हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
યાત્રાળુઓ
યાત્રાળુઓ News
breaking news
કેદારનાથમાં લેન્ડ સ્લાઈડિંગમાં ફસાયેલાં 17 ગુજરાતીઓ અંગે સામે આવ્યાં મોટા સમાચાર
કેદારનાથની યાત્રા પર ગુજરાત સહિત દેશભરમાંથી શ્રદ્ધાળુઓ-યાત્રિકો આવતા હોય છે. ત્યારે હાલમાં જ ત્યાં ભારે વરસાદને પગલે લેન્ડ સ્લાઈડિંગની સમસ્યા ઉભી થઈ હતી. જેમાં સંખ્યાબંધ ગુજરાતઓ ફસાયા હતાં. જાણો તે અંગે લેટેસ્ટ અપડેટ...વિગતવાર...
Aug 2,2024, 13:29 PM IST
spiritual news
બાબાનું નિધન થતા તેમની સાથે કબરમાં કુદી ગયો કૂતરો! આજે કૂતરાના મંદિર પર જામે છે ભીડ
ઉત્તર પ્રદેશના બુલંદશહેર જિલ્લાના સિકંદરાબાદ શહેરમાં એક અનોખું મંદિર છે જે મંદિરનો દેવતા એક કૂતરો છે. અહીં કૂતરાની એક ખાસ કબર અને પ્રતિમા છે જે ઉત્તર પ્રદેશના વિવિધ ભાગોમાંથી યાત્રાળુઓને આકર્ષે છે. અહીં વાત થઈ રહી છે એક એવા અનોખું મંદિરની જ્યાં દેવી-દેવતા નહીં પણ કૂતરાની થાય છે પૂજા!, વફાદારી અને પ્રેમનું પ્રતીક છે આ મંદિર.
Mar 10,2024, 15:57 PM IST
gujarat
શતામૃત મહોત્સવમાં યાત્રાળુઓ અને સ્વયંસેવકો માટે ખાસ વ્યવસ્થા; 60 વીઘામાં 700 ટેન્ટ
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાનજી દાદાની મૂર્તિની સ્થાપના કરેલ જેને 175 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાં છે. જેથી હનુમાનજી મંદિર પ્રશાસન દ્વારા શતામૃત મહોત્સવ ઉજવવા નિર્ણય કરાયો હતો.
Nov 21,2023, 17:48 PM IST
અરવલ્લી
મોડાસાના 56 યાત્રાળુઓ સાથે લૂંટફાટ, મારપીટના દ્રશ્યો સીસીટીવીમાં કેદ
લૂંટારુઓ સતત અપડેટ થઈને ચોરીના નવા નવા પ્લાન બનાવે છે અને જૂની સ્ટાઈલ બદલતા રહે છે. ત્યારે હવે લૂંટારુઓએ પગપાળા તેમજ બસથી પરત ફરતા યાત્રાળુઓને (Pilgrims) લૂંટવાનું શરૂ કર્યું છે. અરવલ્લીના મોડાસાના વોટડા ટોલટેક્સ નજીક યાત્રાળુઓ સાથે લૂંટફાટ (Loot)નો બનાવ બન્યો છે. પુષ્કર તરફથી પરત ફરી રહેલ 56 યાત્રાળુઓ સાથે લૂંટફાટ કરવામાં આવી છે. જેમાં 15 જેટલા શખ્સોએ યાત્રાળુઓ સાથે મારપીટ કરી તેમની પાસેની 2 લાખની મત્તાની લૂંટ ચલાવી છે.
Nov 11,2019, 12:22 PM IST
modasa
પુષ્કરથી આવી રહેલા 56 મુસાફરો પર 15 લૂંટારુઓ તૂટી પડ્યા...
લૂંટારુઓ સતત અપડેટ થઈને ચોરીના નવા નવા પ્લાન બનાવે છે અને જૂની સ્ટાઈલ બદલતા રહે છે. ત્યારે હવે લૂંટારુઓએ પગપાળા તેમજ બસથી પરત ફરતા યાત્રાળુઓને (Pilgrims) લૂંટવાનું શરૂ કર્યું છે. અરવલ્લીના મોડાસાના વોટડા ટોલટેક્સ નજીક યાત્રાળુઓ સાથે લૂંટફાટ (Loot)નો બનાવ બન્યો છે. પુષ્કર તરફથી પરત ફરી રહેલ 56 યાત્રાળુઓ સાથે લૂંટફાટ કરવામાં આવી છે. જેમાં 15 જેટલા શખ્સોએ યાત્રાળુઓ સાથે મારપીટ કરી તેમની પાસેની 2 લાખની મત્તાની લૂંટ ચલાવી છે.
Nov 11,2019, 10:11 AM IST
amarnath yatra
અમરનાથ યાત્રા :ત્રણ દિવસમાં 22 હજાર શ્રદ્ધાળુઓએ કર્યા બાબા બર્ફાનીના દર્શન
1 જુલાઇથી ચાલુ થયેલી અમરનાથ યાત્રાનો આજે ચોથો દિવસ છે. ગત્ત ત્રણ દિવસો દરમિયાન 22 હજાર થી વધારે શ્રદ્ધાળુઓએ સફળતાપુર્વક બાબા બર્ફાનીનાં દર્શન કરી લીધા છે. આ શ્રદ્ધાળુઓને હવે બાલટાલ અને પહેલગામ બેઝ કેમ્પ માટે રવાના કરી દેવામાં આવ્યા છે. પરત ફરવા દરમિયાન શ્રદ્ધાળુઓની મદદ માટે અર્ધસૈનિક દળોનાં જવાનો અલગ-અલગ સ્થળો પર ફરજંદ કરવામાં આવ્યા છે.
Jul 4,2019, 16:15 PM IST
Trending news
chia seeds
પેટની ચરબી સાથે સ્કિન અને વાળની સમસ્યા થશે દુર, આ નાના દાણાથી શરીરને થાય છે 5 ફાયદા
Liver damage signs
Liver Damage Signs: લીવર ડેમેજ થતું હોય ત્યારે શરીરમાં જોવા મળે છે આ 5 લક્ષણો
Rajnigandha farming
કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ!રજનીગંધા ફૂલની ખેતી કરીને કરો લાખોની કમાણી,ખેડૂતો ખાસ જાણો
Extra Marital Affair
આ હરકતો તમારા પાર્ટનરની ખોલી દેશે પોલ, આ સંકેતોથી ઓળખો અંદરની વાત
lizards
ઘરમાં ગરોળી મચાવે છે આતંક? ભગાડવાના આ છે અસરકારક ઉપાય, પછી ક્યારેય નહીં મળે જોવા!
Belly Button
આ તેલના બે ટીપાં કરી દેશે કમાલ,અનેક બીમારીઓ દૂર રાખવાની સાથે પુરુષોમાં આવશે સુપરપાવર
gujarat
આ રીતે ભણશે ગુજરાત...પાટણમાંથી આવ્યા ચોંકાવનારા દ્રશ્યો! સરકારી યોજનાઓમાં કોની કટકી?
Mahakumbh 2025
હવે કોઈ બાળક નહીં ખોવાઈ... મહાકુંભમાં પેરેન્ટ્સે લગાવ્યો એક અનોખો જુગાડ, VIDEO વાયરલ
Union Budget 2025
આ રાહતથી લોકો ખુશખુશાલ! દેશના બજેટ પર ગુજરાતની પ્રજા ગદગદ; જાણો શું કહી રહી છે જનતા?
gujarat
પાલિકા- પંચાયતની ચૂંટણી પહેલાં ભાજપ-કોંગ્રેસમાં ભડકો! ક્યા કેવું સર્જાયું છે કમઠાણ?