हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
27/ 0
(7)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રામચંદ્ર ગુહા
રામચંદ્ર ગુહા News
Guha Divides India
જામસાહેબ અને 1000 બાળકો... નિર્મલા સીતારમણે ગુહાને જવાબ આપવા ગુજરાતના આ કિસ્સાની યાદ
ગુજરાતની સંસ્કૃતિ પર ટ્વિટ કરીને ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ વિવાદને જન્મ આપ્યો છે. આવામાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુહાને જડબાતોડ જવાબ આપવા માટે પોતાની ટ્વિટમાં જામનગરના રાજા જામસાહેબના એક કિસ્સાનો ઉલ્લેખ કર્યો છે. ત્યારબાદ નિર્મલા સીતારમણે એક લેખનું વેબલિંક પોસ્ટ કરી જે સપ્ટેમ્બર 2018માં પ્રકાશિત થયો હતો. આ લેખ પોલેન્ડ સરકાર દ્વારા જામનગરના પૂર્વ નરેશ મહારાજ જામસાહેબ દિગ્વિજય સિંહજી જાડેજાના સન્માનમાં આયોજિત કાર્યક્રમ સાથે સંલગ્ન હતો. તેમણે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન પોલેન્ડના 1000 બાળકોને શરણ આપી હતી. ત્યારે દરેક ગુજરાતીએ ગર્વ લેવા આ કિસ્સાને ફરીથી યાદ કરવો જરૂરી છે. જે રામચંદ્ર ગુહાને એક લપડાક સમાન છે.
Jun 12,2020, 13:02 PM IST
Ramchandra Guha
ઈતિહાસકાર ગુહાએ ગુજરાતને ગણાવ્યું સાંસ્કૃતિક રીતે પછાત, હવે નાણામંત્રીએ આપ્યો જવાબ
નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) અને ઈતિહાસકાર રામચંદ્ર ગુહા (Historian Ramchandra Guha) વચ્ચે ગુરુવારે ટ્વીટર વોર ચાલી. નાણામંત્રી (Finance Minister) એ રામચંદ્ર ગુહાને કહ્યું કે તેમણે અર્થવ્યવસ્થાને લઈને ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે તે 'સુરક્ષિત હાથ'માં છે. આ અગાઉ ઈતિહાસકારે બ્રિટિશ લેખક ફિલિપ સ્પ્રાટની 1939ની એક ટિપ્પણીનો હવાલો આપતા કહ્યું કે 'ગુજરાત આર્થિક રીતે મજબુત હતું, સાંસ્કૃતિક રીતે પછાત હતું'
Jun 12,2020, 11:07 AM IST
Guha Divides India
ગુજરાતની સંસ્કૃતિ પર આંગળી ચીંધવા તમારો પનો ટૂંકો પડે છે ગુહા....
‘ગુજરાત સાંસ્કૃતિક રીતે પછાત છે’ એવી ટ્વિટ કરનાર ઈતિહાસકાર રામચંદ્ર ગુહા (Ramchandra Guha) ને જવાબ આપવામાં ગુજરાતની જનતા સક્ષમ છે. આ સ્ટેટમેન્ટ પોલિટિકલ છે, વિવાદિત વાતો કરવી એ ગુહાની આદત છે. પણ, હકીકતમાં ગુજરાતનો ઈતિહાસ એટલો સમૃદ્ધ છે કે તેને સમજવામાં રામચંદ્ર ગુહા ટૂંકા પડ્યા છે. ગુજરાતની સંસ્કૃતિની સમૃદ્ધતા સમજવામાં રામચંદ્ર ગુહા કાચા પડ્યા છે. એટલે જ #GuhaDividesIndia હેશટેગ પર લોકોએ રામચંદ્ર ગુહાને સણસણતા જવાબ આપ્યા છે. આ જવાબો આપનારાઓમાં બિનગુજરાતીઓ પણ હતા. તેનું કારણ એક જ છે કે, ગુજરાત એવુ રાજ્ય છે, જેણે અન્ય રાજ્યોના લોકોને પણ પોતાનામાં સમાવ્યા છે. જે પ્રજાએ પારસીઓને આશરો આપ્યો હતો, તે જ તેની સંસ્કૃતિ બતાવે છે. ગુજરાતની સંસ્કૃતિ કોઈ ગુહા કે કોઈ ફિલિપના સર્ટિફિકેટની મોહતાજ નથી.
Jun 12,2020, 9:41 AM IST
cm vijay rupani
કેટલાક લોકો ભારતને વિભાજીત કરવા માગે છે, રામચંદ્ર ગુહાને સીએમનો વળતો જવાબ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઈતિહાસકાર રામચંદ્ર ગુહાના વિવાદાસ્પદ ટ્વીટ સામે સણસણતો જવાબ આપીને કહ્યું છે કે, કેટલાક લોકો ભારતને અને ભારતીયોને વિભાજીત કરવા માગે છે પણ ભારતીયો એક છે.
Jun 11,2020, 15:53 PM IST
એસ. જયશંકર
વિદેશમંત્રી અને ઈતિહાસકાર વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું
વિદેશ મંત્રી એસ.જયશંકર અને ઈતિહાસકાર રામચંદ્ર ગુહા વચ્ચે ટ્વીટર પર સરદાર પટેલ અને નહેરુને લઈને શાબ્દિક યુદ્ધ છેડાઈ ગયું. વાત જાણે એમ છે કે વિદેશ મંત્રી એક જયશંકરે એક પુસ્તકના હવાલે ટ્વીટ કરી હતી કે નહેરુ 1947માં પોતાની કેબિનેટમાં પટેલને સામેલ કરવા માંગતા નહતાં અને કેબિનેટની પહેલી યાદીમાંથી તેમને બહાર પણ કરી દીધા હતાં. જો કે આ વાતને ગુહાએ મિથક ગણાવી દીધી.
Feb 13,2020, 18:35 PM IST
Ramchandra Guha
'રાહુલ ગાંધીને ચૂંટીને કેરળની જનતાએ મોટી ભૂલ કરી, મોદી સામે ...
જાણીતા ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે હું વ્યક્તિગત રીતે રાહુલ ગાંધીની વિરુદ્ધમાં નથી પરંતુ યુવા ભારત એક ખાનદાનની પાંચમી પેઢીને ઈચ્છતું નથી. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણીમાં વાયનાડથી રાહુલ ગાંધીની ચૂંટીને કેરળના લોકોએ વિનાશકારી કામ કર્યું છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે રાહુલ ગાંધીનું કોઈ ભવિષ્ય નથી.
Jan 18,2020, 16:56 PM IST
Trending news
Ambalal Patel
વાતાવરણમાં મોટો ખેલ કરનારા અલ નીનો પર મોટા અપડેટ, ડિસેમ્બરમાં બદલાઈ જશે ચિત્ર
petrol
આજે સવાર-સવારમાં મળ્યા મોટા ખુશખબર! પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ રેટ ખાસ જાણો
Gujarat politics
Vav Byelection Result Live Update : ગુલાબસિંહ બન્યા જાયન્ટ કિલર, 11000 લીડથી આગળ
jasprit bumrah
ફ્લાવર નહિ ફાયર નીકળ્યો આ તો... બુમરાહે પર્થ ટેસ્ટમાં ભયંકર તબાહી મચાવી, ઓસ્ટ્રેલિયા
Winter
શિયાળામાં રાત્રે ત્વચા પર લગાડો આ 4 માંથી કોઈ 1 વસ્તુ, ત્વચા રહેશે સોફ્ટ અને સુંદર
cancer
40 દિવસમાં સ્વસ્થ થઈ સિદ્ધુની પત્ની, 4 આયુર્વેદિક વસ્તુની મદદથી કેન્સર સામે જંગ જીતી
controvery
જૈન મુનિ સૂર્યસાગર મહારાજ બરાબરના બગડ્યા! કહ્યું, યોગી આદિત્યનાથ પાસેથી કંઈક શીખો
Weather Forecast
ભયાનક તોફાન તબાહી મચાવવા માટે તૈયાર, 11 રાજ્યમાં વરસાદનું એલર્ટ, ઠંડીની પણ આગાહી
Maharashtra Election Results 2024
Election Result 2024 Live: મહારાષ્ટ્રમાં મહાયુતિએ કર્યા MVAના સૂપડાં સાફ, સંજય રાઉતે કહ્યું- જનતાનો નિર્ણય નથી, કઈંક ગડબડ છે
Ahmedabad
અમદાવાદીઓને જલસા પડી જાય તેવી સરકારની જાહેરાત, આવી રહ્યાં છે 3 મોટા પ્રોજેક્ટ