हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ News
Gondal News
આ બે નવા ફોરલેન બ્રિજની ગુજરાતને મોટી ભેટ, CM ભૂપેન્દ્ર પટેલે આપી સૈદ્ધાંતિક મંજૂરી
ગોંડલ નગરને બે નવા ફોરલેન બ્રિજની ભેટ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. નવા બે બ્રિજ માટે ૫૬.૮૪ કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી આપી. ગોંડલી નદી પર રાજાશાહી સમયના ૧૦૦ વર્ષથી વધુ જૂના બે બ્રિજના રિનોવેશન માટે રૂ. ૨૨.૩૮ કરોડ ફાળવાશે.
Sep 9,2024, 17:42 PM IST
ગાંધીનગર
મોકો ચૂકતા નહીં! આ 3 દિવસ CMને મળેલી ભેટ-સોગાદો ખરીદી શકશો, 850 વસ્તુઓનું આકર્ષણ
મુખ્યમંત્રીને ભેટ સોગાદોમાં મળેલ અને તોશાખાનામાં જમાં કરાવેલ ચીજ વસ્તુઓનું પ્રદર્શન- વેચાણ, સીટી ડે.કલેકટર(પશ્ચિમ)ની ગોતા સ્થિત કચેરીમાં ૧૮ જાન્યુઆરીથી તા.૨૦ જાન્યુઆરી દરમિયાન ચીજ વસ્તુઓ નિહાળી શકાશે. અંદાજીત ₹૨૫ લાખની કિંમતની ૮૫૦ જેટલી વસ્તુઓનું અનેરુ આકર્ષણ.
Jan 17,2024, 22:28 PM IST
Bhupendra Patel
અમદાવાદમાં વર્લ્ડકપ ફાઇનલ: CM ભુપેન્દ્ર પટેલે યોજી ઉચ્ચસ્તરિય બેઠક, ટ્રાફિક- સુરક્ષા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આગામી રવિવાર 19 નવેમ્બરે યોજાનાર વર્લ્ડ કપ ક્રિકેટ ફાઇનલ મેચ દરમિયાન સુરક્ષા-સ્વચ્છતા-ટ્રાફિક મેનેજમેન્ટ વગેરેની સર્વગ્રાહી સમીક્ષા ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને હાથ ધરી હતી.
Nov 17,2023, 20:13 PM IST
Vadodra
વડોદરામાં પથ્થરમારાની ઘટના પૂર્વનિયોજિત! 5 આરોપીઓના 2 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર
અગાઉ ફતેપુરાના પાંજરીગર મહોલ્લામાં બનેલ ઘટનાનો બદલો લેવા કુંભારવાડાના રામજીની શોભાયાત્રા પર પથ્થરમારો કર્યો હોવાની વાત સામે આવી છે. વડોદરા પોલીસના સૂત્રોના હવાલેથી આ માહિતી મળી છે.
Mar 31,2023, 18:26 PM IST
Vadodra
'શોભાયાત્રામાં જેણે પણ પથ્થર ફેંક્યા છે તે બીજી વાર ક્યારેય પથ્થર તરફ જોશે પણ નહીં'
વડોદરામાં રામનવમીને લઈ આજે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં પથ્થર મારો થયો હતો અને મામલોતંગ બન્યો હતો. જેને લઇ વડોદરામાં ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચીને મામલો શાંત પાડ્યો હતો.
Mar 30,2023, 23:16 PM IST
Rajkot
રાજકોટ માટે ખુશખબર; 22 વર્ષથી લટકી રહેલા આ મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટને મળી મંજૂરી
મુખ્યમંત્રીની મુલાકાત સમયે પદાધિકારીઓ દ્વારા આજી રિવરફ્રન્ટ અંગે પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ મુખ્યમંત્રી દ્વારા તાત્કાલિક અસરથી પર્યાવરણ વિભાગને સૂચના આપવામાં આવતા પર્યાવરણ વિભાગ દ્વારા એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ મહાનગરપાલિકાને આપી દેવામાં આવ્યું છે.
Feb 22,2022, 12:51 PM IST
Trending news
diamond industry
સુરતની 'સૂરત' હીરા ઉદ્યોગમાં મંદી, વધુ એક રત્નકલાકારે કર્યો આપઘાત
Anurag Kashyap
'અહીં ફિલ્મ બનાવવાની મજા પૂરી થઈ ગઈ...' અનુરાગ કશ્યપે બોલીવુડ છોડવાનો કર્યો નિર્ણય
surat police
સુરત પોલીસ થઈ સક્રિય, 200થી વધુ દારૂ પીધેલાને ઝડપ્યા, કરી કાર્યવાહી
health
10 વર્ષ વધુ આયુષ્ય લંબાવવા માંગો છો, તો જાણો શું છે વધુ જીવવાનું સિક્રેટ
lifestyle
White Hair: માથાના સફેદ વાળને આ 3 રીતથી કરો કાળા, વાળ થશે હીરોઈન જેવા સુંદર
Gautam Adani
25 વર્ષ જૂનો સંબંધ તોડશે ગૌતમ અદાણી, આખરે કેમ આવી સ્થિત; શું છે આગળનો પ્લાન?
gujarat police
પોલીસની મંજૂરી વગર થર્ટી ફર્સ્ટની ઉજવણી કરનાર સામે થશે કાર્યવાહી, DGP એ આપ્યો આદેશ
Kumbh Mela
ગુજરાતથી કુંભ મેળામાં જવા માટે મળશે આ સ્પેશિયલ ટ્રેન, પશ્ચિમ રેલવેએ કરી જાહેરાત
vitamin k
આ પાંદડાઓમાં ભરપૂર માત્રામાં હોય છે વિટામિન K, ખાતા જ શરીરમાં થશે સ્ફૂર્તિ અહેસાસ!
gujarat
પોલીસ વિભાગ માટે 'નવું વર્ષ' ફળ્યું; 240 ASI ને PSI તરીકે બઢતી, કર્મચારીગણમાં આનંદ