हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભારત સમાચાર
ભારત સમાચાર News
cyclone
ક્યાં કેટલો કહેર વરસાવશે 'બિપરજોય' વાવાઝોડું? ગુજરાતમાં ક્યાંથી થશે પસાર અને શું અસર
Cyclone Biporjoy: બિપરજોય ચક્રવાતી તોફાન ગુરુવાર (8 જૂન) સવાર સુધીમાં ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે અને શુક્રવાર (9 જૂન) સાંજ સુધીમાં ગંભીર સ્વરૂપ ધારણ કરશે.
Jun 7,2023, 11:01 AM IST
Coronavirus
કોરોના વાયરસે લીધો 45 દિવસના બાળકનો જીવ, ભારતનો સૌથી નાનો દર્દી
45 દિવસના બાળકના મોતથી દેશમાં શોકનો માહોલ છે. વાયરસના સંક્રમણના શરૂઆતી સમયમાં તેવું માનવામાં આવી રહ્યું હતું કે, બાળકોને આ વાયરસ નુકસાન પહોંચાડતો નથી કારણ કે તેની ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત હોય છે.
Apr 19,2020, 10:43 AM IST
Coronavirus
મુંબઈમાં કોરોનાનો કહેર યથાવત, હવે માત્ર 4 દિવસનું બાળક થયું સંક્રમિત
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ ઝડપથી વધી રહ્યો છે. વસઈ તાલુકામાં પણ અત્યાર સુધી 82 કેસ સામે આવ્યા છે.
Apr 19,2020, 8:52 AM IST
Coronavirus
Coronavirus cases in India: ભારતમાં કોરોનાના 12,289 એક્ટિવ કેસ, 488 લોકોના મૃત્યુ
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા વધીને 3323 થઈ ગઈ છે. બીજા નંબર પર દિલ્હી છે, જ્યાં 1707 લોકો ઇન્ફેક્ટેડ છે. મધ્યપ્રદેશમાં 1355, તમિલનાડુમાં 1323 અને રાજસ્થાનમાં 1267 લોકો પોઝિટિવ મળ્યા છે.
Apr 19,2020, 8:28 AM IST
Coronavirus
કોરોનાઃ રાજ્યમાં નવા 25 કેસ નોંધાયા, કુલ સંક્રમિતોની સંખ્યા 493
ગુજરાતમાં અમદાવાદ કોરોના વાયરસનું ગઢ બની ગયું છે. અહીં સતત કેસો વધી રહ્યાં છે. આજે પણ નવા 23 કેસ નોંધાયા છે.
Apr 12,2020, 10:57 AM IST
Coronavirus
કોરોનાઃ ભારતમાં છેલ્લા 24 કલાકમાં 909 નવા કેસ, 34 લોકોના મૃત્યુ
કોરોના વાયરસ મહામારી (Coronavirus Pandemic)નો ખતરો સતત વધી રહ્યો છે. લેટેસ્ટ આંકડો જણાવે છે કે ભારતમાં કોવિડ-19ની મૃત્યુ પામનારની સંખ્યા જલદી 300ને પાર કરવાની છે.
Apr 12,2020, 10:20 AM IST
Coronavirus
7000 કોરોના કેસઃ અમેરિકા, ચીન અને ફ્રાન્સથી ભારતમાં વધુ મૃત્યુદર
કોરોના સંક્રમણના આંકડા આ બીમારી અને તેના નિવારણની રીતમાં મળેલી સફળતા/નિષ્ફળતાની જાણકારી આપે છે. જો 7000 કોરોનાના મામલાને આધાર માનીને બીજા દેશોની તુલના કરવામાં આવે તો ખ્યાલ આવે છે કે ભારતમાં કોરોના દર્દીઓનો મૃત્યુદર ચીન, અમેરિકા અને ફ્રાન્સથી ખુબ વધુ છે.
Apr 12,2020, 9:51 AM IST
corona virus lockdown
કોરોનાઃ પીએમ મોદીના સંબોધનની રાહ, આ રાજ્યોએ વધારી દીધું લૉકડાઉન
કેન્દ્ર સરકાર હજુ મંથનની મુદ્દામાં છે કે લૉકડાઉનને 14 એપ્રિલથી આગળ વધારવામાં આવે કે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્યપ્રધાનોની સાથે 11 એપ્રિલે વીડિયો કોન્ફરન્સ કરી તાજા સ્થિતિ પર ચર્ચા કરી, જેમાં લૉકડાઉનને લઈને પણ વાત થઈ છે.
Apr 12,2020, 8:14 AM IST
Coronavirus
મુંબઈઃ તાજ હોટલના 6 કર્મચારીઓમાં જોવા મળ્યા કોરોનાના લક્ષણ
આ સમયે દેશમાં સૌથી વધુ કોરોના વાયરસના કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે.
Apr 12,2020, 7:30 AM IST
Coronavirus
પ્રથમવાર દેશમાં એક દિવસમાં 1000 નવા કોરોના વાયરસના કેસ
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડ-19ના 1035 નવા કેસ સામે આવ્યા છે અને 40 લોકોના મોત થયા છે. આ રીતે દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 7529 પહોંચી ગઈ છે અને અત્યાર સુધી 242 લોકોના મોત થયા છે.
Apr 12,2020, 7:08 AM IST
Trending news
new year
નવા વર્ષના જશ્નમાં ડૂબી દુનિયા, ગુજરાતે પણ કર્યું 2025નું સ્વાગત, રાજ્યભરમાં ઉજવણી
MS Dhoni
'કોણ શું કરી રહ્યું છે તેની મને પરવા નથી..' ધોનીએ સોશિયલ મીડિયા અંગે કર્યો ખુલાસો
Weekly Horoscope
નવા વર્ષના પહેલા સપ્તાહમાં બની રહ્યો છે ધન યોગ, આ 4 રાશિઓનું ચમકશે નસીબ!
Fire in company in Hazira
સુરતના હજીરાની એક કંપનીમાં આગ, દાઝી જવાને કારણે 4 કર્મચારીઓના મોત, પાંચથી વધુને ઈજા
world population 2025
નવા વર્ષ પર 809 કરોડથી વધુ હશે વિશ્વની વસ્તી, 2025મા દર સેકન્ડે 4.2 બાળકોનો જન્મ થશે
Business News
આ મુખ્યમંત્રીની કંપનીએ ઈન્વેસ્ટરોને બનાવી દીધા માલામાલ, કર્યો રૂપિયાનો વરસાદ
New Year 2025
Numerology: સેનાપતિ ગ્રહ મંગળનું વર્ષ 2025 મોટી ઉથલ પાથલો વાળું તોફાની બની રહેશે
Rohit Sharma
'Thank You...' રોહિતની ઈમોશનલ પોસ્ટથી ડર્યા ફેન્સ, શું આ નિવૃત્તિનો સંકેત છે?
diamond industry
સુરતની 'સૂરત' હીરા ઉદ્યોગમાં મંદી, વધુ એક રત્નકલાકારે કર્યો આપઘાત
Anurag Kashyap
'અહીં ફિલ્મ બનાવવાની મજા પૂરી થઈ ગઈ...' અનુરાગ કશ્યપે બોલીવુડ છોડવાનો કર્યો નિર્ણય