हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રેલવે બોર્ડ
રેલવે બોર્ડ News
regular passenger trains
12 ઓગસ્ટ સુધી નહીં ચાલે રેગ્યુલર ટ્રેન, મળશે 100% રિફંડ
રેલવે બોર્ડે આજે નિર્ણય લીધો છે કે 12 ઓગસ્ટ સુધી મેલ, એક્સપ્રેસ, પેસેન્જર ટ્રેન, લોકલ ટ્રેન અને EMU ટ્રેન ચલાવાશે નહીં. આ સિવાય જો કોઈએ 12 ઓગસ્ટ સુધી રેગ્યુલર ટ્રેનમાં બુકિંગ કરાવ્યું છે તો તેને 100 ટકા રિફંડ મળશે.
Jun 25,2020, 21:25 PM IST
ભારતીય રેલવે
રેલવેએ 2 વર્ષ પહેલા શરૂ કરી સૌથી મોટી ભરતી પ્રક્રિયા, જાણો શું આવ્યા અપડેટ
ભારતીય રેલવે (Indian Railway) સફળતાની સાથે દુનિયાની સૌથી મોટી ભરતી પ્રક્રિયા પૂરી કરવા જઈ રહી છે. રેલ મંત્રાલયના જણાવ્યા અનુસાર આસિસ્ટેન્ટ લોકો પાયલટ અને ટેક્નિશિયનની ભરતી પ્રક્રિયાને પૂરી કરવામાં આવી છે. આસિસ્ટેન્ટ લોકો પાયલટ અને ટેક્નિશિયનની 64 હજાર પોસ્ટ માટે 47 લાખ 45 હજાર ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. પેનલે તેમાંથી 56378 ઉમેદવારને અપ્રૂવ કર્યા હતા.
Jun 18,2020, 17:34 PM IST
shramik specials rail
શ્રમિક સ્પેશિયલ ટ્રેનોમાં અત્યાર સુધી 80 લોકોના મોત, રેલવેએ જાહેર કર્યો ડેટા
રેલવે અધિકારીઓએ આ સંબંધમાં એક ડેટા શેર કરતા કહ્યુ, અત્યાર સુધી શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં 80 મજૂરોના મોત થયા છે. જેમાંથી એક વ્યક્તિનું મોત કોરોના વાયરસને કારણે થયું છે. તો 11 અન્ય લોકોના મોત પહેલાથી થયેલી કોઈ બીમારીને કારણે થયા છે.
May 30,2020, 12:56 PM IST
Indian railways
CAA હિંસા: રેલવેને 80 કરોડનું નુકસાન, પ્રદર્શનકારીઓ પાસેથી વસુલ કરાશે રકમ
આ દરમિયાન ઘણા શહેરોમાં હિંસા પણ થઈ હતી. રેલવે બોર્ડના ચેરમેને પોતાના નિવેદનમાં કહ્યું કે, આ પ્રદર્શન દરમિયાન રેલવેને કુલ 80 કરોડનું નુકસાન થયું છે.
Dec 30,2019, 18:17 PM IST
એસી કોચ
ટ્રેનના AC કોચમાં કરો છો પ્રવાસ? તો હવે ભુલી જજો આ સગવડ
રેલવે બોર્ડે એક સુવિધામાં ફેરફારનો આદેશ આપ્યો છે
Jul 3,2018, 10:16 AM IST
Trending news
spicejet
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે અમદાવાદથી સીધી મળશે ફ્લાઇટ, આ કંપનીએ શરૂ કરી સેવા
Pratap Sarangi Injured
સંસદમાં ધક્કામુક્કી કાંડની તપાસ કરશે ક્રાઇમ બ્રાન્ચ, ફરી સીન થશે રિક્રિએટ
CNG Car Care
CNG કાર ચલાવો છો તો સાવધાન! ભૂલથી પણ ન કરો આ ભૂલો, બાકી લાગી શકે છે આગ
gujarat
ઘરે મોબાઈલ લેવા જતા મળ્યું મોત! કારમાં અચાનક બ્લાસ્ટ થતા સુરતી વેપારી જીવતો ભડથું!
gujarat
ગુજરાતમાં હવે ક્યાં ઉઠી અશાંતધારાની માંગ? હિન્દુ બાહુલ્ય વિસ્તારમાં વધી મુસ્લિમોની..
gujarat
અકસ્માતોનું નવુ સરનામું બન્યો ગુજરાતનો આ બ્રિજ; 4 વર્ષમા જ બેકાર બન્યો, દેખાયા સળિયા
gujarat
'ઓફીસ છોડીને ફિલ્ડ વિઝીટ કરો,કોઈની રજૂઆત...', ભૂપેન્દ્ર પટેલે લીધા કલેકટર-DDOના કલાસ
gujarat
'શરીરમાં નસ ખુલ્લી રહી જતાં મોત! અમદાવાદમાં આ હોસ્પિટલની બેદરકારીથી મોતનો આક્ષેપ
FSI
સરકારના આ એક નિર્ણયથી સામાન્ય લોકોને લાગશે ઝટકો, ઘર ખરીદવું પડશે મોંઘુ
aai junior assistant recruitment
Sarkar Naukri: 10મું પછી કર્યો છે આ અભ્યાસ.. તો દર મહિને મળશે 92000 રૂપિયાના પગાર