हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પાટીદારો
પાટીદારો News
gujarat news
રૂપાલા વિવાદ વચ્ચે ભાજપનો ઝંડો લઈ ગામમાં ગયેલાં હાર્દિકનો લોકોએ હુરિયો બોલાવ્યો
Loksabha Election 2024: ટાર્ગેટ પુરો કરવાનું ટેન્શન લઈને હવે મનેકમને પણ ભાજપના ધારાસભ્યોને પોતાના મતવિસ્તારમાં ગલીએ ગલીએ કરીને પ્રચાર કરવો પડી રહ્યો છે. ત્યારે ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલની પણ આજ દશા છે. એવામાં પ્રચાર કરવા ગયેલાં અને લોકોને સમજાવવા ગયેલાં ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને ગ્રામજનેએ ધક્કે ચડાવ્યાં.
Apr 11,2024, 15:54 PM IST
breaking news
ગુજરાતમાં ફરી પાટીદારો શું કરશે? કહ્યું; 'જેરામ પટેલ રાજીનામું નહીં આપે તો ફરી અમે..
મોરબી ટોલનાકા કાંડમાં પુત્રની સંડોવણી બાદ જેરામ પટેલનું ઉમિયાધામ સંસ્થામાંથી પ્રમુખ પદ જવાનું નક્કી. રાજકોટની બેઠકમાં પાટીદારોએ કહ્યુ- જેરામ પટેલ રાજીનામું નહીં આપે તો અમે ઉપવાસ પર બેસીશું.
Dec 24,2023, 19:44 PM IST
Breakig News
ગુજરાતના સૌથી મોટા 2 કેસમાં આરોપીઓનો લીધો પક્ષ! પાટીદાર હોય એટલે આરોપી નહીં?
ખોડલધામ ટ્રસ્ટ કાગવડ અમરેલીમાં સર્વ સમાજ કેન્સર હૉસ્પિટલ બનાવી રહ્યું છે. હૉસ્પિટલનું ભૂમિપૂજન 21 જાન્યુઆરી 2024ના દિવસે થશે. ત્યારે આ પ્રસંગે કાગવડ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે હાજરી આપી હતી. જ્યાં તેમણે વઘાસિયા ટોલનાકા મુદ્દે મૌન સેવી નાંખ્યું હતું.
Dec 14,2023, 17:30 PM IST
Big Announcement
કેજરીવાલનીપાટીદારો માટે મોટી જાહેરાત, કહ્યું, માત્ર 15 દિવસમાં તમામ કેસ પરત ખેંચીશું
ભાવનગરની મુલાકાતે આવેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે મહારાજા કૃષ્ણકુમારસિંહજીને નમન કરી સ્પીચ શરૂ કરી હતી. ત્યારબાદ કેમ છો, મજામાં... સ્ટાઈલથી સ્પીચની શરૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ખૂબ મોટા દેશ ભક્ત હતા.
Oct 16,2022, 18:45 PM IST
gujarat
પાટીદારોના દીકરા-દીકરીઓના સગપણ કેમ નથી થતાં? પહેલીવાર ચિંતન શિબિર મોટા ખુલાસા
પાટીદાર સમાજની સમસ્યાઓ ઉકેલવા પાટીદારોની ચિંતન શિબિરમાં અનેક યુવક-યુવતીઓ અને તેમના માતા-પિતા હાજર રહ્યા હતા. લગ્ન અંગેના વિવાદો ઉકેલવા 10 સમાજશાસ્ત્રીઓની ટીમ પણ બનાવવામાં આવી હતી.
May 23,2022, 12:54 PM IST
gujarat
PM મોદી ફરી ગુજરાતના પ્રવાસેઃ જાણો કઈ તારીખે આવશે અને શું છે તેમનો કાર્યક્રમ?
પીએમ મોદીનો એક દિવસીય ગુજરાત પ્રવાસ ફાઈનલ થયો છે. 29 મેના રોજ પીએમ મોદી રાજકોટમાં આવશે અને રાજકોટમાં હોસ્પિટલના કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ 2 લાખથી વધુ પાટીદારોને સંબોધન કરશે. તેના પહેલા 12 મેના રોજ પીએમ મોદી વર્ચ્યુઅલી જોડાશે.
May 10,2022, 17:07 PM IST
gujarat
PM મોદી મે મહિનામાં આવશે ગુજરાતની મુલાકાતે, જાણો તેમનો સંભવિત કાર્યક્રમ?
નોંધનીય છે કે, પીએમઓ કાર્યાલય તરફથી પીએમ મોદીના ગુજરાત પ્રવાસની તારીખનું કનફર્મેશન હજુ બાકી છે. પરંતુ જાણવા મળી રહ્યું છે કે ચૂંટણી સુધી દર મહિને પીએમ મોદી ગુજરાત આવશે.
May 7,2022, 10:34 AM IST
social media
હાર્દિક સામે દિલીપ સાબવા મેદાને; કેમ ચૂંટણી વર્ષમાં પાટીદારો પરના કેસ યાદ આવ્યા?
લીપ સાબવાએ જણાવ્યું હતું કે, હાર્દિકને કેમ ચૂંટણી વર્ષમાં પાટીદારો પરના કેસ યાદ આવ્યા? હાર્દિક પાટીદારોનો ઠેકો લેવાનો પ્રયાસ કરી રહ્યો છે. હાર્દિકની સાથે આંદોલનમાં જોડાયેલા યુવાનો ત્રણ વર્ષ બાદ ફરી પાટા પર ચડી રહ્યા છે, ત્યારે હાર્દિક ફરી તેમનો ઉપયોગ કરવા માંગે છે.
Feb 22,2022, 7:20 AM IST
ઊંઝા
ઊંઝામાં લક્ષ્ય ચંડી યજ્ઞમાં દેશ-વિદેશથી આવશે 50 લાખ પાટીદારો
ઊંઝામાં લક્ષ્ય ચંડી યજ્ઞમાં દેશ-વિદેશથી આવશે 50 લાખ પાટીદારો
Dec 13,2019, 22:50 PM IST
State President
કોણ બની શકે છે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ? જાણો વિગત
ભાજપમાં સંગઠન સંરચના સાથે જ નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેની પણ અટકળો શરૂ થઈ ચૂકી છે. ભાજપની શરૂઆતથી જ પક્ષ પર પાટીદારો અને સવર્ણોનું પ્રભુત્વ રહ્યું છે અને મોટાભાગનો સમય પક્ષ સવર્ણોના પક્ષ તરીકે ઓળખાયો છે. ત્યારે પક્ષના પ્રમુખ તરીકે પણ પાટીદારોનો દબદબો જોવા મળ્યો છે. ત્યારે આ વખતે પણ પાટીદાર પ્રદેશ પ્રમુખ બને તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
Sep 7,2019, 13:36 PM IST
જૂનાગઢ
જૂનાગઢ: PM મોદીના કાર્યક્રમ અગાઉ PAASના 25 કાર્યકરો નજરકેદ, વિરોધની આપી હત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસની વતનયાત્રા પર છે. આ દરમિયાન તેઓ વિવિધ જનતાલક્ષી પરિયોજનાઓનો શુભારંભ કરવાના છે.
Aug 23,2018, 8:37 AM IST
હાર્દિક પટેલ
સુરત: હાર્દિકની ધરપકડના વિરોધમાં મંજૂરી વગર ધરણા પર બેઠેલા 20 લોકોની ધરપકડ
હાર્દિક પટેલે 19મી ઓગસ્ટના રોજ એક દિવસના પ્રતિક ઉપવાસની જાહેરાત કરી હતી. જો કે પોલીસ દ્વારા તેની અટકાયત બાદ સુરતમાં કેટલાક પાટીદારો રસ્તા પર ઉતરી આવ્યા હતા.
Aug 23,2018, 8:16 AM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા