हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભક્તિ
ભક્તિ News
gujarat
'બોલ માડી અંબે જય જય અંબે', માઈ ભક્તો તૈયાર! મોહનથાળને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર
અંબાજી આવતા આ લાખો પદયાત્રીઓની પ્રસાદની માંગ સંતોષવા માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આજથી મોહનથાળાનો પ્રસાદ બનાવવાની કામગીરીનો પ્રારંભ કર્યો છે.
Sep 7,2024, 16:17 PM IST
Navratri 2023
નવરાત્રિમાં આ શક્તિ મંત્રોની કરો ઉપાસના, માતાજી શીઘ્ર પ્રસન્ન થઈ આપે છે ઈચ્છિત ફળ
દેવી ભાગવતમાં જણાવ્યા અનુસાર નવરાત્રી ઉપાસના માં નિત્ય પૂજામાં દેવી મંત્ર પ્રયોગો કરવાથી શીઘ્ર ફળ મળે છે. સંકલ્પ અનુસારની મનોકામનાઓ સિદ્ધ થાય છે. ઉપાસના શરૂ કરવા તેમજ નવરાત્રી ઘટ સ્થાપના કરવા માટેના શુભ મુહર્ત 15 ઓક્ટોબર રવિવારે નીચે મુજબ છે.
Oct 14,2023, 18:12 PM IST
botad
વ્યસનમુક્તિ માટે અનોખુ અભિયાન, કાકાના ગીત સાંભળી ભલભલાએ વ્યસન છોડ્યું!
શાળા કોલેજ, સરકારી કાર્યક્રમ, કથા, સપ્તાહ, કે પછી મીટીગોમાં પણ પ્રેમજીભાઈને બોલાવવામાં આવે છે અને પ્રેમજીભાઈ પોતાની આગવી રીતે લોકોને વ્યસનથી દૂર રહેવા અપીલ કરે છે.
Oct 10,2023, 18:44 PM IST
breaking news
ભાદરવી પૂનમનો મહામેળો સોળે કળાએ જામ્યો! આ સંઘની 151 મીટર લાંબી ધ્વજા આકર્ષણનું કેન્દ
ભાદરવી પૂનમનો મહામેળો હવે સોળે કળાએ જામ્યો છે. દૂરદૂરથી પદયાત્રા કરીને અંબાજી આવતા માઇભક્તો માં અંબેના દર્શન કરીને ધન્ય બન્યાં છે. અંબાજી જતા તમામ રસ્તાઓ ઉપર ભરચક માનવપ્રવાહ ભક્તિભાવથી અંબાજી તરફ ઉત્સાહભેર આગળ વધી રહ્યો છે.
Sep 27,2023, 17:29 PM IST
ઉના
સિંહણની અનોખી ભક્તિ, શિવલિંગને બાથ ભરી પામ્યો મોક્ષ
શ્રાવણ માસમાં માનવીઓમાં ભગવાન ભોળાનાથની ભક્તિનો અનેરા ઉત્સાહ જોવા મળે છે. ત્યારે એક એવી ઘટના સામે આવી જ્યાં સિંહણ પણ ભાળાનાથની ભક્તિમાં તરબોળ થઇ હોય. આ ઘટના જસાધાર રેન્જની છે. જ્યાં એક સિંહણે મોક્ષ પામતા પહેલા અનોખી શિવ ભક્તિ બતાવી હતી.
Aug 5,2019, 11:06 AM IST
Bhakti Sangam
ભક્ત, ભક્તિ અને ભગવાનનો સંગમ એટલે ભક્તિસંગમ...
આજની ભક્તિ સંગમની સફરમાં રવિવારનાં પવિત્ર દિવસે દર્શન કરો શ્રી હરિનારાયણનાં આ ઉપરાંત માં ચામુંડાનો મહિમા અને દર્શન કરાવીશું એક એવા સ્થાનકનાં જ્યાં આજે પણ અનોખા પરચા જોવા મળે છે...
Jul 28,2019, 20:30 PM IST
BHAKTISANGAM
જુઓ ભક્ત-ભક્તિ અને ભગવાનનો સંગમ, ભક્તિસંગમ
જુઓ ભક્ત-ભક્તિ અને ભગવાનનો સંગમ, ભક્તિસંગમ
Jul 16,2019, 17:16 PM IST
ભક્તિ
ભક્તિ સંગમ: જુઓ ગુરૂપૂર્ણિમા વિશેષ
શાસ્ત્રોમાં ‘ગુ‘ એટલે અંધકાર અને ‘રૂ‘ એટલે તેનો નિરોધક મતલબ પ્રકાશ. મતલબ બે અક્ષરોથી મળીને બનેલ 'ગુરૂ' શબ્દનો અર્થ છે ગુ મતલબ અંધકાર અને રૂ મતલબ તેને દૂર કરનાર. શિષ્યમાં અજ્ઞાન રૂપી અંધકારને દુર કરી જ્ઞાન રૂપી દિપક પ્રગટાવનાર ગુરુ એક જીવન શિલ્પી મહાપુરુષ છે.જેમની અંદર પ્રકાશની શોધ પેદા થઇ છે , ગુરૂ એ છે કે અજ્ઞાનતા દૂર કરે છે, ગુરૂ એ છે જે ધર્મનો માર્ગ બતાવે છે. ગુરુ મોક્ષનો સાચો રાહ બતાવનાર ભોમિયો છે.
Jul 16,2019, 10:40 AM IST
નડિયાદ
‘જય મહારાજ’ના નાદ સાથે સંતરામ મહારાજના 188માં સમાધિ મહોત્સવ, થઇ સાકર વર્ષા
એવા નડિયાદના સુપ્રસિધ્ધ શ્રી સંતરામ મંદિરે યોગીરાજ અવધુત શ્રી સંતરામ મહારાજના 188માં સમાધિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી. આજથી 188 વર્ષ પહેલા શ્રી સંતરામ મહારાજે જીવીત સમાધિ લીધી હતી. તે સમયે દેવોએ આકાશમાંથી પુષ્પ વર્ષા કરી હતી. તેવી એક માન્યતા નડિયાદના શ્રી સંતરામ મંદિરના ભક્તોમાં છે.
Feb 19,2019, 22:29 PM IST
નવરાત્રી
ક્ષત્રિય મહિલાઓનો તલવાર રાસ, જુઓ વીડિયો
Navratri 2018 : garba with sword by women in gujarat
Oct 16,2018, 11:52 AM IST
મોરારી બાપુ
મોરારી બાપુની વાણી : સાંભળો કથા અમૃત...જુઓ ગુરૂવાણી
Jul 17,2018, 11:22 AM IST
Trending news
Gujarat Education Department
વિકસિત ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ, 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
Human Metapneumovirus
ડરવાની જરૂર નથી; ચીનમાં ફેલાતા HMPV અંગે ભારતીય આરોગ્ય એજન્સીએ આપી સલાહ
grah gochar
વર્ષ 2025માં ગ્રહોનું પહેલું મહાગોચર, 4 જાન્યુઆરીએ બદલાશે 5 રાશિઓનું નસીબ!
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ
Black Cardamom Benefits
શિયાળામાં મોટી ઈલાયચી ખાવાના ગજબના છે ફાયદા, જાણો શું કહે છે એક્સપર્ટ
milk
શું ગુજરાતમાં લોકોને મળી રહ્યું છે શુદ્ધ દૂધ? 900 જેટલા નમૂનાની થઈ તપાસ, જાણો વિગત
Rohit Sharma
નથી ઈચ્છતો છતા માનવો પડશે સિલેક્ટર્સનો નિર્ણય! શું રોહિતનો ટેસ્ટ ક્રિકેટમાં THE END