हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બંધક
બંધક News
Dang
ડાંગના આદિવાસીઓની આપવીતી સાંભળી તમારું હ્રદય દ્રવી ઉઠશે, કહ્યું; સાંકળથી બાંધી...!
ડાંગ જિલ્લાના મોટામાળુંગા ગામથી રોજગારી માટે મહારાષ્ટ્ર ગયેલ 14 જેટલા મજૂરો બંધક બન્યા હતા જે સુરક્ષિત ઘરે પહોંચ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, અમને ત્યાં સાંકળથી બાંધીને રાખવામાં આવતા હતા અને ખાવા-પીવાનું પણ આપવામાં આવતું નહોતું.
Feb 11,2023, 19:50 PM IST
લૂંટ
સુરત શહેર પોલીસના માથાનો દુખાવો બની આ ગેંગ, બાતમીના મળતા પોલીસે ગોઠવી વોચ
સુરતના મહિધરપુરા પોલીસના હાથે લાગી ખજૂરી ગેંગ. ઘણા સમયથી સુરત શહેર પોલીસના માથાનો દુખાવો બની હતી આ ગેંગ. મહિધરપુરા પોલીસે આ ગેંગના 6 સભ્યોને આંગડિયા પેઢીના સભ્યોને બંધક બનાવી લૂંટ ચલાવે તે પહેલા જ બાતમીના આધારે ઝડપી લીધા છે.
Aug 24,2020, 16:35 PM IST
ઉત્તર પ્રદેશ
23 બાળકોને બંધક બનાવનાર સુભાષ મોતને ભેટ્યો, પત્નીએ પણ આપ્યો હતો સાથ
ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદ (Farrukhabad) જિલ્લાના મોહમંદાબાદ વિસ્તારમાં કરથિયા ગામમાં 23 બાળકોને બંધક બનાવનાર વ્યક્તિને પોલીસે (Police) ઠાર માર્યો છે અને તમામ બાળકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે.
Jan 31,2020, 9:37 AM IST
Farrukhabad
UPના ફર્રુખાબાદમાં એક વ્યક્તિએ 20 બાળકોને બનાવ્યા બંધક
ગામના બાલૂ પુત્ર સતીશ ચંદ્ર દુબેએ તેને ગેટની પાસેથી સમજાવવાનો પ્રયત્ન કર્યો તો તેણે તમંચાથી તેના પર ગોળી ચલાવી હતી. ગોળી તેના પગમાં વાગતા ગંભીર ઈજા થઈ હતી.
Jan 30,2020, 22:26 PM IST
પાકિસ્તાન
પાકિસ્તાન મરિને ભારતીય માછોમારોને બંધક બનાવ્યા
પાકિસ્તાન મરિને ભારતીય માછોમારોને બંધક બનાવ્યા
Dec 3,2019, 23:40 PM IST
Employees of the corporation
નોનવેજની દુકાન બંધ કરાવવા ગયેલ કોર્પોરેશનનાં કર્મચારીને બંધક બનાવાયા અને..
ગેરકાયદેસર બાંધકામ તોડવા માટે ગયેલી સુરત મહાનગર પાલિકાની ટીમને દુકાન ચલાવનારાઓએ જબરદસ્તી કેદ કરી દેતા હોબાળો મચી ગયો હતો. જોકે બાદમાં પોલીસ દ્વારા સુરત મનપા કર્મચારીઓનો છુટકારો થયો હતો. સુરત મનપાના અધિકારીઓ અને સ્થાનિક લોકોની રજૂઆત બાદ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. ઘટના સુરતના અડાજણ ગામ વિસ્તારની છે.
Nov 29,2019, 18:08 PM IST
દિલ્હી પોલીસ
22 વર્ષીય યુવતીને બંધક બનાવી 4 દિવસ સુધી આચર્યું દુષ્કર્મ, બે ભાઇની ધરપકડ
22 વર્ષીય પીડિતા મૂળ ઉત્તર પ્રદેશના કાનપુરની રહેવાસી છે. પોલીસને આપેલા નિવેદનમાં તેણે જણાવ્યું હતું કે, પારિવારીક ઝગડાથી કંટાળી પીડિતા ઘરથી ભાગી 16 મેના રોજ દિલ્હી આવી ગઇ હતી. તેણે તેના નિવેદનમાં કહ્યું કે, દિલ્હી પહોંચ્યા બાદ તે એક દિવસ નિઝામુદ્દીન વિસ્તારમાં રહી હતી.
Jun 24,2019, 14:56 PM IST
jammu and kashmir
આતંકવાદીઓએ 2 લોકોને બંધક બનાવ્યા, સુરક્ષાદળોએ 1ને છોડાવ્યો
પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે સુરક્ષાદળો, પોલીસ અને સમુદાયનાં સભ્યોની મદદથી એક વ્યક્તિને મુક્ત કરાવી લેવામાં આવ્યો છે
Mar 21,2019, 22:07 PM IST
મલેશિયા
મલેશિયામાં ગુજરાતના 4 યુવકોને પાકિસ્તાની ઇસમે બંધક બનાવ્યા
નોકરીની લાલચે મલેશિયા ગયેલા ઉમરગામના 4 યુવકને પાકિસ્તાનના ઇસમે બંધક બનાવ્યા હતા.
Oct 7,2018, 15:04 PM IST
ભોપાલ
LIVE: માથાભારે પ્રેમીએ મોડલને બનાવી બંધક, પોતાને ગોળીથી ઉડાવી દેવાની ધમકી
ભોપાલમાં એક પ્રેમીનું ખૌફનાક કારમાનું સામે આવ્યું છે. અહીં એક માથાભારે વ્યક્તિએ એક છોકરીને તેના ઘરમાં સવારે 7 વાગ્યાથી બંધક બનાવી છે. બિલ્ડિંગના કોરિડોરથી મીડિયાવાળાઓને હટાવીને નીચે મોકલી દીધા છે. છોકરાએ એસપી સાથે એકલામાં વાત કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
Jul 13,2018, 15:31 PM IST
બાળક ઉઠાવતી ટોળકી
ગુજરાત : અફવાના નામે વધુ એક મહિલા શિકાર, સમગ્ર ઘટના જાણો VIDEO
Jun 29,2018, 15:06 PM IST
Trending news
sneezing
જો છીંક આવે તો ખાઈ લેજો... ભૂલેચૂકે પણ રોકવાની ભૂલ ન કરતા, જાણો છીંક રોકવાથી શું થાય
farmers
પરંપરાગત ખેતી છોડી અપનાવી નવી ટેક્નોલોજી, હવે ખેડૂત કરે છે કરોડોની કમાણી!
Kuwait Fire
કુવૈતથી પરત ફરેલા પાટીદાર યુવકની આપવીતી : જેલમાં વિતાવેલા સાત દિવસ નરક જેવા લાગ્યા!
T20 World Cup 2024
આન, બાન અને શાનથી સેમી ફાઈનલમાં અફઘાનિસ્તાનની એન્ટ્રી, ઓસ્ટ્રેલિયા બહાર ફેંકાયું
trigrahi yog
10 દાયકા બાદ 3 શક્તિશાળી ગ્રહનું થયું મિલન, આ રાશિવાળાને સફળતાના શિખરે બેસાડશે
End of the world
દુનિયાના અંતની નવી ભવિષ્યવાણી, એક નવી મહામારીથી માણસો બની જશે ઝોમ્બી
Healthy Life
શરીરના આ 4 ભાગમાં સોજો આવે તો સમજવું કે આવી બન્યું! તમારી પર છે ગંભીર બીમારીની ઘાત
gujarat congress
ગુજરાત કોંગ્રેસમાં કંઈક મોટું થશે, રાહુલ ગાંધીએ દિલ્હીથી આપ્યા આદેશ
GST
GST લાગૂ થયા બાદ તમને શું થયો ફાયદો? જાણી લો....ટેક્સ ઘટતા આ બધી વસ્તુઓ થઈ ગઈ સસ્તી
Ambalal Patel
ભારે વરસાદની ચેતવણી: આગામી 24 કલાકમાં ગુજરાતના આ જિલ્લામાં હવામાન વિભાગનું રેડ એલર્ટ