हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભગવંત માન
ભગવંત માન News
Aam Aadmi Party
ભાજપના ભરત બોઘરાએ કહ્યું; ભ્રષ્ટાચારી છે કેજરીવાલ, 'ચૂંટણી ટાણે ગુજરાત દોડી આવે છે'
ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ કેજરીવાલ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ચૂંટણી આવે ત્યારે કેજરીવાલને ગુજરાત યાદ આવે છે. પરંતુ ગુજરાતની પ્રજા મૂર્ખ નથી. અરવિંદ કેજરીવાલ ભ્રષ્ટાચારી નેતા છે.
Jan 7,2024, 16:35 PM IST
india
Nitin Gadkari બનાવી રહ્યા છે એવો પ્લાન, માત્ર 40 મિનિટમાં પૂર્ણ થશે અમૃતસરની યાત્રા
Nitin Gadkari: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દિલ્હીથી અમૃતસર જતા લોકો માટે મોટું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે પછી તમે ટ્રાન્ઝિટ માર્ગ દ્વારા માત્ર 40 મિનિટમાં અમૃતસરની યાત્રા પૂર્ણ કરી શકો છો.
Oct 20,2023, 16:37 PM IST
Arvind Kejriwal
ફરી કેજરીવાલ અને ભગવંત માન ગુજરાતમાં ગજવશે સભાઓ, 3 દિવસમાં ક્યા કરશે 6 ચૂંટણી સભા?
Gujarat Election 2022: કેજરીવાલ ગુજરાત પ્રવાસમાં ત્રણેય દિવસ મોટી જનસભાઓ સંબોધવાના છે. જેમાં 28 તારીખે પંચમહાલના મોરવા હડફ અને પાટણની કાંકરેજ બેઠક પર જનસભા યોજાશે.
Oct 26,2022, 18:53 PM IST
gujarat
ગુજરાત ઉપર ઇન્દ્ર દેવતા દેખી રહ્યા છે,આ વખતે તેમનું સિંહાસન ઉખડી રહ્યું છે: કેજરીવાલ
વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ તમામ પક્ષોના મોટા નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે, ત્યારે આજે ડીસામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની ઉપસ્થિતમાં જાહેર સભાનું આયોજન કરાયું હતું.
Oct 17,2022, 22:25 PM IST
Arvind Kejriwal
ભગવંત માનનો BJP પર કટાક્ષ; મને કહો કે દરેક વ્યક્તિના ખાતામાં 15 લાખ ક્યાં ગયા?
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કટાક્ષ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભાજપ તમારો કોન્ટ્રાક્ટ ખતમ નથી કરતી, તમે ભાજપનો કોન્ટ્રાક્ટ ખતમ કરો. નેતાઓ પક્ષ બદલી શકે છે, તો મતદાર કેમ નહી તમે પણ આ વખતે મત બદલો અને ઝાડુ ઉપાડો.
Sep 25,2022, 18:05 PM IST
Bhagwant Mann
AAPના એકમાત્ર સાંસદ ભગવંત માને કહ્યું, જો મોદી લહેર તો હું સુનામી છું
આમ આદમી પાર્ટીના એકમાત્ર સાંસદ ભગવંત માને શુક્રવારે કહ્યું કે, મોદી લહેર તેમનું કંઇ પણ બગાડી શકી નથી કારણ કે તેમને લોકોનો વિશ્વાસ પ્રાપ્ત છે
May 24,2019, 22:04 PM IST
લોકસભા ચૂંટણી 2019
AAP નેતા ભગવંત માનનો જનતાને મત માટે પત્ર, 'હવે તો મેં દારૂ પીવાનું પણ છોડી
આમ આદમી પાર્ટીના પંજાબ શાખાના પ્રમુખ ભગવંત માન દ્વારા પંજાબના લોકોને લખાયેલા એક પત્રએ રાજકીય ભૂકંપ સર્જી દીધો છે. આ પત્રએ વિપક્ષી દળોને માન અને તેમની પાર્ટી વિરુદ્ધ મુદ્દો આપી દીધો છે. આ પત્રમાં માને દિલ્હીમાં આમ આદમી પાર્ટી સરકારની ઉપલબ્ધિઓ ગણાવી છે અને આ સાથે જ પોતાના સાંસદ રહેતા સંગરૂરમાં કરાયેલા કામોની પણ ગણના કરી છે. કામકાજના ઉલ્લેખ વચ્ચે તેમણે પત્રમાં એવું પણ લખી દીધુ જેના કારણે ચર્ચા થઈ રહી છે. આ ચર્ચા આમ આદમી પાર્ટી માટે માથાનો દુ:ખાવો પણ બની છે.
Apr 13,2019, 14:48 PM IST
શીખ વિરોધી રમખાણ
1984 રમખાણો: ભગવંત માને કહ્યું- કમલનાથને CM બનાવી કોંગ્રેસે દાઝ્યા પર ડામ
ભગવંત માને કહ્યું કે, કમલનાથને પંજાબ કોંગ્રેસના ઇન્ચાર્જ બનાવવા પર લોકોએ વિરોધ કર્યો હતો. ત્યાર બાદ કોંગ્રેસે તેમને હટાવી દીધા હતા. હેવ આવું કેમ નહીં? કોંગ્રેસ કમલનાથને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બનાવી શીખોના દાઝ્યા પર ડામ દીધા છે.
Dec 17,2018, 16:55 PM IST
Trending news
HMPV Virus
ચીનમાં ફરી ફેલાઈ રહસ્યમયી બિમારી! હ્યુમન મેટાપ્યુમોવાયરસથી બચવાનો શું છે ઉપાય?
social media
માતા-પિતાની મંજૂરી જરૂરી.. બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ અંગે સરકારની નવો પ્લાન,જાણો
Rajkot
લેટરકાંડઃ જેલમાંથી બહાર આવી પાયલ ગોટી, હવે આ બેંકમાંથી મળી નોકરીની ઓફર
Gujarat Education Department
વિકસિત ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ, 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
Human Metapneumovirus
ડરવાની જરૂર નથી; ચીનમાં ફેલાતા HMPV અંગે ભારતીય આરોગ્ય એજન્સીએ આપી સલાહ
grah gochar
વર્ષ 2025માં ગ્રહોનું પહેલું મહાગોચર, 4 જાન્યુઆરીએ બદલાશે 5 રાશિઓનું નસીબ!
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ