हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રાજસ્થાન વિધાનસભા ઈલેક્શન 2018
રાજસ્થાન વિધાનસભા ઈલેક્શન 2018 News
Assembly Elections
MP-રાજસ્થાન-છત્તીસગઢ હાથમાંથી ગયું, 3 હિન્દી ભાષી રાજ્યોમાં કેમ ન ચાલ્યું
બીજેપીનો વિજયરથ 2018ની વિધાનસભામાં થંભી ગયો છે. પાંચ રાજ્યોના વિધાનસભા ઈલેક્શનમાં કોંગ્રેસ બીજેપીમાંથી છત્તીસગઢ છીનવી લીધું છે. પરિણામોથી બનેલું ચિત્ર એમ કહે છે કે, રાજસ્થાનમાં પણ બીજેપી સરકાર ગુમાવી શકે છે. 2014માં નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ કોંગ્રેસ સાથેની સીધી લડાઈમાં ભાજપે પહેલીવાર કોઈ રાજ્યની સત્તા ગુમાવી છે.
Dec 11,2018, 17:12 PM IST
રાહુલ ગાંધી
રાહુલ ગાંધીના ભાષણ સમયે ડાફોળીયા મારી રહ્યા હતા તેમના 3 ‘માનીતા’ નેતા
આગામી રાજસ્થાન વિધાનસભા ઈલેક્શનને ધ્યાનમાં રાખીને ઉદયપુર પહોંચેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે લોકો સાથે સંવાદ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે યુવાઓ, વેપારીઓ તથા અન્ય ક્ષેત્રના લોકો સાથે વાતચીત કરી હતી. આ પ્રસંગે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ મોજૂદ હતા. જ્યારે રાહુલ ગાંધી પોતાના ભાષણના માદ્યમથી બીજેપી પર નિશાન સાધી રહ્યા હ તા, ત્યારે ક્લિક કરાયેલી એક તસવીર સામે આવી છે. જેમાં જોઈ શકાય છે કે, એક તરફ રાહુલ ગાંધી બહુ જ ગંભીરતાથી ભાષણ કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ તેમની પાર્ટીના નેતાઓનું ધ્યાન ક્યાંક બીજે જ છે.
Dec 1,2018, 14:27 PM IST
ઝુઝનુ
‘જે અમારા દીકરાઓના લગ્ન કરાવશે, તેને જ વોટ આપીશું’ ચાવાળાની અજીબોગરીબ શરત
ઝુંઝનુના વિસ્તારોમાં યુવકોના લગ્ન ન થવા મોટી સમસ્યા બની ગઈ છે. ક્ષેત્રમાં દીકરીઓની અછત ઉભી થઈ છે. ભ્રૂણ હત્યા સમગ્ર સમાજ માટે મોટો મુદ્દો બની ગયો છે. જેને કારણે ચૌધરી કહે છે કે, સરકારે તે માટે ખાસ કાયદો બનાવવો જોઈએ. ક્ષેત્રમાં અનેક એવા ગામ છે, જ્યાં મોટી સંખ્યામાં યુવકોના લગ્ન થઈ નથી રહ્યાં.
Nov 27,2018, 12:24 PM IST
ટોંક વિધાનસભા સીટ
રાજસ્થાન - સચીન પાયલોટને ઘેરવા બીજેપીએ ખેલ્યું મુસ્લિમ કાર્ડ
જયપુર ભારતીય જનતા પાર્ટીએ ટોંક વિધાનસભા સીટ પર પોતાના ઉમેદવાર બદલીને ત્યાંના મુખ્યમંત્રી વસુંધરા રાજેના નજીકના તેમજ પીડબલ્યુડી મંત્રી યુનુસ ખાનને મેદાનમાં ઉતાર્યા છે. આ સીટ પર ખાનનો મુકાલબો કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ સચીન પાયલોટ સાથે થશે. બીજેપીએ અંતિમ સમયે પોતાની રાજનીતિમાં બદલાવ કરતા આ મુસ્લિમ બહુમતીવાળી સીટ પર સચીન પાયલટને ઘેરવાનો પ્રયાસ કર્યો છે.
Nov 19,2018, 14:45 PM IST
રાજસ્થાન વિધાનસભા ઈલેક્શન 2018
ઈલેક્શન ચિન્હો છે કે શોપિંગ સેન્ટર, રાજસ્થાનમાં ઈલેક્શન વિભાગે આપ્યું અજી
ઈલેક્શન વિભાગ દ્વારા વિધાનસભા ઈલેક્શનમાં નિર્દળીય ઉમેદવારો માટે ચિન્હોમાં ખાવાના સામાનથી લઈને રોજિંદી લાઈફમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓને પણ સામેલ કરવામાં આવી છે. જોકે, આ 162 ઈલેક્શન ચિન્હો ભ્રમિત કરે તેવા છે. આવામાં ઉમેદવારોએ પોતાને યોગ્ય લાગે તેવા ચિન્હો શોધવામાં આકરી મહેનત કરવી પડશે.
Nov 14,2018, 17:43 PM IST
Assembly Elections
ટીકિટની ફાળવણી મુદ્દે પણ રાજસ્થાનમાં ચાલ્યું વસુંધરાનું એકહથ્થુ ‘રાજ’
બીજેપીના કેન્દ્રીય નેતૃત્વ અને સીએમ વસુંધરા રાજેની વચ્ચે નક્કી થયેલી આ શરતો મુજબ અંદાજ લગાવી શકાય છે અને સ્પષ્ટ દેખાય છે કે, ટોચના નેતૃત્વએ પણ વસુંધરા રાજેની પસંદ પર પોતાની મોહર લગાવી છે.
Nov 13,2018, 12:32 PM IST
mandir politics
MPમાં મંદિર પોલિટિક્સ : ઘર-ઘર નહિ, મંદિર-મંદિર જઈને વોટબેંક ઉભો કરવાનો પ્ર
પહેલા પાર્ટીઓ પોતાના નેતાના પ્રચાર માટે બિલ્લા, ટોપી, પોતાના ગ્રૂપના છાપવાળી બિંદી વગેરે છપાવતા હતા. દિવાલો પર પોસ્ટર ચોંટાડાતા હતા. જેથી લાગતું હતું કે ખરા અર્થમાં આ લોકતંત્રનું પર્વ છે. પરંતુ હવે રાજનીતિક પાર્ટીઓ હાઈટેક બની ગઈ છે. રાજનેતાઓ હવે લોકો કરતા ભગવાનના ચરણોમાં વધુ દેખાઈ રહ્યાં છે.
Oct 30,2018, 10:59 AM IST
Trending news
RRB
ભારતીય રેલવેમાં નોકરી મેળવવાની શાનદાર તક! 1000થી વધુ ખાલી પડેલી જગ્યાઓ ભરાશે, જાણો
MS Dhoni
ધોનીના ઘરની થશે તપાસ, નિયમોનું થયું છે ઉલ્લંઘન, હાઉસિંગ બોર્ડે આપ્યું 'રેડ એલર્ટ'
Gautam Adani
ગૌતમ અદાણીએ કરી મોટી ડીલ, 400 કરોડમાં ખરીદશે આ કંપની, 20 દેશોમાં ફેલાયેલો છે કારોબાર
Sabarkantha
સાબરકાંઠામાં માતા-પિતાએ કર્યો દીકરીનો સોદો, 4 લાખ રૂપિયામાં રૂપિયામાં વેચી બાળકી
Ahmedabad
અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત