हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મુસ્લિમ પરિવાર
મુસ્લિમ પરિવાર News
gujarat
હિન્દૂ-મુસ્લિમ એકતાના દ્રશ્યો! મુસ્લિમ ભાઈએ હિંદુ બહેનનું ભર્યું 12 લાખનું મામેરું
પાટણ જિલ્લાના છેવાડાના સાંતલપુર તાલુકામાં એક લગ્ન પ્રસંગમાં હિન્દુ- મુસ્લિમ ભાઈચારાનો ઉત્તમ કિસ્સો પ્રકાશમાં આવવા પામ્યો છે. જેમાં વારાહીમાં રહેતા વ્યાસ અલકા બેનને કોઈ ભાઈ ન હોઈ તેમને ધર્મના ભાઈ તરીકે ગામમાં રહેતા મલેક મહમદખાનને ભાઈ બનવ્યો હતો.
Dec 5,2024, 13:13 PM IST
Shravan Month
આ શિવ મંદિરનું પાકિસ્તાન સાથે છે ખાસ કનેક્શન! કરાંચીના પરિવારને 1986માં મળ્યો મેસેજ
Jungleshwar Temple, Gujarat: જંગલેશ્વર મહાદેવ મંદિરનો ઈતિહાસ 500થી 600 વર્ષ જૂનો છે. સ્થાનિક લોકોનું એવું માનવું છે કે બાબાના દર્શન કરનાર દરેક ભક્તની મનોકામના અહીં પૂર્ણ થઈ જાય છે. મંદિરના મંહત ધીરૂપુરી બાપુએ જણાવ્યું હતું કે જંગલેશ્વર મહાદેવના નામ પર જ આ વિસ્તારનું નામ જંગલેશ્વર પડ્યું છે.
Nov 19,2024, 12:17 PM IST
gujarat
ખાખી વર્દીમા રાંદેર પોલીસનું માનવતાવાદી રૂપ! કર્યું એવું કામ કે લોકો બોલ્યા સલામ બોસ
છુટક મજૂરીકામ કરતા ઘરના મોભીને સારવારનો ખર્ચ પરવડી શકે તેમ ન હતો. એવા સમયે બાળક માટે રાંદેર પોલીસ દેવદૂત બનીને આવી અને બિમારીનો ત્રણથી ચાર લાખનો ખર્ચ રાંદેર પોલીસે પોતાના શિરે લઈ મુસ્લિમ પરિવારને આર્થિક કરજમાં જતા ઉગાર્યા છે.
Aug 23,2024, 17:25 PM IST
breaking news
મુસ્લિમ પરિવારે ક્ષત્રિય સમાજની દીકરીનું મામેરું ભર્યું, કોમી એકતાના દ્રશ્યોથી ભાવુક
નર્મદા જિલ્લાના બૂંજેઠા ગામના મુસ્લિમ પરિવારે ક્ષત્રિય સમાજની દીકરીના લગ્નમાં મોસાળું ભર્યું છે. મુસ્લિમ પરિવારે મામેરું આપીને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. બૂંજેઠા ગામમાં મોટાભાગે ક્ષત્રિય સમાજના લોકોની વસ્તી છે. આ જ ગામમાં અહેમદભાઇ મન્સૂરી અને હસનભાઇ મન્સૂરીનો પરિવાર રહે છે. ત્યારે આ ગામમાં નજીકમાં જ રહેતા જયેન્દ્રસિંહ વાઘેલા સાથે તેઓને ઘર જેવા સંબંધ છે અને જયેન્દ્રસિંહની પુત્રી અંજલિના લગ્નમાં મન્સૂરી પરિવારે મન મૂકીને મામેરું ભર્યું છે.
Feb 23,2024, 20:15 PM IST
મામેરુ
એકસાથે 2 સમાચાર: મુસ્લિમ પરિવારે હિન્દુ દીકરીનું કર્યું મામેરું, વડોદરાના પાખંડી બાબાનું વધુ એક કારસ્તાન
અરવલ્લીનું બાયડ કોમી એખલાસનું ઉદાહરણ બન્યું છે. જેમાં મુસ્લિમ પરિવારે હિન્દુ દીકરીના લગ્નમાં મામેરું કર્યું છે. બાયડના ડી.એન. મલેકના પરિવારે વડોદરાના ગોસ્વામીની પરિવારની દીકરીનું મામેરું ભર્યું. તેમણે મામેરામાં સોનું, ચાંદી, રોકડ તેમજ કપડા આપ્યા. મલેક પરિવારના મામેરાને ગોસ્વામી પરિવારે હોંશથી વધાવ્યું છે. તો વડોદરાના પાખંડી પ્રશાંત ઉપાધ્યામ વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. પ્રશાંત ઉપાધ્યાયના બગલામુખી આશ્રમનું ધકામ પણ ગેરકાયદે નીકળ્યું. બાંધકામના નિયમોને નેવે મૂકીને સોસાયટીના બંગલામાં આશ્રમ બનાવી દીધો છે.
Feb 16,2020, 12:30 PM IST
ગુજરાત
ગુજરાતના આ શહેરમાં વસતા મુસ્લિમ પરિવાર બનાવે છે ‘રાસ-ગરબાના દાંડિયા’
સમગ્ર ગુજરાતમાં આષો નવરાત્રીની શરૂઆત થઇ ગઈ છે અને ગુજરાતનું યુવા ધન ગરબાના હિલોળે ઝૂમવા થનગની રહ્યું છે. ત્યારે ગરબા અને રાસ રમવામાં વપરાતા દાંડિયા ક્યાં અને કેવી રીતે બને છે એ વિષે બહુ ઝૂઝ લોકો જ જાણતા હશે. ગુજરાત અને અન્ય રાજ્યો સાથે વિશ્વના અનેક દેશોમાં જ્યાં જ્યાં ગુજરાતી વસ્યા છે ત્યાં પંચમહાલના ગોધરાથી મુસ્લિમ બિરાદરો દ્વારા બનાવેલ દાંડિયાથી રાસ રમાય છે. જો કે હાલ મંદીની અસર અહીં પણ જોવા મળી રહી છે.
Oct 3,2019, 18:35 PM IST
મોરબી
વ્યાજખોરોના ત્રાસથી પિતા અને બે પુત્રોએ ઝેરી દવા ગટગટાવી
વ્યાજખોરોના ત્રાસના બનાવો ઘણા ગામોમાંથી સામે આવે છે આવી જ રીતે મોરબી શહેરની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા પિતા-પુત્રોએ આજે વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી લીધી છે. જેથી ત્રણેયને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને આ બનાવની મોરબી પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસે હોસ્પિટલે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
Jun 26,2019, 23:40 PM IST
મોરબી
મોરબી: વ્યાજખોરોના ત્રાસથી પિતા અને બે પુત્રોએ ઝેરી દવા ગટગટાવી લીધી
વ્યાજખોરોના ત્રાસના બનાવો ઘણા ગામોમાંથી સામે આવે છે આવી જ રીતે મોરબી શહેરની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા પિતા-પુત્રોએ આજે વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી લીધી છે. જેથી ત્રણેયને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને આ બનાવની મોરબી પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસે હોસ્પિટલે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
Jun 26,2019, 21:30 PM IST
15 પરિવારો
આશિયાના પર આવી આફત, એક નહીં પણ 15 જેટલા પરિવારોએ ગુમાવવું પડશે તેમનું મકાન
વર્ષ 2002માં થયેલા કોમી તોફાનો અને તેની સામાન્ય જન જીવન પર પડેલી અસરોની વિશે જે તે સમયે ઘણા અહેવાલો પ્રસિદ્ધ થયા અને સમયના ચક્ર સાથે ભુલાઇ પણ ગયા છે.
Dec 7,2018, 21:35 PM IST
Trending news
Cough Remedy
Cough Remedy: દવા લીધા પછી પણ નથી મટતી ઉધરસ ? તો આ ઉકાળો ટ્રાય કરો, ઝડપથી મળશે આરામ
Luxury Watch Smuggling
અમદાવાદ એરપોર્ટ પર બંટી-બબલીની ધરપકડ, દુબઈથી તસ્કરી કરી લાવ્યા હતા 13 કરોડની ઘડિયાળ
green chilli
Green Chilli: કિલો મરચા સમારશો તો પણ હાથમાં બળતરા નહીં થાય, આ ટ્રીકથી કાપજો મરચાં
BZ Group Scam
પોન્ઝી સ્કીમના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા
sword
Sword: ઘરમાં તલવાર હોય તો તેને કઈ દિશામાં અને કેવી રીતે રાખવી ? જાણો વાસ્તુ નિયમ
astrology
Vrashchik: વ્યવસાયમાં થશે પ્રગતિ, કારકિર્દીના ક્ષેત્રમાં ખૂલશે ઉન્નતિના દ્વાર...
fake baby bump
નકલી બેબી બમ્પ પહેરીને યુવતીઓ કેમ કરી રહી છે ફોટોશૂટ? કેવી રીતે શુરૂ થયો ટ્રેન્ડ
big decision
ગુજરાતની 8 મહાનગરપાલિકા અને 159 નગરપાલિકાના નાગરિકો માટે લોન્ચ કરાઈ બહુ કામની સુવિધા
Upcoming IPO
વર્ષનો છેલ્લો IPO: 31 ડિસેમ્બરે ઓપન થશે આ દિગ્ગજ કંપનીનો આઈપીઓ, જાણો દરેક વિગત
Ambedkar controversy
અમદાવાદમાં બાબાસાહેબની પ્રતિમાને તોડી ખંડિત કરાઈ, આક્રોશમાં રસ્તા પર ઉતર્યા લોકો