हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
યલ્લો એલર્ટ
યલ્લો એલર્ટ News
હીટવેવ
હીટવેવની આગાહી : આજથી પાંચ દિવસ પસાર કરવા અઘરા પડી જશે
આજથી પાંચ દિવસ કામ બહાર જવુ હોય તો સાચવીને નીકળજો, કારણ કે સમગ્ર ગુજરાતમાં પાંચ દિવસ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ગરમી વધુ કહેર વરસાવશે. આગામી પાંચ દિવસમાં ગરમીનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે. 5 દિવસ માટે હવામાન વિભાગનું યલો એલર્ટ જાહેર થયું છે. જેમાં ઉ.ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં 5 દિવસ હીટવેવની આગાહી કરાઈ છે. હવામાન ખાતાની માહિતી મુજબ, ગુજરાતના મોટાભાગનાં શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર રહેશે. તેથી લોકોને કામ વિના બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી છે.
Apr 9,2019, 10:43 AM IST
હીટવેવ
સમગ્ર ગુજરાતમાં હીટવેવ : કારણ વગર બહાર ન નીકળવાની સલાહ
ગરમીએ હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમીના દિવસો આવી ગયા છે. ત્યારે ગરમી અંગે હવામાન વિભાગે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપી દીધું છે. આજે શુક્રવારે તાપમાન 43 ડિગ્રી રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. તેથી જો કામથી બહાર નીકળવાના હોય તો સાચવજો. તો બાકીના દિવસમાં તાપમાન 42 ડીગ્રી રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ એલર્ટ આપી દેવાયું છે. માત્ર અમદાવાદમાં જ નહિ, ગાંધીનગર, ઉત્તર ગુજરાત, વડોદરા, સૌરાષ્ટ્ર-કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલીમાં પણ આકરો તાપ પડી રહ્યો છે.
Apr 5,2019, 8:36 AM IST
હીટવેવ
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, રાજકોટમાં યલ્લો એલર્ટથી પાલિકાએ લોકોને આપી આ
રાજ્યભરમાં આકરો તાપ લાગતી ગરમી આવી ગઈ છે. ગરમીનો પારો સતત વધી રહ્યો છે, અને લોકોની ચામડી દઝાડે તેવો તાપ પડી રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40ને પાર કરી ગયો છે. જેથી મોટાભાગના શહેરો બપોર બાદ સૂમસાન લાગી રહ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગુજરાતમાં હાલ ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશાનો પવન આવી રહ્યો છે. 30 માર્ચ અને 31 માર્ચ એમ આગામી બે દિવસ દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, વલસાડ, વડોદરા, કચ્છ, પોરબંદર, અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટમાં હીટવેવની સ્થિતિ બની રહેશે.
Mar 31,2019, 8:48 AM IST
Trending news
Winter Tips
શિયાળામાં રાત્રે મોજા પહેરીને સુવું સારું કે ખરાબ ? જાણી લો તેના ફાયદા અને નુકસાન
Amit Shah
અમિત શાહે ભારતીય જવાનોને જણાવી દીધો આગામી ટાર્ગેટ, બે પાડોશી દેશોની ખેર નથી
Shukra Gochar
ધનના દાતા શુક્ર કુંભ રાશિમાં પ્રવેશ કરશે, 3 રાશિની ચાંદી જ ચાંદી, અપાર ધન મળવાના યોગ
spicejet
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે અમદાવાદથી સીધી મળશે ફ્લાઇટ, આ કંપનીએ શરૂ કરી સેવા
Pratap Sarangi Injured
સંસદમાં ધક્કામુક્કી કાંડની તપાસ કરશે ક્રાઇમ બ્રાન્ચ, ફરી સીન થશે રિક્રિએટ
CNG Car Care
CNG કાર ચલાવો છો તો સાવધાન! ભૂલથી પણ ન કરો આ ભૂલો, બાકી લાગી શકે છે આગ
gujarat
ઘરે મોબાઈલ લેવા જતા મળ્યું મોત! કારમાં અચાનક બ્લાસ્ટ થતા સુરતી વેપારી જીવતો ભડથું!
gujarat
ગુજરાતમાં હવે ક્યાં ઉઠી અશાંતધારાની માંગ? હિન્દુ બાહુલ્ય વિસ્તારમાં વધી મુસ્લિમોની..
gujarat
અકસ્માતોનું નવુ સરનામું બન્યો ગુજરાતનો આ બ્રિજ; 4 વર્ષમા જ બેકાર બન્યો, દેખાયા સળિયા
gujarat
'ઓફીસ છોડીને ફિલ્ડ વિઝીટ કરો,કોઈની રજૂઆત...', ભૂપેન્દ્ર પટેલે લીધા કલેકટર-DDOના કલાસ