हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભારતીય દૂતાવાસ
ભારતીય દૂતાવાસ News
લંડન
કિસાન આંદોલનથી બ્રિટન-કેનેડામાં ભારતીય દૂતાવાસોને ખતરો! લંડનમાં વધી સુરક્ષા
Farmers Protest Latest Updates: ભારતમાં ચાલી રહેલા કિસાન આંદોલનની ગુંજ હવે બ્રિટન, કેનેડા અને અમેરિકામાં પણ સંભળાવા લાગી છે. મોટી સંખ્યામાં શીખ અને બીજા સમુદાયના લોકો કિસાનોના સમર્થનમાં ભારતીય દૂતાવાસોની સામે પ્રદર્શન કરી રહ્યાં છે.
Dec 6,2020, 21:40 PM IST
Soundarya Sharma
અમેરિકામાં ફસાયેલી એક્ટ્રસે કર્યું આ કામ, જાણીને કહેશો 'વાહ'
કોવિડ -19ના કારણે વિશ્વના ઘણા દેશોમાં લોકડાઉન અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ હોવાને કારણે અન્ય દેશોના નાગરિકોની જેમ ઘણા ભારતીય નાગરિકો પણ અન્ય દેશોમાં ફસાયેલા છે. જેમાંથી ઘણાએ સરકારને સોશિયલ મીડિયા દ્વારા દેશ વાપસી કરવા માટે અપીલ કરી છે.
May 20,2020, 21:46 PM IST
Coronavirus
કોરોના વાયરસઃ વુહાનથી નાગરિકોને કાઢવા તૈયાર ભારત
પહેલા વિમાનમાં તે ભારતીઓને બેસાડવામાં આવશે જે વુહાન અને તેની આસપાસમાં રહે છે અને જે ત્યાંથી નિકળવા ઇચ્છુક છે. દૂતાવાસે કહ્યું, 'ત્યારબાદ વધુ એક વિમાન મોકલવામાં આવશે જેમાં હુબેઈ પ્રાંતના અન્ય વિસ્તારમાં રહેતા લોકોને બેસાડવામાં આવશે.'
Jan 30,2020, 20:02 PM IST
સાઉદી અરેબિયા
સાઉદી અરેબિયાના રિયાધ શહેરમાં ફસાયા નવસારીના યુવાનો, પરિજનો ચિંતામાં
સાઉદી અરેબિયાના રિયાધ શહેરની કંપનીમાં પેટિયું રળવા ગયેલા નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના યુવાનોને કંપનીએ છેલ્લા કેટલાક મહિનાઓથી પગાર નહીં આપી સાઉદીમાં જરૂરી એવો હકામાં કાર્ડ રિન્યૂ ન કરાવતા ભારતીય યુવાનોની સ્થિતિ કફોડી બની છે. કંપનીની આડાઈને કારણે ત્યાં ફસાયેલા યુવનોના પરિવાર જનોમાં ચિંતા ફેલાઇ છે સાથે જ સરકાર તેમને ભારત પરત લાવવા મદદરૂપ થાય એવી આશા સેવી રહ્યા છે.
Sep 22,2019, 17:28 PM IST
ખાલિસ્તાની સમર્થકો
લંડનમાં ખાલિસ્તાન સમર્થકોએ ભારતીયો પર હુમલો કર્યો, પાકિસ્તાનનો હાથ હોવાનો
બ્રિટનમાં રહેતા ભારતીયોને લંડનના ભારતીય દૂતાવાસ બહાર નિશાન બનાવવામાં આવ્યાં. શનિવારે દૂતાવાસની બહાર ઊભેલા ભારતીયો પર ખાલિસ્તાની સમર્થકોએ હુમલો કર્યો. આ દરમિયાન તેમની સાથે મારપીટ પણ કરાઈ. ખાલિસ્તાન સમર્થકોએ આ હુમલો પુલવામા આતંકી હુમલો અને બાલાકોટમાં કરાયેલી ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન વિરુદ્ધ ઉઠી રહેલા સવાલો પર બદલાની ભાવનાથી કરાયો હોવાનો આરોપ છે.
Mar 10,2019, 9:06 AM IST
ચીન
Breaking : ચીનમાં ભારતીય અને અમેરિકી દૂતાવાસ નજીક બ્લાસ્ટ
ચીનની રાજધાની બીજિંગ સ્થિત ભારતીય અને અમેરિકી દૂતાવાસ પાસે ગુરૂવારે સવારે સવારે બ્લાસ્ટ થયો. ન્યૂઝ એજેંસી એએનઆઇના અનુસાર આ એક ઓછી ક્ષમતાવાળો બ્લાસ્ટ હતો.
Jul 26,2018, 12:35 PM IST
Trending news
hyderabad
પ્રેગ્નેન્ટ પત્નીના પેટ પર બેસીને પતિએ ગળું દબાવ્યું! ગર્ભમાંથી બહાર આવી ગયો ભ્રૂણ
student
Ahmedabad:કોટામાં 24 વર્ષીય યુવતીએ આણ્યો જિંદગીનો અંત; મેડિકલનો કરતી હતી અભ્યાસ
gujarat
પ્રજાના પૈસાનો આ રીતે વેડફાટ? આ શહેરમાં રોડ તોડી બ્લોક અને સમયનું નખ્ખોદ વળ્યું!
money plant
Money Plant: મની પ્લાંટ ઝડપથી વધશે અને મોટા મોટા પાન આવશે, માટીમાં ઉમેરો આ વસ્તુ
ISKCON
ઈસ્કોન માયાપુરના બિમાર હાથીઓને વનતારામાં મળશે આજીવન કાળજી અને નિભાવ
Yuzvendra Chahal
દૂધમાં માખીની જેમ ટીમમાંથી કાઢી મૂક્યો આ ક્રિકેટર, પુરું થયું કરિયર, BCCI પર સવાલ
Joint family
સંયુક્ત કુટુંબમાં રહેવાથી લાઈફ થઈ જાય ઈઝી, નીરજ ચોપડાએ જણાવ્યા જોઈન્ટ ફેમિલીના ફાયદા
Gold rate
ઓ બાપરે...રાતોરાત સોનાના ભાવ કેટલા બધા વધી ગયા? એક તોલાનો ભાવ જાણીને ચક્કર આવી જશે
Chhaava
ડર અને આતંકનો નવો ચહેરા અક્ષય ખન્ના, છાવા ફિલ્મના ઔરંગઝેબના લુકમાં દેખાયો ખુંખાર
Cricket
6, 4, 4, 6, 6...RCBના ખેલાડીની બેટિંગથી અબૂ ધાબીમાં તોફાન! બોલરને ધોળા દિવસે 'તારા'