हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
109/ 7
(31)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પશુઓ
પશુઓ News
gujarat
વાહ! ગાયને વાછરડી અને ભેંસને પાડી જ જન્મે એવી ટેકનોલોજી આવી! બીજદાનના ભાવ ઘટ્યા
રાજ્ય સરકારનો વધુ એક પશુપાલક હિતલક્ષી નિર્ણય. પશુઓમાં સેક્સડ સીમેન ડોઝથી કૃત્રિમ બીજદાન કરવા માટે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી ફી રૂ. ૩૦૦ થી ઘટાડીને રૂ. ૫૦ કરાઈ.
Sep 5,2024, 17:48 PM IST
Kutch
કચ્છના ખેડૂતો પરેશાન વ્યથા, પશુઓના ઘાસચારા માટે પણ પડી રહ્યા છે ફાફા
કચ્છના ખેડૂતો પરેશાન વ્યથા, પશુઓના ઘાસચારા માટે પણ પડી રહ્યા છે ફાફા
Nov 17,2019, 22:30 PM IST
ગામડું જાગે છે
ગામડું જાગે છે: પશુઓના શરીરમાં રહેલા મેટલ પાર્ટને શોધતુ મશીન
આણંદ કૃષિ યુનિવર્સીટીના વેન્ટરી વિભાગમાં ગુજરાતમાં પ્રથમ વાર મેટલ ડિટેકશન મશીન વસાવવામાં આવેલ છે. તેમાં મોટા પશુઓને પેટના ભાગમાં કોઈ પણ મેટલ પાર્ટ હોય તેને આશાનીથી શોધી શકાય છે. અને તેના કારણે ઘણીવાર પશુઓનો જીવ પણ બચે છે.
Oct 19,2019, 22:50 PM IST
જામનગર
જામનગર: કોંગો ફિવરનો પોઝિટીવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ થયું દોડતું
શહેરમાં કોંગો ફિવરનો કેસ સામે આવ્યા પછી વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. ત્યારે પશુઓમાં રહેલી ઇતરડીના કારણે આ રોગનો ફેલાવો થતો હોવાથી જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય તેમજ સોલિડવેસ્ટ શાખા તેમજ વેટરનીટી ટીમો દ્વારા વાયરસ ઇતરડીનો નાસ કરવા માટે વિવિધ વિસ્તારોમાં દવાઓનો છંટકાવ અને પશુઓના બ્લડ સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
Sep 4,2019, 17:33 PM IST
પોલીસ
આ શહેરના રખડતા ઢોરને પકડીને પાંજરે પુરવાનું કામ હવે પોલીસ કરશે
શહેરના મુખ્ય રસ્તાઓ અને બજાર વિસ્તારમાં રખડતા પશુઓનો ત્રાસ દિવસે દિવસે વધતો જઈ રહ્યો છે. ત્યારે પાલિકા નિષ્ફર કામગીરીથી સ્થાનિકો પરેશાન થયા છે. તો હવે બજાર સહિત મુખ્ય રસ્તા પર અડચણ રૂપ રખડતા પશુઓને પોલીસ વિભાગ હટાવશે અને પશુ માલિકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
Sep 3,2019, 22:34 PM IST
surat
સુરત: ભારે વરસાદના પગલે ફસાયેલાં માલધારીઓ અને પશુઓનું કરાયું રેસ્ક્યુ
ચોમાસાની શરૂઆતમાં જ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકી વરસ્યા હતા. જેને પગલે કામરેજ અને માંગરોળ તાલુકામાં પાણી પાણી થઇ ગયા હતા. ખાસ કરીને મોટી પારડીથી ભરણ ગામ જવાના માર્ગ પર અને કોસંબા લીંબાળા જવાના માર્ગ પાર ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. વાહન ચાલકો રસ્તા પરથી જીવના જોખમે પસાર થતા જોવા મળ્યા હતા. આવી પરિસ્થિતિમાં મોટી પારડી ગામની સીમમાં માલધારીઓ 300થી વધુ પશુઓ સાથે ફસાઈ ગયા હતા.ત્યારે ઝી 24 કલાકની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. અને પરસ્થિતિનો તાગ મેળવ્યો હતો. માલધારી આગેવાન અને ગ્રામના સરપંચે કમર જેટલા પાણીમાં 300થી વધુ પશુઓનું રેસ્ક્યુ કર્યું હતું. એટલું જ નહીં માલધારી મહિલાઓને પણ બચાવી લેવાયાં હતા.આ ઘટનામાં આઠ થી વધુ પશુઓ પાણીમાં તણાઈ ગયા હતા. અને વાછરડા મોત પણ થયા હતા.માલધારીઓ પોતાના બળદ ગાડામાં વાછરડાઓને બચાવાયા હતા.
Jun 29,2019, 13:50 PM IST
અમદાવાદ
કાંકરિયા ઝૂમાં પ્રાણીઓને ગરમીથી રક્ષણ આપવા સત્તાધીશોએ કરી આ ખાસ વ્યવસ્થા
ઉનાળા દરમ્યાન શહેરીજનો માટે ગરમીથી બચવું અઘરું પડે છે તેવી જ રીતે અબોલ પશુ પક્ષીઓને પણ ગરમીથી બચવા માટે જજુમવું પડતું હોય છે. ત્યારે કાંકરિયા ખાતે આવેલ કમલા નેહરુ પ્રાણી સંગ્રહાલયમાં પશુ-પક્ષીઓને ગરમીથી રાહત મળે તે માટે કુલર અને ગ્રીનનેટ જેવી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
Jun 4,2019, 19:40 PM IST
ગાંધીનગર
કચ્છમાંથી હિજરત કરીને આવતા માલધારીઓ માટે વ્યવસ્થા કરવા કલેક્ટરોને આદેશ
કચ્છ જિલ્લામાં દુષ્કાળની વસમી પરિસ્થિતિને પગલે માલધારીઓ મોટા પ્રમાણમાં હિજરત કરી રહ્યા છે. પાણી અને ઘાસચારાના અભાવે માલધારીઓ પશુઓ અને માલસામાન સાથે અન્ય જિલ્લામાં આશરો મેળવવા માટે હિજરત કરી રહ્યા છે.
Apr 1,2019, 23:42 PM IST
Trending news
Jayanti Sardhara
ખોડલધામ-સરદારધામ વચ્ચે વેરઝેર, રાજકોટમાં પાટીદાર અગ્રણી જયંતી સરધારા પર જીવલેણ હુમલો
tiger nuts
આ નટ્સ સામે કાજુ અને બદામ પણ છે ફેલ, તેના ફાયદા જાણીને આજથી જ કરો દેશો ખાવાનું શરૂ
Malaika Arora breakup
અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ પહેલીવાર મલાઈકા અરોરાએ કર્યો મોટો ખુલાસો
vehicle theft
લગ્નના રૂપિયા ભેગા કરવા વાહન ચોરી કરતા આરોપીઓ ઝડપાયા, 2થી 5 હજારમાં વેચી દેતા બાઈકો
rape and murder
ગુજરાતમાં છોકરી નહીં પણ છોકરો બન્યો હવસનો શિકાર, મિત્રોએ જ આબરૂ લૂંટી લીધી
grah gochar
ડિસેમ્બરમાં આ 7 મુખ્ય ગ્રહ કરશે નક્ષત્ર અને રાશિ પરિવર્તન, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત!
share market
સોમવારે શેર બજારમાં જોવા મળી તેજી, સેન્સેક્સ 993 પોઈન્ટ વધારા સાથે બંધ
Benefits Of Oranges
નારંગી એક ફાયદા અનેક; આ ફળ છે શિયાળાનું સુપરફૂડ, તેને રોજ ખાવાથી રહેશો સ્વસ્થ
Geeta Rabari
ગીતા રબારીના પિતરાઈ ભાઈનું આકસ્મિક નિધન, પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો
national milk day
દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ડંકો, અન્ય રાજ્યોને પાછળ પાડી દીધા