हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બિસ્માર રસ્તા
બિસ્માર રસ્તા News
Jamnagar district
રસ્તાઓની હાલત ખરાબ, તાત્કાલિક સમારકામ કરવા 20 ગામના સરપંચોએ આપ્યું આવેદનપત્ર
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મોટી ગોપથી ધ્રાફાને જોડતો સ્ટેટ માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે.
Aug 26,2020, 16:39 PM IST
Home Minister
ચંદ્રના ક્રેટર જેવડા ખાડા ગૃહમંત્રીને લાગે છે નાની મોટી સમસ્યા, આપ્યો આવો જવાબ
આજે રાજ્યનાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા 86 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શહેરમાં પડેલા ખાડા અને વરસાદી પાણી ભરાવા અંગે ગૃહમંત્રીએ ટિપ્પણી કરી હતી. તેમણે આ રોડ પર થયેલા ખાડાઓને નાની મોટી સમસ્યા ગણાવી હતી.
Aug 23,2020, 18:15 PM IST
રિયાલિટી ચેક
રિયાલિટી ચેક: ભરૂચના મહમ્મદ પુરા વિસ્તારમાં બિસ્માર રસ્તાથી લોકો પરેશાન
ભરૂચ ખાતે પણ ઝી૨૪કલાક દ્વારા રોડ રસ્તા નું રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. ભરૂચના મોહમ્મદ પુરા સર્કલ ખાતે બિસમાર રોડનું રિયાલિટી ચેક કરાયું હતું. દર વર્ષે રોડ બનાવવામાં આવતા હોઈ છે પરંતુ એક જ ધોધમાર વરસાદમાં રોડ હતા ન હતા થી જતા હોઈ છે ત્યારે. ખાસ ભરૂચના વોર્ડ નંબર ૧ અને ૨ માટે ભરૂચ નગર પાલિકાએ રોડ રસ્તાની કોઈ કામગીરી ચોમાસા બાદ ન કરવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.
Nov 14,2019, 9:37 AM IST
રિયાલિટી ચેક
રોડનું રિયાલિટી ચેક: વડોદરા-પાદરા હાઇવે પર બિસ્માર રસ્તાથી લોકો પરેશાન
વડોદરા -પાદરા હાઇવે પર મસ મોટા ખાડા પડતાં રાહદારીયોને મુશ્કેલીઓ થઈ રહી છે. બીજી તરફ પાદરા ના મહાકાળી મંદિર પાસે રોડ પર ખાડા તેમજ ડિવાઈદર તૂટી જતાં પારાવાર મુશ્કેલી નો સામનો કરવાનો વારો આવ્યો છે.
Nov 14,2019, 9:37 AM IST
રિયાલિટી ચેક
રોડનું રિયાલિટી ચેક: રાજ્યમાં બિસ્માર રસ્તાથી લોકો પરેશાન
ચાલુ વર્ષે સુરતના કતારગામમાં ચોમાસા દરમ્યાન તૂટેલા રોડનો મુદ્દો ખૂબ જ ગંભીર બન્યો બન્યો હતો. શહેરીજનોમાં તંત્ર અને તેના શાષકો પ્રત્યે ભારોભાર રોષ હતો. જેની નોંધ ખૂબ મુખ્યમંત્રીએ પણ લીધી હતી અને તૂટેલા તમામ રસ્તાઓને દિવાળી પહેલા રીપેર કરી દેવાનો આદેશ વિવિધ પાલીકા અને મહાનગરપાલીકાના શાષકોને આપ્યો હતો.
Nov 13,2019, 12:41 PM IST
રિયાલિટી ચેક
રોડનું રિયાલિટી ચેક: થલતેજમાં બિસ્માર રસ્તાથી લોકો પરેશાન
ચાલુ વર્ષે અમદાવાદમાં ચોમાસા દરમ્યાન તૂટેલા રોડનો મુદ્દો ખૂબ જ ગંભીર બન્યો બન્યો હતો. શહેરીજનોમાં તંત્ર અને તેના શાષકો પ્રત્યે ભારોભાર રોષ હતો. જેની નોંધ ખૂબ મુખ્યમંત્રીએ પણ લીધી હતી અને તૂટેલા તમામ રસ્તાઓને દિવાળી પહેલા રીપેર કરી દેવાનો આદેશ વિવિધ પાલીકા અને મહાનગરપાલીકાના શાષકોને આપ્યો હતો. જે બાદ અમદાવાદમાં પણ ભાજપના શાષકોએ મોટા ઉપાડે જાહેરાત કરી હતી કે કોઇપણ હિસાબે દિવાળી પહેલા રોડ બનાવી દેવામાં આવશે. પરંતુ ઝી ચોવીસ કલાકે શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી, જ્યાં શાષકોએ આપેલા ખોખલા દાવાની વાસ્તવીકતા જોવા મળી.
Nov 13,2019, 11:25 AM IST
રિયાલિટી ચેક
રોડનું રિયાલિટી ચેક: નારણપુરામાં બિસ્માર રસ્તાથી લોકો પરેશાન
અમદાવાદના નારણપુરા ગામ નજીક આવેલા ચાર રસ્તા પર અનેક નાના મોટા ખાડા હજુ પણ જોવા મળી રહ્યા છે. નવરાત્રીની આસપાસ રોડનું સમારકામ કરવામાં આવ્યું પરંતુ ફરી એકવાર માત્ર એક જ મહિનામાં અનેક ખાડાઓ હજુ માર્ગ પર સમારકામ બાદ પણ જોવા મળી રહ્યા છે. આ ખાડા કામની ગુણવત્તા પર અનેક સવાલો ઉભા કરી રહ્યા છે.
Nov 13,2019, 11:25 AM IST
Trending news
Nostradamus
નાસ્ત્રેદમસની સાચી પડી ભવિષ્યવાણી, ટ્રમ્પ ફરી બન્યા રાષ્ટ્રપતિ, જાણો ભારત માટે શું?
Ahmedabad
સારવારના નામે હોસ્પિટલોનો ગોરખધંધો! PMJAY યોજનામાં રૂપિયા માટે થાય છે મોટું કૌભાંડ
Ahmedabad
બીમારી નહોતી છતા ઓપરેશન કરી નાંખ્યું! ખ્યાતિ હોસ્પિટલ અંગે નીતિન પટેલનું નિવેદન
Ahmedabad
લોકોની હત્યારી છે અમદાવાદની આ હોસ્પિટલ, કેમ્પના નામે દર્દીઓને પહેરાવે છે કફન
Gold rate
દેવઉઠી એકાદશી પર સોનું ધડામ, અચાનક ભાવમાં જોરદાર ઘટાડો, ચાંદી પણ ગગડી, જાણો રેટ
dev uthani ekadashi
કેમ મળ્યો હતો ભગવાન વિષ્ણુને શ્રાપ અને કેમ કરવા પડ્યા હતા તુલસી સાથે વિવાહ? જાણો
The Great Indian Kapil Show
કપિલ શર્મા શોમાંથી છીનવાઈ અર્ચનાની ખુરશી, 5 વર્ષ બાદ જૂના જજની એન્ટ્રી!
Garlic Chatney
નસોમાં ચોંટી ગયેલા કોલેસ્ટ્રોલનો સફાયો કરશે આ સ્પેશિયલ ચટણી, ઝટપટ આ રીતે કરો તૈયાર
Ahmedabad
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં હોબાળો : હ્રદયમાં સ્ટેન્ટ મુકાયા બાદ 2 દર્દીના મોત
donald trump
ટ્રમ્પ-પુતિનની વાતચીતના સમાચારથી દુનિયા અચંબિત...પરંતુ રશિયાએ આ શું કહી દીધું?