हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
101/ 5
(29)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બેંક સંકટ
બેંક સંકટ News
સેન્સેક્સ
કાળો ગુરૂવાર: શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 2400 પોઇન્ટ ગગડ્યો
દેશમાં કોરોના વાયરસ (Corona Virus)ના વધતા જતા કેસ અને વર્લ્ડ હેલ્થ ઓર્ફેનાઇઝેશન (WHO) દ્વારા તેને મહામારી જાહેર કરવાની અસર શેર બજારમાં જોવા મળી રહી છે. ગુરૂવારે સવારે બજાર મોટા ઘટાડા સાથે ખુલ્યું હતું. પરંતુ હવે બજારમાં હાહાકાર મચી ગયો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઉંધા માથે પટકાયું છે.
Mar 12,2020, 11:37 AM IST
સેન્સેક્સ
શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 1700 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 10 હજારથી નીચે
કોરોનાના પ્રકોપ અને યસ બેંક સંકટની અસર બજારમાં સ્પષ્ટ જોવા મળી રહી છે. ગુરૂવારે ચોથા દિવસે ભારતીય શેર બજારની શરૂઆત ફરી એકવાર ઘટાડા સાથે થઇ હતી. ભારતીય શેરબજારમાં સેંસેક્સ −1,747.71 પોઇન્ટના ઘટાડા સાથે 33,947.02 પર ખુલ્યું હતું.
Mar 12,2020, 9:47 AM IST
સેન્સેક્સ
શેર બજારમાં ઉંધા માથે પટકાયું, સેન્સેક્સના ઇતિહાસમાં સૌથી મોટી 'હોળી'
કોરોના વાયરસ અને યસ બેંકના લીધે સોમવારે ભારતીય બજારમાં હાહાકાર મચી ગયો છે. સેન્સેક્સ લગભગ 2357 પોઇન્ટ ડાઉન થયો છે, તો બીજી તરફ નિફ્ટીમાં પણ લગભગ 600 પોઇન્ટ વધુનો ઘટાડો નોંધાયો છે. જોકે યસ બેંકના શેરમાં 34 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.
Mar 9,2020, 13:58 PM IST
સેન્સેક્સ
શેર બજારને ડંખી ગયો કોરોના વાયરસ, થયો મોટો કડાકો
કોરોનાના પ્રકોપ અને યસ બેંક સંકટની અસર બજારમાં સ્પષ્ટ જોવા મળી રહી છે. સોમવારે સેન્સેક્સ 1129 પોઇન્ટના ઘટાડા સાથે 36,476 પર ખૂલ્યું. આ પ્રકારે નિફ્ટીમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટી 317 પોઇન્ટના ઘટાડા સાથે 10672 પર ખૂલ્યું. આર્થિક મંદીના ડર અને યસ બેંક બંધ થતાં રોકાણકારોમાં આવેલી નિરાશા બજારમાં સંપૂર્ણપણે છવાયેલી જોવા મળી રહી છે. રોકાણકારોના 6 લાખ કરોડ રૂપિયા આ કડાકામાં સ્વાહા થઈ ગયા છે. માર્કેટમાં 6 ટકાના કડાકાથી હાહાકાર મચી ગયો છે.
Mar 9,2020, 13:55 PM IST
સેન્સેક્સ
Yes Bank Effect: બજારમાં સુનામી, 1100 પોઇન્ટના કડકા સાથે ખુલ્યું બજાર
કોરોનાના પ્રકોપ અને યસ બેંક સંકટની અસર બજારમાં સ્પષ્ટ જોવા મળી રહી છે. સોમવારે સેંસેક્સ 1129 પોઇન્ટના ઘટાડા સાથે 36,476 પર ખુલ્યું. આ પ્રકારે નિફ્ટીમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટી 317 પોઇન્ટના ઘટાડા સાથે 10672 પર ખુલ્યું. આર્થિક મંદીના ડર અને યસ બેંક બંધ થતાં રોકાણકારોમાં આવેલી નિરાશા બજારમાં સંપૂર્ણપણે છવાયેલી જોવા મળી રહી છે.
Mar 9,2020, 10:05 AM IST
Trending news
jay shah
IPL 2025 મેગા ઓક્શન વચ્ચે જય શાહને મળી મોટી ખુશખબરી, શાહ પરિવારમાં આવ્યો દીકરો
BSNL
જિયો માટે માથાનો દુખાવો છે BSNL નો આ પ્લાન, ફ્રી કોલિંગ, ડેટા મળશે સૌથી ઓછી કિંમતે
Lord Shiva
ભોલેનાથને સૌથી વધુ પ્રિય છે મેષ સહિત આ 4 રાશિ, સંકટોને આસપાસ પણ ન ફરકવા દે
Ahmedabad
જુનિયર ક્લાર્કની પરીક્ષામાં કેમ આટલો હોબાળો થયો, આવી ગયા સરકારી પરીક્ષાના લેટેસ્ટ અપ
Honey
Honey: બેડ કોલેસ્ટ્રોલ સહિત આ 4 સમસ્યા હોય તો સવારે ખાલી પેટ ખાવું મધ
Maharashtra
મહારાષ્ટ્રમાં મહાયુતિની 'મહાસુનામી'નું એનાલિસિસ: 138 સીટો પર 50%થી વધુ મત
Utpanna Ekadashi 2024
મંગળવાર અને ઉત્પન્ના એકાદશી પર સર્જાશે 3 શુભ યોગ, 5 રાશિઓ પર માં લક્ષ્મી થશે મહેરબાન
Cleaning Tips
Cleaning Tips: સ્વેટર સહિત ગરમ કપડા પર પડેલા ડાઘ કાઢવા અપનાવો આ ટીપ્સ
accident
Google Map ના આધારે રહેનારા સાવધાન! GPS એ ખોટો રસ્તો બતાવ્યો, અને ગાડી સીધી નદીમાં પ
A R Rahman
તલાક બાદ A R Rahman ના અફેરની અફવા ઉડી તો ભડકી પત્ની, વાતો કરનારાઓને આપ્યો જવાબ