हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મહિલાની હત્યા
મહિલાની હત્યા News
woman
અમદાવાદમાં ગ્રીષ્મા હત્યા કેસને પણ આંટી મારે તેવો ચોંકાવનારો કિસ્સો, મહિલાને જાહેર ર
ગ્રીષ્મા હત્યા કેસ બાદ પણ હજુ કેટલાક નરાધમો સુધારવાનું નામ નથી લઈ રહ્યા. શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલ જોધપુર ગામમાં યુવતીએ છૂટાછેડા આપી દેતા ફરીથી ઘર વસાવવા માટે દબાણ કરીને યુવકે જાહેરમાં જ યુવતીને પેટના અને ગળામાં ભાગે છરીના ઘા માર્યા છે. જો કે યુવતીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યારે આરોપી વિરુદ્ધમાં હત્યાના પ્રયાસ સહિતનો ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
Apr 20,2022, 23:55 PM IST
Shame on humanity
પ્રાંતિજમાં માનવતા શર્મસાર: મહિલા પર દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરી લાશ દાટી દીધી
રામપુરા નજીકથી મહિલાની હત્યા કર્યા બાદ જમીનમાં દાટેલી લાશનો ૧૮ દિવસ બાદ પોલીસે ભેદ ઉકેલ્યો છે. મહિલા સાથે દુષ્કર્મ આચર્યા બાદ બોલાચાલી થતા મહિલાની હત્યા કરી લાશને દાટી દીધી હતી. પોલીસે હવસખોર હત્યારાને ઝડપી જેલ હવાલે કર્યો છે. સાબરકાંઠાના પ્રાંતિજના રામપુરા ચાર રસ્તા નજીક ખરાબામાં રામાપીર મંદિરના પાછળના વિસ્તારમાં દુર્ગંધ આવતા સ્થાનિકોએ કઈક અજુગતુ થયું હોવાનું જણાતા પ્રાંતિજ પોલીસને જાણ કરી હતી. જેને લઈને પોલીસે ઘટના સ્થળે આવી પહોચી હતી. સ્થળ નિરીક્ષણ કરતા દુર્ગંધ આવતા સ્થળે તપાસ કરતા મહિલાનો હાથ દેખાયો હતો ત્યાર બાદ અજાણી મહિલાની દાટેલી લાશ પરથી રેતી હટાવી બહાર કાઢી હતી. અજાણી મહિલાની કોહવાયેલી લાશને ફોરેન્સિક પીએમ માટે મોકલી આપી હતી. તો લાશમાં તેના જમણે હાથે ચૌહાણ એલ.જે. લખેલ જોવા મળ્યું હતું. .
Nov 9,2020, 18:59 PM IST
લૂંટ વિથ મર્ડર
લૂંટ વિથ મર્ડર: લૂંટારૂઓએ વૃદ્ધ દંપતીને બનાવ્યું નિશાન, મહિલાના મોઢે ડૂચો માર્યોને..
વલસાડ નજીક આવેલા ભૂતસર ગામમાં લૂંટ વિથ મર્ડરની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઇ છે. એક વૃદ્ધ દંપતીને નિશાન બનાવી લૂંટારૂ ટોળકીએ મહિલાની હત્યા કરી દાગીના અને સોનું સહિત રોકડ રકમની લૂંટ કરી લૂંટારું ટોળકી ફરાર થઈ ગઈ છે. જેને ઝડપવા વલસાડ જિલ્લા પોલીસનો કાફલો અત્યારે દોડધામ કરી રહ્યો છે.
Aug 31,2020, 21:02 PM IST
Palsana taluka
પલસાણા તાલુકાના કરાડા ગામે નજીવી બાબતે પાડોસીઓએ કરી મહિલાની હત્યા
આડેઢ મહિલાની નજીવી બાબતને લઇને જુના હળપતિવાસ ખાતે રહેતા ચાર જેટલા વ્યકિતઓએ લાકડાં, ચપ્પુ, કુહાડીથી માર મારી હત્યા નિપજાવી હતી.
Jun 9,2020, 23:35 PM IST
Pressure cooker
રાજકોટમાં મહિલાના માથામાં જુની અદાવતમાં કુકરમારીને હત્યા કરી
શહેરનાં પોપટપરા વિસ્તારમાં ત્યક્તાને માથામાં પ્રેશર કુકર મારીને હત્યા કરવામાં આવતા ચકચાર મચી છે
Dec 5,2019, 23:28 PM IST
Delhi Police
દિલ્હીમાં માથા ફરેલા આશિકે રસ્તા વચ્ચે યુવતીની ચાકુ મારીને હત્યા કરી
માથાફરેલા આશિકે નિજામુદ્દીન વિસ્તારમાં એક યુવતીની જાહેરાતમાં ચાકુ મારીને હત્યા કરી દેવામાં આવી છે. દુર્ઘટના સમયે યુવતી પોતાની ઓફીસથી ઘરે જઇ રહી હતી. ત્યારે જ રસ્તા વચ્ચે આરોપીએ તેને અટકાવી અને ત્યાર બાદ ચાકુથી તેના પર ઉપરાછાપરી ઘા મારી દીધા હતા. ઘટના શુક્રવારે સાંજે 6 વાગ્યાની છે. જો કે સ્થળ પર હાજર લોકોએ આરોપીને ઘટના સ્થળ પર જ ઝડપી લીધો હતો અને તેને ઢોર માર માર્યો હતો. ત્યાર બાદ માહિતી પોલીસને અપાઇ. માહિતી મળતા ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ઘટના સ્થળ પર લોહીમાં લથબથ યુવતીને એમ્સ ટ્રોમાસેન્ટર પહોંચાડ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો.
Jul 27,2019, 17:24 PM IST
મર્ડર મિસ્ટ્રી
મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલાતા પોલીસ પણ ચોંકી ઉઠી, જાણો સમગ્ર મામલો
મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં એક શંકાસ્પદ હાલતમાં ગત 28મી તારીખના રોજ એક લાશ કરબટિયા વડનગર રોડ પરથી મળી આવી હતી. જે આમતો અકસ્માત સ્વરૂપની હોય તેમ દ્રષ્ટિમાન થઇ રહી હતી. જ્યારે મૃતક મહિલા પાસે મળી આવેલા આઇકાર્ડ, આધારકાર્ડ જે મહિલાના હતા તેના પતિએ પત્નીનું શરીર જોઇને કહ્યું કે, આ તમામ ડોક્યુમેન્ટ તો મારી પત્નીના છે. પરંતુ...
May 8,2019, 12:39 PM IST
અમદાવાદ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણમાં વધુ એક હત્યા, પાર્ટી પ્લોટ નજીક મળી યુવતીની લાશ
અમદાવાદમાં શહેરમાં આવેલા પાલડી વિસ્તારમાં આવેલા આકાશ-અમન પાર્ટી પ્લોટ નજીક યુવતીની લાશ મળી આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે.
Nov 10,2018, 12:19 PM IST
Trending news
RRB
ભારતીય રેલવેમાં નોકરી મેળવવાની શાનદાર તક! 1000થી વધુ ખાલી પડેલી જગ્યાઓ ભરાશે, જાણો
MS Dhoni
ધોનીના ઘરની થશે તપાસ, નિયમોનું થયું છે ઉલ્લંઘન, હાઉસિંગ બોર્ડે આપ્યું 'રેડ એલર્ટ'
Gautam Adani
ગૌતમ અદાણીએ કરી મોટી ડીલ, 400 કરોડમાં ખરીદશે આ કંપની, 20 દેશોમાં ફેલાયેલો છે કારોબાર
Sabarkantha
સાબરકાંઠામાં માતા-પિતાએ કર્યો દીકરીનો સોદો, 4 લાખ રૂપિયામાં રૂપિયામાં વેચી બાળકી
Ahmedabad
અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત