हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મહિલાની છેડતી
મહિલાની છેડતી News
gujarat news
ગીતો ગાઈને સગર્ભાના ગુપ્તાંગ પર હાથ ફેરવવા લાગ્યો ડોક્ટર! પછી તેણે બહાનું કાઢીને...
SVP Hospital: સગર્ભા મહિલાને ગાયનેક પ્રોબલેમ થતા તે તપાસ અર્થે અમદાવાદની SVP હોસ્પિટલમાં આવી હતી. જ્યાં તેને સોનોગ્રાફી માટે મોકલાઈ. ત્યાં હાજર ડોક્ટરે મહિલા તબીબને બહાર મોકલીને સગર્ભાના શરીરે અડપલાં કરવાનું શરૂ કર્યું...ફિલ્મી ગીતો ગઈને ડોક્ટર ગંદી રીતે....ડોક્ટર સામે સગર્ભાની પોલીસ ફરિયાદ
Mar 17,2024, 10:19 AM IST
woman safety
વંશવેલો વધારવા સાસરીવાળા ઘેલા થયા, વહુને કહ્યું-પતિ નથી તો સસરા તો છે ને...
ગુજરાતમાં ફરી એકવાર પારિવારિક સંબંધોની હત્યા કરતો કિસ્સો સામે આવ્યો છે. લોકો સંબંધોમાં પોતાની મર્યાદા ઓળંગી રહ્યા છે. પાટણનો એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં વંશવેલો વધારવા એક પરિવાર એટલો ગાંડો થયો કે તેમણે વહુ સાથે ખરાબ હરકત કરી હતી. વંશવેલો વધારવા માટે સાસરીવાળાઓએ વહુને જબરદસ્તી ટેસ્ટ ટ્યુબ કરાવીને ગર્ભ ધારણ કરાવ્યો હતો.
Dec 4,2021, 13:02 PM IST
molestation
નડિયાદ : અશ્લીલ વીડિયો બતાવીને સ્કૂલ વાન ચાલકે વિદ્યાર્થીનીઓ સાથે કર્યાં અડપલા
નડિયાદના ડભાણ ગામની શાળામાં ધો.5માં અભ્યાસ કરતી બે બાળકીઓ સાથે સ્કુલ વાન ચાલકે અડપલા કરવાનો પ્રયાસ કરતા ચકચાર મચી છે. સંત ઉર્સુલા સ્કુલના ધો.5ની આ વિદ્યાર્થીનીઓ શાળાએથી છુટી ત્યાર બાદ સ્કુલ વાન ચાલકે બાળકીઓને ચોકલેટ આપવાની લાલચ આપી પોતાની વાનમાં બેસાડી હતી. જ્યા આ હવસખોરે બાળકીઓ સામે અશ્લીલ વીડિયો ચાલુ કરી તેમની સાથે અડપલા કરવાનું શરૂ કરી દીધુ હતુ. જોકે ડરી ગયેલી બાળકીઓએ ઘરે આવી પોતાના પરિવાજનોને સમગ્ર ઘટના અંગે જાણ કરતા સમગ્ર મામલો પોલીસ મથક સુધી પહોચ્યો હતો. પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી લીધી છે.
Feb 27,2020, 15:27 PM IST
molestation
30 મિનીટ સુધી શખ્સે ઊંઘતી મહિલાના શરીર સાથે કર્યા અડપલા, CCTVમાં કેદ થઈ હરકત
અમદાવાદના વાડજ વિસ્તારમાં ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મહિલાઓ હવે ઘરના આંગણામાં પણ સલામત નથી તેવો બનાવ સામે આવ્યો છે. અમદાવાદના વાડજ વિસ્તામાં એક મહિલાના આંખમાં ચીકણો પદાર્થ નાંખી તેની છેડતી કરવામાં આવી હતી. મહિલા જાગી જતા આરોપીએ તેને જાનથી મારી નાંખવાની પણ ધમકી આપી હતી.
Feb 27,2020, 15:00 PM IST
અમદાવાદ
અસલામત ગુજરાત: છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં ત્રણ છેડતીની ફરિયાદ
ગુજરાત રાજ્ય મહિલાઓ માટે આમ તો સલામત કહેવાય છે. પણ અમદાવાદમાં છેલ્લાં 24 કલાકમાં મહિલાની છેડતીની ત્રણ ફરિયાદ નોંધાતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. અમદાવાદ શહેર પોલીસ સતત પેટ્રોલીંગ કરતી હોવાનો દાવો કરાય છે ત્યારે અસામાજીક તત્વો યુવતીઓની સરેઆમ છેડતી કરતા હોય છે. સોલા અને વસ્ત્રાપુર બાદ નવરંગપુરામાં છેડતીની ફરિયાદ નોંધાઇ છે.
May 30,2019, 18:46 PM IST
બોટાદ
બોટાદ: તુરખા રોડ પર હીરાના કારખાનામાં મહિલાની છેડતી
Botad Molesation with woman in Diamond factory at Turkha Road
Jan 13,2019, 0:20 AM IST
યૂપી પોલીસ
યૂપીનો કિસ્સો: મહિલાને નિર્વસ્ત્ર કરી દોડાવવામાં આવી, લોકોએ બનાવ્યો વીડિયો
આ મામલામાં પીડિતા પક્ષની સામે પણ મારપીટનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓ યાદવેન્દ્ર યાદવે આજે જણાવ્યું કે ગોપીગંજ વિસ્તારમાં એક ગામમાં 32 વર્ષીય એક મહિલા બુનકર શનિવારે બુનકરો માટે જાહેર કરવામાં આવેલા શિલ્પી કાર્ડ બનાવવા ગઇ હતી.
Dec 30,2018, 18:22 PM IST
બનાસકાંઠા
બનાસકાંઠાના ડીસા ગામે મહિલાની છેડતી, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
બનાસકાંઠાના જુના ડીસાના ગામે રાતના અંધારાને પણ લજવી દે તેવી ઘટના બની હતી. ગામમાં ફરતી એક માનસિક અસ્થિર મહિલાને એક યુવક ઉઠાવીને લઈ ગયો હતો.
Dec 28,2018, 0:16 AM IST
અમદાવાદ
અમદાવાદઃ નવરાત્રિમાં છેડતી કરનાર સામે પોલીસની લાલ આંખ, 141 રોમિયો ઝડપાયા
નવરાત્રી દરમિયાન યુવતીઓની છેડતીની ઘટનાઓ સામે આવતી હોય છે. આ ઘટનાને પગલે પોલિસ દ્વારા શહેરમાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
Oct 18,2018, 12:23 PM IST
કર્ણાવતી ક્લબ
રાજપથ બાદ કર્ણવતી ક્લબમાં વિવાદ, મહિલાની છેડતીનો વીડિયો થયો વાયરલ
કર્ણાવતી કલ્બ પણ વિવાદમાં આવ્યું છે. સફાઇકર્મીનો હાથ પકડી છેડતી કરવામાં આવી છે.
Sep 22,2018, 12:31 PM IST
ઉત્તર પ્રદેશ
VIDEO ઉન્નાવ: બદમાશો યુવતીને ઉઠાવીને સૂમસામ જગ્યા પર લઈ ગયા, કરી શરમજનક કર
ઉન્નાવમાં મહિલા સાથે ગેરવર્તણૂંકનો એક વાઈરલ વીડિયો સામે આવતા ચકચાર મચી છે. ઝી મીડિયાના અહેવાલની અસર થઈ છે અને આ મામલે પોલીસે બે લોકોની ધરપકડ પણ કરી છે.
Jul 6,2018, 12:19 PM IST
Trending news
Mahakumbh 2025
ગુજરાતના આ શહેરોથી મહાકુંભ માટે સરકાર દોડાવશે વોલ્વો બસ, નવા ટુરિસ્ટ પેકેજની જાહેરાત
Gujarat Riots
ગુજરાતમાં રમખાણો બાદ થયેલા ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડના પીડિતા ઝાકિયા જાફરીનું નિધન
jyotish tips
શુકન તરીકે દહીં-ખાંડ જ શા માટે ખવડાવવામાં આવે? દહીં-ખાંડ અને સફળતા વચ્ચે શું સંબંધ ?
Fat Reduce Drink
વજન ઘટાડવાનું બ્રહ્માસ્ત્ર આ પીણું, પીવાનું શરુ કરશો એટલે એક-એક ઈંચ કમર ઘટવા લાગશે
Ahmedabad
ભાડાના મકાનની આવક માટે બજેટમાં થઈ મહત્વની જાહેરાત, નહિ ભરવો પડે ટેક્સ
Ahmedabad
પતિનું કારસ્તાન! છૂટાછેડા લીધા બાદ પત્નીના અંગત પળોના ફોટા અને વીડિયો લીક કર્યા
Sania Mirza
સાનિયા મિર્ઝાએ પોતાના મકાનમાંથી હટાવ્યું શોએબ મલિકનું નામ, લખાવ્યું આ નામ
Gujarat high court
Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટમાં કાયમી સરકારી નોકરી મેળવવાની તક, ઝડપી લેજો તક
Open Marriage
લગ્ન પછી પતિ-પત્ની સાથે રહી શકે છે કોઈપણ વ્યક્તિ, જાણો શું છે આ વિચિત્ર ટ્રેંડ
accident
મુસાફરીથી પરત ફરતા યાત્રીઓને કાળ ભરખી ગયો, સાપુતારા પાસે અકસ્માતમાં 5 ના મોત