हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પંચાયત સેવા પસંદગી બોર્ડ
પંચાયત સેવા પસંદગી બોર્ડ News
Big News
તલાટી- જુનિયર ક્લાર્કના વેઈટિંગ લિસ્ટને લઈ મોટી અપડેટ; ઉમેદવારો માટે ફરી અચ્છે દિન!
પંચાયત સેવા પસંદગી બોર્ડના હસમુખ પટેલે આજે ટ્વીટર પર એક પોસ્ટ કરી છે. જેમાં જુનિયર ક્લાર્કનું બીજું વેઇટીંગ લિસ્ટ અને તલાટી કમ મંત્રી માટેનું ચોથું પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ પ્રસિદ્ધ કરવામાં આવેલ હોવાની વાત કરી છે.
Feb 9,2024, 17:24 PM IST
Big News
સરકારી ભરતીને લઈ ફરી મોટા સમાચાર; તલાટી-જુનિયર ક્લાર્કના ઉમેદવારો માટે મોટી અપડેટ
Talati-Junior Clerk Waiting Latest News:સરકારી ભરતીને લઈને મોટા સમાચાર છે. તલાટી, જૂનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓની વેઈટિંગ લિસ્ટની જાહેરાત કરાશે. સાથે પશુ નિરીક્ષકની ખાલી જગ્યાની પણ વેઈટીંગ લિસ્ટની પણ જાહેરાત થશે. આ વિશે પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરી જાણકારી આપી હતી.
Feb 8,2024, 15:59 PM IST
gandhingar news
પરીક્ષા ફી અંગે મોટો નિર્ણય; જનરલ અને અનામત કેટેગરીના ઉમેદવારોને કેવી રીતે પૈસા મળશે
Gaun Seva Pasandgi Mandal: ગૌણ પસંદગી મંડળની પરીક્ષા ફી અંગે લેવાયો નિર્ણય, હવે પરીક્ષામાં માત્ર ઓનલાઈન અરજી કરી શકાશે, પોસ્ટ ઓફિસના ધક્કા નહીં પડે, ઓનલાઈન અરજી સાથે 500 રૂપિયા સુધીની ફી લેવાશે, સૂત્ર મુજબ પરીક્ષા બાદ ફી પરત અપાશે, પરીક્ષા નહીં આપનારની ભરેલી ફી પરત નહીં અપાય
Jan 4,2024, 20:11 PM IST
Junior Clerk Exam News
જુનિયર કલાર્ક પરીક્ષાને લઈને મોટા સમાચાર, આ તારીખથી ડાઉનલોડ કરી શકાશે કોલ લેટર
પંચાયત સેવા પસંદગી બોર્ડના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરીને મોટી માહિતી આપતા કહ્યું કે, આ તારીખથી ઉમેદવારો ડાઉનલોડ કરી શકશે કોલ લેટર
Mar 30,2023, 15:55 PM IST
talati exam
તલાટી લેખિત પરીક્ષાની સંભવિત તારીખ જાહેર, હસમુખ પટેલે ટ્વીટ કરી આપી જાણકારી
પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરી જાણકારી આપી છે. ભરતી બોર્ડના ચેરમેને જણાવ્યું છે કે, તલાટીની પરીક્ષા 30 એપ્રિલે લેવા સરકાર કટિબદ્ધ. પૂરતા કેન્દ્રો મળે તે માટે સરકાર પ્રયત્નશીલ. કેન્દ્રો ઉપલબ્ધ થતાં વિધિવત તારીખ જાહેર કરાશે.
Mar 23,2023, 22:48 PM IST
Junior clerk exam
BIG BREAKING: ફરી એકવાર તૈયાર રહેજો..! જુનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખ જાહેર
જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા 9 એપ્રિલના રોજ લેવાશે.
Feb 28,2023, 20:01 PM IST
Trending news
Hariom Atta IPO
IPO News: 48 રૂપિયા છે IPOમાં શેરનો ભાવ, અત્યારથી 100 રૂપિયાનો ફાયદો
IPL 2024
SRH vs GT: વરસાદને કારણે મેચ રદ્દ, હૈદરાબાદ પ્લેઓફમાં, દિલ્હી કેપિટલ્સની સફર સમાપ્ત
mustafa kamal
ભારત ચંદ્ર પર પહોંચ્યું, અમારા બાળકો ગટરમાં છે, પાકિસ્તાનના સાંસદે ખોલી પોલ
Kangana Ranaut
શાહી ખજાનો! ધોરણ 12 પાસ કંગના આટલી બધી અમીર, 6.5 કિલો સોનું અને 50 LIC પોલિસી
gujarat
ગુજરાત સહિત અનેક રાજ્યોના પ્રેમી પંખીડાઓ માટે સ્વર્ગ છે આ જગ્યા! 6 મહિનામા 500 મેરેજ
Heart Attack causes
હાર્ટના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ 5 વસ્તુઓ, નહીં તો વધી શકે છે એટેકનો ખતરો
Gujarat weather update
ગુજરાતના અનેક જિલ્લામાં મિની વાવાઝોડું ફૂંકાયું! અનેક સ્થળોએ વૃક્ષો- વીજપોલ ધરાશાયી
SME Stock
₹15 પર આવ્યો હતો IPO, શેરમાં તોફાની તેજી, આજે 1.20 લાખના રોકાણના બની ગયા 1 કરોડ
Kshatriya
સૌથી મોટા સમાચાર; જાણો રાજપુત સંકલન સમિતિએ ક્ષત્રિય આંદોલનને લઈને શું કરી જાહેરાત?
breaking news
હવે પહેલા પૈસા અને પછી મળશે વીજળી! ગુજરાતમાં કકળાટ, અડધી રાતે ઘરમાં થશે અંધારપટ