हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
85/ 3
(33.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મહેસાણા નગરપાલિકા
મહેસાણા નગરપાલિકા News
gujarat
બોલો!! મહેસાણામાં હવે રખડતા ઢોર પકડવા પણ મોંઘા! એક રખડતું ઢોર પકડવાની કિંમત 5000
ચાલુ વર્ષે એજન્સીના 6000ના ભાવ ખુલતા ચર્ચા બાદ રૂપિયા 3000માં નક્કી થયેલ, ઢોર પકડવાના 3000 અને પાંજરાપોળમાં નિભાવન ખર્ચ 2000 મળી પાલિકાને 5000 ઢોર પકડવામાં પડશે.
Jul 12,2023, 15:35 PM IST
mehsana
આનંદો! ગુજરાતમાં અહીં મહિલાઓ સહિત પુરુષોને સિટી બસ સેવાની મુસાફરી ફ્રી
મહેસાણા નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન પટેલના અનુરોધને પગલે શહેરમાં સિટી બસ સેવાનું સંચાલન કરતી એજન્સી દ્વારા તમામ મુસાફરો માટે ગુરુવારે એક દિવસમાં સીટી બસમાં મુસાફરી ફ્રીની જાહેરાત કરવામાં આવી છે.
Aug 11,2022, 16:30 PM IST
gujarat
ઉત્તર ગુજરાતમાં બન્યું સૌથી અદ્યતન ક્રિકેટ સ્ટેડીયમ: મોટા ક્રિકેટ ગ્રાઉન્ડ જેવી..
મહેસાણા નગરપાલિકા દ્વારા ક્રિકેટ રસિકો માટે તૈયાર કરાયેલ અદ્યતન સ્ટેડીયમ આગામી બે થી ૩ માસમાં શરૂ થઇ જશે. મહેસાણા નગરપાલિકાએ આ પ્રોજેક્ટ મુક્યો છે. આ સ્ટેડીયમમાં 5 થી 6 હજાર પ્રેક્ષકો બેસી શકે તેટલી કેપીસીટીનું છે.
May 30,2022, 15:39 PM IST
mehsana
માર્ચ મહિનાની શરૂઆત જ કોંગ્રેસ માટે અપશુકનિયાળ, મહેસાણા નગરપાલિકામાં ગુમાવી સત્તા
મહેસાણાથી મોટા સમચારા સામે આવ્યા છે. મહેસાણા નગરપાલિકામાં કોંગ્રેસના આંતરિક જૂથવાદના પગલે કોંગ્રેસ પ્રમુખને પાલિકામાંથી સત્તા ગુમાવવી પડી છે. 17 સભ્યોએ બાગી કોંગ્રેસના કોર્પોરેટર સાથે પાલિકા પ્રમુખ સામે અવિસવાસની દરખાસ્ત મૂકી હતી. ત્યારે આજે સાધારણ બોર્ડમાં પાલિકામાં કોંગ્રેસ દ્વારા વ્હીપ મૂકવામાં આવ્યો હતો. 29 સભ્યોએ એક તૃતિયાંશ બહુમતી સાથે અવિશ્વાસની દરખાસ્ત પાલિકામાં પાસ કરાઈ છે. 11 સભ્યોએ કોંગ્રેસના પાલિકા પ્રમુખને ટેકામાં મતદાન કર્યું છે.
Mar 2,2020, 13:42 PM IST
ભાજપ
મહેસાણા પાલિકામાં તૂટી કોંગ્રેસ, 7 નગર સેવકોએ ‘હાથ’ છોડી પકડ્યું કમળ
મહેસાણા નગરપાલિકામાં હવે ભાજપના 22 અને કોંગ્રેસના પણ 22 થયા છે અને હજુ કોંગ્રેસના બીજા કેટલાક સભ્યો અમારા સંપર્કમાં હોવાનો નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. મહેસાણામાં પહેલા ભાજપના 15 સભ્યો અને કોંગ્રેસના 29 સભ્યો હતા. કોંગ્રેસના 7 સભ્યો ભાજપમાં જોડાતા ભાજપના 22 સભ્યો થયા છે.
Aug 26,2019, 18:03 PM IST
mehsana
વિસનગર બાદ મહેસાણા નગરપાલિકા પણ ભાજપે કબજે કરી, કોંગ્રેસના 8 કોર્પોરેટર ભા
મહેસાણા નગરપાલિકામાં કોંગ્રેસના કોર્પોરેટરોનો આંતરિક વિવાદ આખરે બહાર આવ્યો છે. જેને પગલે મહેસાણા નગરપાલિકામાં કોંગ્રેસના 8 કોર્પોરેટર ભાજપનો કેસરિયો ધારણ કરશે. આમ, કોંગ્રેસ શાસિત મહેસાણા નગરપાલિકામાં ભંગાણ પડ્યું છે.
Aug 26,2019, 14:10 PM IST
મહેસાણા
ગુજરાતનો પ્રથમ કિસ્સો, આ નગરપાલિકાએ હરાજીમાં મૂક્યું ‘ચાર્ટર પ્લેન’
નગરપાલિકા દ્વારા આજથી 4 માસ પહેલા ખાનગી કંપનીના ચાર્ટડ પ્લેન સહિતની તમામ જગ્યા અને મિલ્કતને સીલ મારવામાં આવ્યું હતું. જે મિલ્કત સહિત ગુજરાતમાં પ્રથમ વાર કોઈ પાલિકાએ પ્લેન જાહેર હરાજીમાં મૂક્યું હોય તેવા પ્રથમ બનાવમાં આજે હરાજી કરવા માટેની તજવીજ કરવામાં આવી હતી. પરંતુ 3 વ્યક્તિની ડિપોઝીટ બાદ પણ કોઈ ન આવતા આજે જાહેર હરાજી રદ કરવામાં આવી છે. જે આવનારા સમયમાં ફરીવાર કરવામાં આવશે.
Jun 14,2019, 17:04 PM IST
Trending news
gujarat
સાઉથ કોરિયામાં મોટી દુર્ઘટના; 181 યાત્રીકો લઈ જઈ રહેલ પ્લેન ક્રેશ, 28ના દર્દનાક મોત
lucky zodiac
Lucky Zodiac: મેષ સહિત 3 રાશિઓ પર હનુમાનજીના રહેશે આશીર્વાદ, 2025 માં ઈચ્છા થશે પુરી
america
ઘરમાં ચિમની હોય તો સાવધાન! થઈ શકે છે તમારી સાથે મોટો હાદસો; જાણીતી અભિનેત્રીનું મોત
EPFO
PF Rules Change: નવા વર્ષમાં બદલાશે PF સંબંધિત આ 5 નિયમો! તમને ફાયદો કે નુકસાન, જાણો
Ambalal Patel
જાન્યુઆરીમાં આવશે ધ્રુજારી! આખો દિવસ પહેરવા પડશે બે-બે સ્વેટર, તાપણા વગર નહીં નીકળે
relationship
લવ મેરેજ બાદ લગ્ન પહેલા જેવો પ્રેમ કેમ બની જાય છે મુશ્કેલ? આ છે 5 કારણ
breaking news
ગુજરાતના આ હાઈ-વે પર નીકળો તો સંભાળજો! 14 કિલોમીટરનો રિંગરોડ છે સૌથી બિસ્માર
Vladimir Putin
રશિયાની મિસાઇલથી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અઝરબૈજાનનું વિમાન, પુતિને માગી માફી
gujarat
કાન ખોલીને સાંભળી લેજો ગુનેગારો...! મોજથી થઈ રહી છે મહેમાનગતિ, નીકળી રહ્યા છે વરઘોડા
manmohan singh
નિગમબોધ ઘાટ પર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર સંગ્રામ, રાહુલ-કેજરીવાલે ખોલ્યો મોર્ચો