हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
લીમડો
લીમડો News
neem seed oil
લીંબોળી કરાવશે તગડી કમાણી! ગુજરાતની હજારો મહિલાઓના જીવનમાં મીઠાશ લાવ્યો લીમડો
દેશના કુલ નીમ કોટેડ યુરિયાના ઉત્પાદનમાં ગુજરાતનો 14% ફાળો. ગુજરાતમાં 2023-24માં 39,73,000 મેટ્રિક ટન નીમ કોટેડ યુરિયાનું ઉત્પાદન થયું...લીંબોળી એકત્રિત કરીને ગુજરાતની મહિલાઓ કરી રહી છે સારી એવી કમાણી...
Aug 21,2024, 15:54 PM IST
health tips
મીઠો લીમડો ચાવીની ખાવાથી શરીરને થાય છે આ 5 જબરદસ્ત ફાયદા, જાણીને ખાવાની કરો શરુઆત
Health Tips: મીઠો લીમડો માત્ર રસોઈનો સ્વાદ વધારે છે તેવું નથી. મીઠા લીમડાનો ઉપયોગ ઔષધી તરીકે પણ કરી શકાય છે. મોટાભાગના લોકો એ વાતથી અજાણ હોય છે કે મીઠા લીમડામાં કેટલા પોષકતત્વો હોય છે અને તેનો ઉપયોગ શરીરની કઈ કઈ સમસ્યાઓને દુર કરવામાં કરી શકાય છે.
Jul 24,2023, 13:49 PM IST
Mosquito Repellent Plants
મચ્છરોના ત્રાસથી પરેશાન છો? આજે જ ઘરમાં લગાવો આ 5 છોડ, એક પણ મચ્છર આસપાસ નહીં ભટકે
Mosquito Repellent Plants: આજે અમે તમને એવા 5 સુંદર છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે મચ્છરોને આવતા તો અટકાવશે જ સાથે તમારા ઘરની સુંદરતા પણ વધારશે.
May 8,2023, 8:58 AM IST
લીમડો
શુ તમે જાણો છો કે ખાલી પેટે લીમડાના સેવનથી થાય છે જબરદસ્ત ફાયદા કે જાણીને ચોંકી જશો
આજના સમયમાં મજબૂત રોગપ્રતિકારક શક્તિ હોવી ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં લીમડાના પાન ખાલી પેટ ખાઓ. આમ કરવાથી માત્ર રોગપ્રતિકારક શક્તિ જ નહીં વધારી શકાય છે.
Feb 27,2022, 9:29 AM IST
price of a Neem fruit
લીબોળીની કિંમત શું હોય? વાંચ્યા બાદ તમે પણ લીમડા ઉગાડવા લાગશો, ખેડૂતોમાં નવો ટ્રેન્ડ
કડવા લીમડાના વૃક્ષ વિશે તો સૌ કોઈ જાણતા જ હશો ને ? લીમડો શીતળ છાયા તો આપે જ છે, સાથે-સાથે ઔષધીય ગુણથી પણ ભરપૂર હોય છે. પરંતુ તમે આવુ સાંભળ્યું છે કે, લીમડાના વૃક્ષમાંથી સારી આવક પણ મેળવી શકાય ? જી.... હા જો તમે સાંભળ્યું કે વાચ્યું હોય તો તે બિલકુલ સાચું છે અને જો ના સાંભળ્યું કે ના વાચ્યું હોય તો જાણીલો કે કડવા લીમડાના વૃક્ષ પણ મીઠી આવક આપે છે. લીમડાની લીંબોળીમાંથી કેવી આવક થાય છે ? કેવી રીતે વેચાણ થાય છે ? જેવા તમારા મનમાં ઉદ્દભવતા તમામ પ્રશ્નોના જવાબો વિગતે જાણીએ.
Jul 15,2021, 18:12 PM IST
લીમડો
ઘાતક કોરોના વાયરસ સામેની લડતમાં 'લીમડો' બનશે મહત્વનું હથિયાર!
કોરોના મહામારી (Corona virus) સામેની લડતમાં લીમડો (Neem) મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. વૈજ્ઞાનિકો અને ડોક્ટરોની ટીમ એ માહિતી મેળવવામાં લાગી છે કે શું લીમડાના ગુણ વાયરસના ખાતમામાં કામ આવી શકે છે.
Aug 21,2020, 16:22 PM IST
Neem
કળિયુગમાં ગુજરાતમાં મળી આવ્યું છે ખાસ ચમત્કારિક વૃક્ષ
હાલમાં મહિસાગર જિલ્લામાં ખાનપુરના દરિયાપુરા ગામે લીમડાનું અનોખું વૃક્ષ મળી આવ્યું છે. આ લીમડાના વૃક્ષમાંથી નારિયેળનું પાણી નીકળે છે.
Feb 9,2020, 11:28 AM IST
Trending news
Gandhinagar Samachar
લર્નિંગ લાઈસન્સ માટે શું વાહન ચાલકોએ નહી ખાવા પડે ધક્કા? પરીક્ષા મુદ્દે કમિટીની રચના
india
કાળા જાદૂનું કેપિટલ છે ભારતનું આ ગામ, મનુષ્યોને બનાવી દેતા જાનવર, આજે પણ ડરે છે લોકો
gujarat
'લોભિયા હોય ત્યાં...', ઉંચા વ્યાજની લાલચમાં લોકોએ કરોડો ગુમાવ્યા, લોહીના આંસુ રડ્યા!
gujarat
હચમચાવી નાંખે તેવી ઘટના! પોતાનું પાપ છુપાવવા મહિલાએ શિશુને ફેંક્યું, મોટો ખુલાસો
health
ખુલીને વાત ન કરી શકવી, મેન્ટલ હેલ્થ સાથે જોડાયેલી સમસ્યાઓનો સંકેત હોઈ શકે છે; સ્ટડી
lifestyle
બદામના તેલમાં છુપાયેલું છે ગ્લાઈંગ સ્કિનનું રહસ્ય, બ્યૂટી એક્સપર્ટની પહેલી પસંદ
bharat brand scheme
મોંઘવારીમાં સરકારે આપી રાહત, 30 રૂપિયામાં કિલો ઘઉંનો લોટ તો 34 રૂપિયામાં મળશે ચોખા
Ahmedabad-Mumbai bullet train project
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટી દુર્ઘટના! 5 જેટલા મજૂરો પથ્થરો નીચે દબાય
gujarat
'કોઈ તનથી બીજે છે, કોઈ મનથી બીજે છે, તો કોઈ ધનથી ત્રીજે છે', જાણો ભાભરમાં ભાજપને કોણ
Volkswagen Virtus sale
એક ઝટકામાં ₹2 લાખ સુધી સસ્તી થઈ આ ધાંસૂ કાર, લુક અને માઇલેજમાં પણ છે દમદાર