हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
154/ 0
(35.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પ્લે સ્ટોર
પ્લે સ્ટોર News
Tech News
મોબાઈલમાં એપ ડાઉનલોડ કરતી વખતે આ 5 વાતોનું રાખો ધ્યાન, નહીં તો પસ્તાશો
5 Things to Check While Downloading Apps: આપણે આપણા સ્માર્ટફોનમાં ઘણા હેતુઓ માટે અલગ-અલગ એપ્સ ડાઉનલોડ કરવી પડે છે. પરંતુ ફોનમાં ઘણી બધી એપ્સ ડાઉનલોડ કરવી પણ ખતરનાક બની શકે છે. તેથી, દરેક એપ ડાઉનલોડ કરતા પહેલા તમારે સાવચેત રહેવું જરૂરી છે કારણ કે બધી એપ સુરક્ષિત નથી અને તમારી માહિતી ચોરી શકે છે. આજે અમે તમને એવી 5 ટિપ્સ જણાવીએ છીએ જેને તમારે એપ ડાઉનલોડ કરતા પહેલા ધ્યાનમાં રાખવી જોઈએ.
May 16,2024, 17:04 PM IST
ગૂગલ
ગૂગલે 240થી વધુ એન્ડ્રોઇડ એપને કરી બ્લોક, તમે પણ ફોનમાંથી કરો ડિલીટ
ગૂગલની સિક્યોરિટી ટીમે આ એપ્લિકેશન વિરુદ્ધ કાર્યવાહીનો રસ્તો સાફ કર્યો અને પછી એપને બ્લોક કરી દીધી. તેમાં સૌથી વધુ એપ્સ RAINBOWMIX ગ્રુપની છે. આ ગ્રુપની એપ્સની દરરોજ 1.4 કરોડ લોકો સુધી પહોંચ હતી.
Oct 11,2020, 16:10 PM IST
Aarogya Setu APP
આરોગ્ય સેતુ: 13 દિવસમાં 5 કરોડ નવા યૂઝર્સ, 120 મિલિયનથી વધારે ડાઉનલોડ્સ
આરોગ્ય સેતુ એપ 2 એપ્રિલના લોન્ચ કરવામાં આવી હતી. 2 મહિનામાં આ એપને ડાઉનલોડ્સની સંખ્યા 12 કરોડથી વધારે થઈ ગઈ છે. આ રીતે ભારતમાં સૌથી વધારે ડાઉનલોડ કરવામાં આવેલ હેલ્થ એપ્સની લીસ્ટમાં સામેલ થઈ ગયું છે. સરકારે હાલમાં જ આ એપને એન્ડ્રોયડ યૂઝર્સ માટે ઓપન સોર્સ કર્યું હતું.
Jun 1,2020, 19:32 PM IST
Play Store
ગૂગલે Play Storeથી હટાવી 24 ખતરનાક એપ્સ
ચિંતાની વાત તો એ છે કે આ એપ્સ આખી દુનિયામાં 38 કરોડથી વધારે વખત ડાઉનલોડ કરવામાં આવી છે
Feb 11,2020, 12:14 PM IST
હિડન કેમેરો
ટ્રાયલ રૂમ અથવા હોટલના રૂમમાં હિડન કેમેરો તો નથી ને! આ App ની મદદથી જાણો
Jan 12,2019, 7:05 AM IST
ગૂગલ
ગૂગલ પ્લે સ્ટોરમાં સંતાયેલું હોઈ શકે છે ડેમેજ કરતું માલવેયર!
એન્ટિવાઇરસ સોલ્યુશન આપતી કંપની ક્વિલ હિલની લેબમાં હાલમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે
Sep 11,2018, 18:01 PM IST
ગૂગલ
Google આપી રહ્યું છે 1,00,000 રૂપિયા જીતવાની તક, તમારે કરવું પડશે બસ આ કામ
કંપનીએ જાહેરત કરી છે કે ગ્રાહકો Google Payનો ઉપયોગ કરતાં ટ્રાંજેક્શન કરે છે તો 1,00,000 રૂપિયા સુધીનું ઇનામ જીતી શકે છે.
Aug 30,2018, 12:36 PM IST
Trending news
ipo
રૂપિયા તૈયાર રાખો!આવતા અઠવાડિયામાં IPOની ભરમાર, 7 કંપનીઓની શેરમાર્કેટમાં થશે એન્ટ્રી
gujarat weather forecast
ગુજરાતમાં ઉત્તરાયણ બગાડશે કમોસમી વરસાદ? જાણો આવી ગઈ નવી આગાહી
Ahmedabad
ગર્લફ્રેન્ડે પોલીસની નોકરીની ના પાડી તો બની ગયો નકલી પોલીસ, લોકો સાથે છેતરપિંડી કરતો
pm modi
અમેરિકાના First Lady ને પીએમ મોદીએ ગિફ્ટ કર્યો કિંમતી હીરો, સુરતમાં થયો હતો તૈયાર
Karsan Patel Patidar
પાટીદાર આંદોલનથી સમાજને કંઈ ન મળ્યું, આંદોલનકારીઓએ રાજકીય રોટલા શેક્યાઃ કરસન પટેલ
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત, ટીમમાં 17 ખેલાડીઓને મળ્યું સ્થાન
up police
જમીન માટે સાવકી માતા અને બહેનની કરી હત્યા, ગુજરાત ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપ્યો
Stock Return
આ ગુજરાતી કંપની દરેક 1 શેર પર આપી રહી છે 5 ફ્રી શેર, માત્ર 18 રૂપિયા છે ભાવ
Himachal Pradesh
ભારતમાં છે એક એવું ગામ જ્યાં 5 દિવસ મહિલા નથી પહેરતી કપડાં! અજીબોગરીબ પરંપરા
Land scam
સુરતથી પકડાયું 2500 કરોડનું જમીન કૌભાંડ, બનાવટી પ્રોપર્ટી કાર્ડથી થતો આખો ખેલ