हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રેસલર
રેસલર News
Geeta Phogat
ટોચની સ્પોર્ટસ સેલિબ્રિટીએ ઈન્સ્ટાગ્રામ પર મા બનવાની જાહેરાત કરી
સ્ટાર પહેલવાન ગીતા ફોગાટે સોમવારે એક ફોટો શેર કરીને લખ્યું કે, તે જલ્દી જ મા બનવાની છે. કોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડલ વિજેતાએ સોશિયલ મીડિયાના માધ્યમથી ફેન્સને આ ખુશખબરી આપી છે. પોતાની ફોટો સાથે તેણે એક ઈમોશનલ પોસ્ટ પણ શેર કરી છે.
Sep 3,2019, 10:13 AM IST
Vinesh Phogat
વિનેશ ફોગાટે 53 કિલો વર્ગમાં જીત્યો સતત ત્રીજો ગોલ્ડ
ભારતની મહિલા રેસલર વિનેશ ફોગાટે વારસામાં પોલન્ડ ઓપન કુશ્તી ટૂર્નામેન્ટમાં મહિલાઓના 53 કિલો વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
Aug 4,2019, 19:28 PM IST
world wrestling body
વર્લ્ડ ફેડરેશને તમામ સભ્ય રાષ્ટ્ર સંઘોને ભારત સાથે સંબંધ તોડવા કહ્યું
યૂનાઇટેડ વર્લ્ડ રેસલિંગે ભારતને મોટો ઝટકો આપ્યો છે. તેણે પોતાના તમામ સભ્ય રાષ્ટ્રીય સંઘોને કહ્યું કે, તે ભારતીય કુશ્તી સાથે પોતાનો સંબંધ તોડી નાખે.
Mar 5,2019, 15:12 PM IST
vanish fogat
વિનેશ ફોગાટ ફાઇનલમાં હારી, જીત્યો સિલ્વર મેડલ
ભારતને આ સ્પર્ધામાં બે ગોલ્ડ અને ચાર સિલ્વર સહિત કુલ છ મેડલ મળ્યા છે.
Mar 4,2019, 13:02 PM IST
રીયલ બાહુબાલી
Video : એક પત્થરને કારણે પ્રખ્યાત બન્યો હતો આ કુસ્તીબાજ, રહસ્યમયી છે આખો કિસ્સો
વડોદરાના કમાટીબાગના મ્યૂઝિયમમાં એક એવો પથ્થર મુકાયો છે કે, જેને કુશ્તીબાજ ગામા પહેલાને ઉઠાવ્યો હતો. જે પથ્થરને આજ દિવસ સુધી કોઇ હલાવી પણ શક્યું નથી. આ પથ્થર દેશ-વિદેશના પર્યટકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ત્યારે જાણો શું છે પથ્થરની ખાસિયત અને કોણ છે આ ગામા પહેલવાન....
Mar 3,2019, 15:00 PM IST
રીયલ બાહુબાલી
એક સમયનો આ છે રિયલ બાહુબલી, પોતાના હાથે ઉંચક્યો હતો 1200 કિલોનો પથ્થર
આઝાદી પહેલા 1902માં વિશ્વ પ્રખિયાત કુશ્તીબાજ ગુલામ મહંમદ ઉર્ફે ગામા પહેલવાને વડોદરાના માંડવીમાં આવેલા નજરબાગ પેલેસમાં એક સ્પર્ધામાં 1200 કિલો વજનદાર પથ્થર પોતાના હાથથી ઉંચકી પીઠ પર મુકી સૌ કોઇને ચોકાવી દીધા હતા.
Mar 1,2019, 9:44 AM IST
રેસલર
રુસ્તમ-એ-હિંદ દારા સિંહ પર કોમિક બુક થઈ રિલીઝ
વિંદૂ દારા સિંહ તથા પાવરલિફ્ટર ગૌરવે દારા સિંહ પર કોમિક બુક રિલીઝ કરી છે.
Feb 5,2019, 17:22 PM IST
wfi
WFIએ સુશીલ અને સાક્ષીને બીની જગ્યાએ એ ગ્રેડનો કરાર આપ્યો
ડબલ્યૂએફઆઈએ જ્યારે કરારની જાહેરાત કરી હતી તો ઓલમ્પિક મેડલ વિજેતાઓ સુશીલ અને સાક્ષીને ગ્રેડનો બી કરાર આપ્યો હતો. પરંતુ હવે સંઘે રેસલરોને ગ્રેડ એમાં સ્થાન આપ્યું છે.
Dec 12,2018, 19:52 PM IST
રાખી સાવંત
EXCLUSIVE : રાખીનો ચોંકાવનારો દાવો
બોલિવૂડની સૌથી વધારે ચર્ચાસ્પદ એક્ટ્રેસ રાખી સાવંત ફરીવાર ચર્ચામાં છે.
Nov 13,2018, 12:26 PM IST
Trending news
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ
health
શિયાળામાં ગરમ રહેવા માટે વધારે પડતું આદુનું ન કરો સેવન, ઉઠાવવા પડશે ભારે નુકસાન
Vinod Kambli
વિનોદ કાંબલીની તબિયત અચાનક લથડી, બેભાન થઈ જતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
No Detention Policy khatm
ધોરણ 5 અને 8માં નાપાસ થયા તો આગામી ક્લાસમાં નહીં મળે પ્રમોશન, સરકારનો મોટો નિર્ણય