हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નવજાત શીશુ
નવજાત શીશુ News
gujarat news
ડોક્ટરના રૂપમાં નવજાત બાળકોને યાતનાઓ આપી કરોડો કમાતો હતો રાજકોટનો 'રાક્ષસ'
ડોક્ટર ભગવાનના રૂપ સમાન નવજાત શીશુઓને ત્રણ ત્રણ વર્ષ સુધી આઈસીયુમાં ઘોંધી રાખીને કરતો કમાણી. નવજાતને ભયાનક યાતનાઓ આપી 'આયુષ્માન'થી કરોડોની કમાતો હતો રાજકોટનો રાક્ષસ જેવો ડોક્ટર!
May 3,2024, 11:19 AM IST
બેટી બચાવો
અમદાવાદ: કચરાના ઢગલામાં પડેલી પ્લાસ્ટીકની થેલીમાંથી મળી ‘નવજાત બાળકી’
માનવતાને પણ શરમાવે એવો એક કિસ્સો અમદાવાદ શહેરના સૈજપુર વિસ્તારમાં બન્યો છે. સૈજપુર વિસ્તારમાં આવેલા મોદી કમ્પાઉન્ડ પાસેના ખુલ્લા પ્લોટ નજીકથી એક યુવક પસાર થઇ રહ્યો હતો. ત્યારે કચરાના ઢગલા નજીક એક બાળકીના રડવાનો અવાજ સંભળાયો હતો. યુવકે નજીક જઈને જોયું તો તેના હોશ ઊડી ગયા હતા. અહીંયાના કચરાના ઢગલામાં નવજાત બાળકીને એક પ્લાસ્ટિકની થેલીમાં જીવિત હાલતમાં મરવા માટે ત્યજી દીધેલી હતી. બાળકીને પોલીસે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી છે, જ્યાં તે સંપૂર્ણ સ્વસ્થ છે.
Aug 6,2019, 17:31 PM IST
અમદાવાદ
અમદાવાદ: થોડા દિવસ આગ લાગેલી ચિલ્ડ્રન હોસ્પિટલને તંત્રએ BU પરમિશન રદ્દ કરી
સુરતની ઘટના બાદ અમદાવાદ મહાનગર પાલિકા તંત્ર પણ સફાળુ જાગ્યું છે અને હવે તમામ જગ્યાએ કાર્યવાહી શરુ કરી છે. એકતરફ ટ્યુશન કલાસીસ સંચાલકો પર તવાઇની સાથે 15 દિવસ પહેલા લાગેલી આગને લઇને પગલાં ભર્યા છે. અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા એવા પરિમલ ચાર રસ્તા પાસે આવેલી એપલ ચિલ્ડ્રન હોસ્પિટલમાં ગત 12 માર્ચે આગ લાગી હતી.
May 27,2019, 22:25 PM IST
નવજાત શીશુ
કાળજુ કંપાવતી ઘટના: માતાએ જન્મ બાદ નવજાત બાળકીને જીવતી જમીનમાં દાટી
Nov 11,2018, 15:02 PM IST
Trending news
pm modi
નવમી વખત અમેરિકાના પ્રવાસે જશે PM મોદી, મનમોહન સિંહ-નહેરુએ કેટલીવાર કર્યો પ્રવાસ
IND vs BAN
ટીમ ઈન્ડિયાએ આખરે બાંગ્લાદેશને કેમ ન આપ્યું ફોલોઓન? જાણવા જેવું છે કારણ!
Indian Army
સેનાના અધિકારીની મંગેતરનું અંડરગાર્મેન્ટ ઉતાર્યું, ઈન્સ્પેક્ટર થઈ ગયો નગ્ન...
jammu kashmir
J&K: બડગામમાં BSF જવાનોને લઈને જતી બસ ખાઈમાં ખાબકી, 3 જવાન શહીદ અનેક ઘાયલ
gujarat
IPSનું લફરું! પત્ની ગુજરાતમાં કલેક્ટર છતાં વકીલ સાથે આંખો મિલાવી, કુંવારો કહીને....
breaking news
લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે, બ્લેકના વ્હાઈટ કરાવવામાં કારખાનેદાર 5 કરોડમાં ઠગ
breaking news
હવે સગીર સંતાનને વાહન આપ્યુ તો માતા-પિતા દંડાશે! વાહન જપ્ત થશે, આવતા અઠવાડિયે ડ્રાઈવ
Property News
અમેરિકા, કેનેડા નહીં ભારતીયો આ દેશમાં ઘર ખરીદવા કરે છે પડાપડી, મળે છે Golden Visa
Ahmedabad News
વાહનચાલકો માટે સૌથી માઠા સમાચાર; આજ રાતથી આ નેશનલ હાઇ-વેના ટોલ ટેક્સમાં વધારો!
gujarat
નશાના સોદાગરો પાસેથી ફરી ઝડપાયો ગાંજો! આ રીતે આણંદમાં થયો કાળી કરતૂતોનો પર્દાફાશ