આવતા જેમની ઉંમર ઓછી હોય તેવા 21 સગીરોને લગ્ન સ્થળે નહી પહોંચવા માટે જાણ કરીને લગ્ન અટકાવી દેવામાં આવ્યા હતા.
May 7,2019, 23:38 PM IST
loksabha election 2019
વડાલીમાં મુખ્યમંત્રીની જાહેર સભા
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસોની વાર છે ત્યારે સીએમ વિજય રૂપાણીએ પ્રચારનો દોર સંભાળ્યો છે. તેમણે આજે વડાલીમાં જાહેર સભા સંબોધી હતી.
Apr 13,2019, 13:45 PM IST
Trending news
Black Cardamom Benefits
શિયાળામાં મોટી ઈલાયચી ખાવાના ગજબના છે ફાયદા, જાણો શું કહે છે એક્સપર્ટ
milk
શું ગુજરાતમાં લોકોને મળી રહ્યું છે શુદ્ધ દૂધ? 900 જેટલા નમૂનાની થઈ તપાસ, જાણો વિગત
Rohit Sharma
નથી ઈચ્છતો છતા માનવો પડશે સિલેક્ટર્સનો નિર્ણય! શું રોહિતનો ટેસ્ટ ક્રિકેટમાં THE END
Rape case
હવે કોના પર ભરોસો કરવો! માતાના મિત્રએ જ સગીર દીકરી પર બળાત્કાર ગુજાર્યો
banaskantha
ભાજપના નેતા જ સરકારના નિર્ણય સામે પડ્યા, નવા જિલ્લાથી નારાજ થઈને લખ્યો PM ને પત્ર
China
કોરોના કરતા પણ ખતરનાક એવા નવા વાયરસના 5 શરૂઆતી સંકેત, ચીનમાં ફેલાઈ રહી છે બીમારી
love story
સરહદ પાર કરીને પાકિસ્તાન પહોંચ્યો બાબૂ, પણ ફરી ગઈ સોના! મોદીજી સુધી પહોંચ્યો મામલો!
Rajkot
ગેનીબેને ભાજપને સાત પેઢીની યાદ અપાવી! મહિલા સન્માન મુદ્દે કહી દીધી મોટી વાત
Aadhaar card
આધારમાં કઈ માહિતી અપડેટ કરાવવા માટે તમારે આધાર કેન્દ્રની અપોઈન્ટમેન્ટ લેવી પડશે?
Vadnagar
વડનગરના શેઠની દીકરીની કહાની સાંભળીને રુંવાડા ઉભા થઈ જશે, 35 વર્ષ એક ઓરડીમાં કેદ રહી