हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
47/ 2
(22.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મોતની છલાંગ
મોતની છલાંગ News
વડોદરા
વડોદરા: મહીસાગર નદીના પુલ પરથી બે યુવાનોએ મિત્રોને ફોન કરી લગાવી મોતની છલાંગ
વડોદરાના સાવલીના કનોડા-પોઇચા પાસે મહીસાગર નદીના પુલ ઉપરથી બે યુવાનોએ માર્યો મોતનો ભૂસકો. આણંદના ઉમરેઠ તાલુકાના ખોરવાડ ગામ ના યુવાનો એ માર્યો ભૂસકો. ગ્રામજનોને ઘટના ની જાણ થતાં ઉમટ્યા લોકટોળા. મોત ની છલાંગ લગાવતા પહેલા બને યુવાનો એ ફોન કરી અન્ય મિત્રો ને કરી જાણ. વડોદરા ફાયરબ્રિગેડ ની ટીમ અને પોલીસે યુવાનો ની મોડી રાત સુધી કરી શોધખોળ. યુવરાજ નરેન્દ્રસિંહ અને નિલેશ ચૌહાણ યુવાનોના છે નામ. અંધારું હોવાને કારણે ફાયર વિભાગ ને યુવાનો ને શોધવામાં ન મળી સફળતા. આજે સવારે ફરી હાથ ધરાશે શોધખોળ.
Feb 6,2020, 9:50 AM IST
girl
નર્મદા મુખ્ય કેનાલમાં યુવતીએ છલાંગ લગાવી અને પછી રમાઇ જીવ સટ્ટોસટ્ટની બાજી
રામ રાખે તેને કોણ ચાથે તે કહેવત તો તમે કદાચ સાંભળી જ હશે. આ જ કહેવત બોડેલીમાં સાચી ઠરી છે. બોડેલી નજીક આવેલી નર્મદા મુખ્ય કેનાલમાં એક કિશોરીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેનો લાઇવ વીડિયો હાલ ફરતો થયો છે. કિશોરીએ કેનાલમાં કુદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે કિશોરી કેનાલમાં ઉતરી ત્યારથી જ બાજુમાં હાજર લોકોને શંકા ગઇ હતી. જેથી તેની પાછળ જઇ રહ્યા હતા. કિશોરી જેવી પાણીમાં કુદી હતી. તેની સાથે જ ત્યાં હાજર એક વ્યક્તિએ તેને પકડી લીધી હતી.
Dec 10,2019, 18:53 PM IST
સુરત
શિક્ષિકાની ચોથા માળેથી મોતની છલાંગ, પરિવારમાં છવાયો માતમ
દેશમાં સતત આત્મહત્યાના કિસ્સાઓ વધી ગયા છે, લોકો માનસિક તણાવ સહીતના કિસ્સાઓમાં આત્મહત્યા કરી રહ્યા છે, ત્યારે સુરતમાં એક શિક્ષિકાએ અચાનક આત્મહત્યા કરી લેતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે, સુરતના ઉધના વિસ્તારમાં રહેતા મહિલા શિક્ષિકાએ બિલ્ડીંગના ચોથા માળેથી મોતની છલાંગ લગાવતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. અને તપાસ હાથ ધરી હતી.
May 5,2019, 15:32 PM IST
અમદાવાદ
અમદાવાદ: રૂમાલથી એકબીજાના હાથમાં હાથ બાંધી પ્રેમીપંખીડાએ કર્યો આપઘાત
જમાલપુર શાક માર્કેટ અને એનઆઇડી વચ્ચે પસાર થતી સાબરમતી નદીમાં યુવક અને યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. બંનેએ રૂમાલથી એકબીજાના હાથમાં હાથ બાંધીને નદીમાં ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
Mar 24,2019, 14:10 PM IST
#MeToo
#Me Tooનો લાગ્યો આરોપ તો કરી આત્મહત્યા, જુઓ વીડિયો
#નોઇડા : #MeTooનો લાગ્યો આરોપ તો કરી લીધી આત્મહત્યા...કંપનીની બે મહિલા કર્મચારીઓએ લગાવ્યો હતો યૌન ઉત્પીડનનો આરોપ વધુ વિગત જાણવા માટે જુઓ વીડિયો
Dec 20,2018, 17:16 PM IST
દ્વારકા
દ્વારકા:પ્રેમી યુગલે ભાવનગર-ઓખા ટ્રેન નીચે પડતુ નાખ્યું, બંન્નેના મોત
દ્વારકાના ભિમરાણા નજીક રેલવે ટ્રેક પર આપઘાતની ઘટના બની છે. પ્રમી યુગલે પ્રેમના પ્રાંગણમાંથી લગ્ન સુધી ન પહોંચી શકતા યુવક અને યુવતિએ આપઘાત કર્યો છે.
Dec 18,2018, 21:58 PM IST
Call Girl
No Means No: પરાણે સંબંધ બાંધવાનો પ્રયાસ કરતા કોલગર્લની મોતની છલાંગ
રાજસ્થાનની રાજધાની જયપુરમાં મુહાના વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં યુવતી સાથે સામુહિક દુષ્કર્મ કરવાનાં મુદ્દે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી
Oct 22,2018, 23:11 PM IST
આપઘાત
અમદાવાદમાં એક આડેધ વયના વ્યક્તિએ 12માં માળેથી છલાંગ લગાવી કર્યો આપઘાત
આપઘાત કરનાર વ્યક્તિનું નામ સુરેશભાઈ ગૌડ હતું.
Jun 4,2018, 17:08 PM IST
Trending news
EPFO
PF Rules Change: નવા વર્ષમાં બદલાશે PF સંબંધિત આ 5 નિયમો! તમને ફાયદો કે નુકસાન, જાણો
Ambalal Patel
જાન્યુઆરીમાં આવશે ધ્રુજારી! આખો દિવસ પહેરવા પડશે બે-બે સ્વેટર, તાપણા વગર નહીં નીકળે
relationship
લવ મેરેજ બાદ લગ્ન પહેલા જેવો પ્રેમ કેમ બની જાય છે મુશ્કેલ? આ છે 5 કારણ
breaking news
ગુજરાતના આ હાઈ-વે પર નીકળો તો સંભાળજો! 14 કિલોમીટરનો રિંગરોડ છે સૌથી બિસ્માર
Vladimir Putin
રશિયાની મિસાઇલથી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અઝરબૈજાનનું વિમાન, પુતિને માગી માફી
gujarat
કાન ખોલીને સાંભળી લેજો ગુનેગારો...! મોજથી થઈ રહી છે મહેમાનગતિ, નીકળી રહ્યા છે વરઘોડા
manmohan singh
નિગમબોધ ઘાટ પર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર સંગ્રામ, રાહુલ-કેજરીવાલે ખોલ્યો મોર્ચો
gujarat
આ ઘટના વાંચીને ઉકળી જશે લોહી! જસદણમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, 1 મહિનામાં 5 ઘટ
gujarat
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! રમકડામાં બ્લાસ્ટ થતા એકના એક બાળકે ગુમાવી આંખ
heart attack
90% લોકો નથી જાણતા ઠંડીમાં ન્હાવાની રીત, સૌથી પહેલા ખોટી જગ્યાએ નાખે છે પાણી