हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
યુએનએસસી
યુએનએસસી News
પાકિસ્તાન
આ માટે પાકિસ્તાન UN ની આતંકવાદીઓની યાદીમાં હિંદુનું નામ ઉમેરવા માંગતું હતું?
પાકિસ્તાને ગત થોડા દિવસો પહેલાં સંયુક્ત રાષ્ટ્રમાં કી આતંકી લિસ્ટમાં બે ભારતીયોના નામ ઉમેરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. આ બંને નામ હિંદુ હતા. પરંતુ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યૂએનએસસી)ના પાંચ સ્થાયી સભ્યોએ આ પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો.
Sep 4,2020, 19:00 PM IST
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ
UNSC ની 5 અસ્થ્યાયી સીટો માટે આગામી મહિને થશે મતદાન, ભારતને સીટ મળવી ફાઇનલ
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)એ કોરોના વાયરસ સંક્રમણને જોતા પોતાની પાંચ અસ્થાયી સીટો માટે આગામી મહિને નવી ચૂંટણી પ્રક્રિયા હેઠળ ચૂંટણી કરવાનો નિર્ણય કર્યો છે અને એશિયા પ્રશાંત સીટ માટે એકમાત્ર દાવેદાર હોવાના કારણે ભારતને આ સીટ મળવાની ફાઇનલ છે.
May 30,2020, 22:42 PM IST
પાકિસ્તાન
UNમાં કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને પડી મોટી લપડાક, 10 તાકાતવાર દેશોએ આપ્યો..
કાશ્મીર મુદ્દા (Kashmir Issue) પર એકવાર ફરીથી પાકિસ્તાનની (Pakistan) દુનિયાના ટોચના સ્ટેજ સંયુક્ત રાષ્ટ્રમાં કારમી હાર થઈ છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં આ મુદ્દો ઉઠાવવા ચીન તરફથી રાખવામાં આવેલ પ્રસ્તાવને દુનિયાના 10 તાકાતવાર દેશોએ નકારી કાઢ્યું છે. એટલુ જ નહિ, આ દેશોએ સ્પષ્ટ કહ્યું કે, હવે આ મામલાને ઉઠાવવાની કોઈ જરૂર નથી. ચીને યુએનએસીમાં એની અધર બિઝનેસ (AOB) અંતર્ગત પાકિસ્તાનની અપીલ પર કાશ્મીર મુદ્દા પર ક્લોઝ ડોર મીટિંગનો પ્રસ્તાવ રાખ્યો હતો.
Jan 16,2020, 9:37 AM IST
China
ચીને પાછો UNSCમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો, ફ્રાન્સે કર્યો વિરોધ
ચીન (China) પોતાની નાપાક હરકતો કરવાનું બંધ કરતું નથી. હવે ચીને ફરીથી એકવાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં બુધવારે કાશ્મીર (Kashmir) મુદ્દે ચર્ચા કરાવવાની માગણી કરી છે.
Jan 15,2020, 22:27 PM IST
United Nations Security Council
ભારતની મોટી કૂટનીતિક જીત, પાક.-ચીન સહિત 55 દેશોનું UNSCમાં સમર્થન
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના અસ્થાઇ સભ્યપદ માટે એશિયા પ્રશાંત સમુહના 55 દેશોએ સર્વસમ્મતીથી ભારતને સમર્થન આપ્યું
Jun 26,2019, 20:42 PM IST
UNSC
UNSCમાં આતંકીઓના ફંડિગ રોકનારા પ્રસ્તાવનો સ્વીકાર
અમેરિકાની સંસદમાં પાકિસ્તાન વિરુદ્ધ પ્રસ્તાવ....તો, બીજી તરફ UNSCમાં આતંકીઓના ફંડિગ રોકનારા પ્રસ્તાવનો સ્વીકાર...આતંકીઓને ફંડ આપનાર દેશોને પાઠ ભણાવવાનો પ્રયાસ....
Mar 29,2019, 15:00 PM IST
US
મસુદ વિરુદ્ધ અમેરિકા લાવ્યું પ્રસ્તાવ, ચીનનાં પેટમાં રેડાયું તેલ !
ચીને મંગળવારે અમેરિકા પર સંયુક્ત રાષ્ટ્રની આતંકવાદ વિરોધી કમિટીનાં અધિકારોને ઘટાડવાનો આરોપ લગાવ્યો છે.
Mar 28,2019, 17:08 PM IST
હમઝા બિન લાદેન
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ઓસામાના પુત્ર હમઝાનું નામ પ્રતિબંધની યાદીમા
આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા બાદ હમઝા પર યાત્રા પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. અને તેની સંપત્તિઓ પણ જપ્ત કરી લેવામાં આવશે.
Mar 2,2019, 21:45 PM IST
Trending news
new year
નવા વર્ષના જશ્નમાં ડૂબી દુનિયા, ગુજરાતે પણ કર્યું 2025નું સ્વાગત, રાજ્યભરમાં ઉજવણી
MS Dhoni
'કોણ શું કરી રહ્યું છે તેની મને પરવા નથી..' ધોનીએ સોશિયલ મીડિયા અંગે કર્યો ખુલાસો
Weekly Horoscope
નવા વર્ષના પહેલા સપ્તાહમાં બની રહ્યો છે ધન યોગ, આ 4 રાશિઓનું ચમકશે નસીબ!
Fire in company in Hazira
સુરતના હજીરાની એક કંપનીમાં આગ, દાઝી જવાને કારણે 4 કર્મચારીઓના મોત, પાંચથી વધુને ઈજા
world population 2025
નવા વર્ષ પર 809 કરોડથી વધુ હશે વિશ્વની વસ્તી, 2025મા દર સેકન્ડે 4.2 બાળકોનો જન્મ થશે
Business News
આ મુખ્યમંત્રીની કંપનીએ ઈન્વેસ્ટરોને બનાવી દીધા માલામાલ, કર્યો રૂપિયાનો વરસાદ
New Year 2025
Numerology: સેનાપતિ ગ્રહ મંગળનું વર્ષ 2025 મોટી ઉથલ પાથલો વાળું તોફાની બની રહેશે
Rohit Sharma
'Thank You...' રોહિતની ઈમોશનલ પોસ્ટથી ડર્યા ફેન્સ, શું આ નિવૃત્તિનો સંકેત છે?
diamond industry
સુરતની 'સૂરત' હીરા ઉદ્યોગમાં મંદી, વધુ એક રત્નકલાકારે કર્યો આપઘાત
Anurag Kashyap
'અહીં ફિલ્મ બનાવવાની મજા પૂરી થઈ ગઈ...' અનુરાગ કશ્યપે બોલીવુડ છોડવાનો કર્યો નિર્ણય