हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રોનાલ્ડો
રોનાલ્ડો News
Cristiano Ronaldo
અમેરિકાની કુલ વસ્તી કરતા વધારે છે રોનાલ્ડોના ફોલોઅર્સ, જાણો કેવી છે લાઈફ સ્ટાઈલ
જો કે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પહેલાંથી જ ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો કરવામાં આવતો સેલિબ્રિટી હતો, પરંતુ હવે તેણે એવો નંબર હાંસલ કરી લીધો છે, જે હાંસલ કરવો સરળ નથી. આ ફૂટબોલરના ઈન્સ્ટા પર 600 મિલિયન ફોલોઅર્સ છે.
Aug 14,2023, 20:12 PM IST
ronaldo
રોનાલ્ડોને આ કામ માટે જોઈએ છે માણસ, મળશે લાખોનો પગાર, જાણો શું હોવી જોઈએ લાયકાત
દિગ્ગજ ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો હવે સાઉદી અરબ શિફ્ટ થઈ ગયો છે. રોનાલ્ડોએ સાઉદી અરબની ક્લબ અલ નિસાર સાથે બે વર્ષનો કરાર કર્યો છે. રોનાલ્ડોને હવે સાઉદી અરબમાં તેની રસોઈ બનાવી શકે તેના શેફની જરૂર છે.
Jan 23,2023, 23:11 PM IST
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો
રોનાલ્ડો યૂરોપની ત્રણ મોટી ટૂર્નામેન્ટ જીતનાર પ્રથમ ખેલાડી
આ જીત બાદ રોનાલ્ડોએ કહ્યું, 'આ જીત પર ગર્વ છે.' પ્રથમ સિઝનમાં આ ક્લબની સાથે સીરી એ ટાઇટલ જીતવા પર ખુશ છું.
Apr 21,2019, 18:48 PM IST
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો
રોનાલ્ડો યૂરો ક્વોલિફાયર માટે પોર્ટુગલ ટીમ સાથે જોડાયો
યુવેન્ટ્સના 34 વર્ષના રોનાલ્ડોને પોર્ટુગલના કોચ ફર્નાંડો સાંતોસે યૂક્રેન અને સર્બિયા વિરુદ્ધ ઘરેલૂ મેચો માટે ટીમમાં સામેલ કર્યો છે.
Mar 20,2019, 14:06 PM IST
tax fraud case
ટેક્સ ચોરી મામલામાં જેલ જવાથી બચ્યો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો
સસ્પેન્ડેડ સજા માટે રોનાલ્ડોએ 19 મિલિયન યૂરો એટલે કે આશરે 154 કરોડ રૂપિયાની રકમનો દંડ ચુકવવાનું કબૂલ કર્યું છે.
Jan 23,2019, 10:57 AM IST
official football game
146 વર્ષ પહેલા આજના દિવસે રમાયો હતો પ્રથમ ઓફિશિયલ ફુટબોલ મેચ
ફુટબોલની શરૂઆત ઈંગ્લેન્ડમાં બહુ પહેલા, 1863માં થઈ ગઈ હતી, પરંતુ સત્તાવાર રીતે 1872 સુધી કોઈ મેચ ન રમાઈ. 30 નવેમ્બર 1872ના પ્રથમ સત્તાવાર મેચ રમવામાં આવી હતી.
Nov 30,2018, 13:58 PM IST
ફૂટબોલ
11 વર્ષમાં પ્રથમ વખત રોનાલ્ડો અને લિયોનેલ મેસી વગર થશે એલ-ક્લાસિકો
સ્પેનિશ લીગ લા લીગમાં રિયલ મેડ્રિડ અને એફસી બાર્સિલોનાની વચ્ચે યોજાવનરી મેચને એલ-ક્લાસિકો કહેવામાં આવે છે. રિયલ અને બાર્સિલોનાની વચ્ચે આ 238મી મેચ થશે.
Oct 28,2018, 8:25 AM IST
લિયોનેલ મેસી
VIDEO: સ્ટાર ફુટબોલર મેસીને હાથમાં થયું ફ્રેક્ચર, 3 સપ્તાહ માટે થયો બહાર
ઈજા થતા પહેલા મેસીએ મેચમાં ગોલ પણ કર્યો હતો, જેમાં બાર્સિલોનાની ટીમે 4-2થી વિજય મેળવ્યો અને પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે.
Oct 21,2018, 16:19 PM IST
લુકા મોડ્રીચ
લુકા મોડ્રીચ આ વર્ષનો શ્રેષ્ઠ ફૂટબોલરઃ ફીફા
ફીફાએ લંડનમાં યોજાયેલા એવોર્ડ સમારોહમાં રિયલ મેડ્રિટ તરફથી રમતા ક્રોએશિયાના ફૂટબોલર લુકા મોડ્રિચને વર્ષનો શ્રેષ્ઠ ફૂટબોલર જાહેર કરી સન્માન કર્યું
Sep 25,2018, 15:58 PM IST
રોનાલ્ડો
ફીફાઃ રોનાલ્ડો, સલાહ, અને મોડ્રિક સર્વશ્રેષ્ઠ ખેલાડી પુરસ્કાર માટે નોમિન
ફ્રાન્સની વિશ્વ કપ વિજેતા ટીમના મેનેજર ડિડીયર ડેશચૈમ્પ્સ, ક્રોએશિયાના મેનેજર જ્લાત્કો ડાલિચ અને રીયલ મેડ્રિડના પૂર્વ કોચ જિનેદિન જિદાનને ફીફાના વર્ષના સર્વશ્રેષ્ઠ કોચના પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા છે.
Sep 4,2018, 16:01 PM IST
ફીફા વર્લ્ડકપ 2018
FIFA World Cup : કલકત્તા પોલીસે ઉડાવી મેસીની મજાક, પ્રશંસકો થયા નારાજ
રૂસમાં ચાલી રહેલા ફીફા વર્લ્ડકપ 2018નો ફીવર દુનિયાભરમાં છવાયેલો છે અને કલકત્તા પોલીસે પણ આ વર્લ્ડકપના ફીવરનો ફાયદો પોતાના એક પ્રચાર અભિયાન માટે કરવાનો પ્રયત્ન કર્યો છે.
Jun 26,2018, 16:06 PM IST
સુનીલ છેત્રી
કેપ્ટન સુનીલ છેત્રીએ કરી લીધી ફૂટબોલના સુપરસ્ટાર મેસીની બરાબરી
સુનીલ છેત્રીએ સમગ્ર ટૂર્નામેંટમાં સારું પ્રદર્શન કર્યું. તેમણે કુલ આઠ ગોલ કર્યા અને ભારતને ખિતાબ સુધી પહોંચાડ્યું.
Jun 11,2018, 11:43 AM IST
સુનીલ છેત્રી
તો મેસી બાદ રોનાલ્ડોના રેકોર્ડ સુધી પહોંચી જશે આ ભારતીય સ્ટાર?
કરિશ્માઇ ખેલાડી સુનીલ છેત્રીએ ઇન્ટરકોન્ટિનેંટલ કપની ફાઇનલમાં કેન્યા વિરૂદ્ધ બે ગોલ કરી મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. ભારતીય ટીમના કેપ્ટને આર્જેટિનાના દિગ્ગજ લિયોનેલ મેસીના 64 ગોલની બરાબરી કરી લીધી છે.
Jun 11,2018, 11:47 AM IST
Trending news
Surat open drain accident
મારા કેદારને બહાર કાઢો..માસૂમ માટે ખુલ્લી ગટર બની કાળ, 12 કલાકથી કોઈ અત્તો પત્તો નથી
Impact
શું દિલ્હી ચૂંટણીના એક્ઝિટ પોલની અસર શેરબજાર પર જોવા મળશે? જાણો વિદેશી માર્કેટના હાલ
Lower Body Fat
Lower Body Fat: કમર, સાથળ, જાંઘ પર જામેલી ચરબી ઉતારવાનો સૌથી અસરકારક દેશી ઉપાય
america
ભારતીયોને હાથકડી પહેરાવીને અમેરિકાથી તગેડી મૂકાયા? વાયરલ તસવીરની સચ્ચાઈ જાણો
gujarat
અડધી રાત્રે જામનગર-ખંભાળિયા હાઈ-વે મરણ ચીસોથી ગુંજી ઉઠ્યો! ત્રિપલ અકસ્માતમાં 2ના મોત
gallbladder stone
પેટમાં ગયાની સાથે પથરી બની જાય આ 4 વસ્તુઓ, ખાતા પહેલા 1000 વાર વિચારજો
9 February 2025
9 ફેબ્રુઆરીથી 5 રાશિઓનું ભાગ્ય ઝગમગશે, સૂર્ય બુધ, મંગળ અને શનિની કૃપાથી માલામાલ થશે
Fake liquor
ઓનલાઈન વીડિયો જોઈ નકલી દારૂ બનાવવાનું શીખ્યું, પછી આ યુવકે શરૂ કર્યો ધંધો
Women prefer bearded men
યુવતીઓને કેમ પસંદ આવે છે દાઢીવાળા પુરુષ? Good Looks નહીં, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
8th Pay Commission news
આઠમાં પગાર પંચની ભલામણ પહેલા 2 વખત વધશે કર્મચારીઓનો પગાર, થશે મોટો ફાયદો