हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નમસ્તે ટ્રમ્પ મોદી ટ્રમ્પ
નમસ્તે ટ્રમ્પ મોદી ટ્રમ્પ News
Trump India Visit
ટ્રમ્પ મુલાકાતમાં ખર્ચ મુદ્દે CM બોલ્યા, સો કરોડનો આંકડો જ ક્યાંથી આવે છે એ જ ખબર પડતી નથી
અમેરિકાના પ્રમુખ ડોલાન્ડ ટ્રમ્પના ગુજરાત પ્રવાસના ખર્ચ ઉપર પ્રથમવાર મુખ્યમંત્રીએ ગૃહમાં જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, અમેરિકાના પ્રમુખના ગુજરાત સ્વાગતમાં રાજ્ય સરકારે આઠ કરોડ રૂપિયા મંજૂર કર્યાં હતા. જ્યારે કે, અમદાવાદ કોર્પોરેશન તરફથી સાડા ચાર કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા. સો કરોડનો આંકડો જ ક્યાંથી આવે છે એ જ ખબર પડતી નથી. સો કરોડ ની વાતો માત્ર હવામાં છે.
Feb 29,2020, 12:10 PM IST
Trump India Visit
આ છે મહાસત્તાના મહાપ્રમુખે મોટેરામાં કરેલા સંબોધનના મહત્વના 10 મુદ્દા...
મોટેરા સ્ટેડિયમ પરથી સંબોધન કરીને અમેરિકન પ્રમુખ એક તરફ દિલ ખોલીને પીએમ મોદીના વખાણ કર્યાં, તો બીજી તરફ ગુજરાતની ધરતી પરથી સીધુ જ પાકિસ્તાન પર નિશાન તાક્યું હતું. હાલ વૈશ્વિક મીડિયામાં પણ ટ્રમ્પ પરિવારની ગુજરાત પ્રવાસની મુલાકાત ચર્ચાઈ રહી છે. સ્વામી વિવેકાનંદ, સરદાર પટેલ, સચીન તેંડુલકર, વિરાટ કોહલી જેવા ભારતના દિગ્ગજ મહાનુભાવોના નામ લઈને ટ્રમ્પે ભારતીય સંસ્કૃતિના વખાણ કર્યા હતા. તો સાથે જ અમેરિકામાં રહેતા ભારતીય મૂળના લોકોના પણ વખાણ કર્યાં હતા. ગુજરાતમાં કરાયેલા ભવ્ય સ્વાગતના ટ્રમ્પે વખાણ કર્યા હતા. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પના સંબોધનના કયા મુદ્દા મહત્વના હતા તે જાણીએ....
Feb 24,2020, 16:16 PM IST
Trump India Visit
આને કહેવાય ટાઈમ મેનેજમેન્ટ, સમયસર કાર્યક્રમ પતાવીને ટ્રમ્પનું વિમાન ગુજરાતથી ઉડ્યું
ટાઈમ મેનેજમેન્ટ કોને કહેવાય તે ભારતીયોને અમેરિકા પાસેથી શીખવાની જરૂર છે. પરફેક્ટ સમયે અમેરિકાથી નીકળેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ગુજરાતનો કાર્યક્રમ (Trump India Visit) પતાવીને બપોરે 3 કલાકે આગ્રા જવાના રવાના થયા હતા. 2 કલાક 35 મિનીટના રોકાણ બાદ તેઓ અમદાવાદ એરપોર્ટથી આગ્રા જવા નીકળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, તેઓ બે દિવસના ગુજરાત પ્રવાસે હતા. ત્યારે હવે આ પછી ટ્રમ્પનો પરિવાર સાતમી અજાયબી ગણાતા તાજમહેલના દીદાર કરશે.
Feb 24,2020, 15:12 PM IST
Trump India Visit
ટ્રમ્પ બોલ્યા, અમેરિકા-ભારત બંને એકસાથે મળીને આતંકવાદની વિરુદ્ઘ લડાઈ લડીશું
24 ફેબ્રુઆરી, 2020નો દિવસ ગુજરાત માટે ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બન્યો છે. કારણ કે, પહેલીવાર કોઈ અમેરિકન રાષ્ટ્રપતિ (Trump India Visit) ગુજરાતની ધરતી પર સીધા પધાર્યા છે. સવારથી જ ગુજરાત સમગ્ર વિશ્વમાં ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ની મુલાકાતની લઈને ચર્ચામાં આવ્યું છે. ગાર્ડ ઓફ ઓનર સાથે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવારનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું હતું. જેના બાદ રોડ શોમાં તેમનો કાફલો ગાંધી આશ્રમ પહોંચ્યો હતો. ત્યાર બાદ કાફલો મોટેરા સ્ટેડિયમ પહોંચ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ અને પીએમ મોદી (PM Modi) નો કાફલો મોટેરા સ્ટેડિયમ પહોંચે તે પહેલા જ તેઓની વોર્નિંગ કાર અને પાયલોટ કાર મોટેરા પહોંચી ગઈ હતી. કહેવાય છે કે, સ્ટેડિયમમાં 1 વાગ્યાની આસપાસ સવા લાખ જેટલી ભીડ એકઠી થઈ ગઈ છે. જેઓ ટ્રમ્પના આગમનની રાહ જોઈને બેસ્યા હતા.
Feb 24,2020, 15:20 PM IST
Trump India Visit
32 પકવાન સાથેની ગુજરાતી થાળી ટ્રમ્પને પિરસાશે, ઓછા તેલમાં બનાવાઈ ખાસ વાનગીઓ
ગુજરાતીઓ ખાવાના શોખીન હોય છે ત્યારે ડોનલ્ડ ટ્રમ્પ (Trump India Visit) ને પણ ગુજરાતના ભવ્ય વ્યંજનોનો શ્રેષ્ઠ આસ્વાદ મળે તેવો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ટ્રમ્પ (Donald Trump) માટે સોનાની થાળી અને ચાંદીની ચમચીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. તો ટ્રંપ માટે ખાસ ગુજરાતી વ્યંજન નક્કી કરવામાં આવ્યા છે. તો બપોરના ભોજનમાં ટ્રંપને 32 ગુજરાતી પકવાનની સંપુર્ણ ડિશ પિરસવામાં આવશે. તો જમ્યા બાદ ટ્રંપ માટે ગુજરાતમાં ઉપલબ્ધ ખાસ 4 જ્યુસની પણ વ્યવસ્થા કરાઇ છે. આમ ગુજરાતના ભોજન (Gujarati Food) ની ભવ્યતાનો ટ્રંપને પુર્ણ અનુભવ મળે તેનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
Feb 24,2020, 11:09 AM IST
Trending news
tilak varma
ચક્રવર્તીની પાંચ વિકેટ પાણીમાં, ટ્રિસ્ટન સ્ટબ્સે આફ્રિકાને ત્રણ વિકેટે અપાવી જીત
Stock Return
₹792 થી તૂટી ₹2 પર આવી ગયો આ શેર, 1 લાખનું રોકાણ ઘટીને થઈ ગયું 252 રૂપિયા
Anand baps temple
BAPS મંદિરના પૂજારીએ યુવતી પર કર્યું ન કરવાનું કામ! યુવતી ટોઇલેટ ગઈ'ને બાળક જન્મ્યું
gujarat
લો બોલો! અમદાવાદના આ વિસ્તારમાં ખુલ્લેઆમ થાય છે ગાંજાની હેરાફેરી, યુવકોના થેલામાંથી
Vitamin B12
વિટામીન બી12ની કમીના કારણે શરીર અંદરથી થઈ જાય છે ખોખરું! ફટાફટ ખાવાનું શરૂ કરો આ 5 ફ
IND vs Pak
જો ભારત ચેમ્પિયન્સ ટ્રોફીનો બહિષ્કાર કરશે તો કઈ ટીમને તક મળશે? અહીં જાણો
Rohit Sharma
ભારતીય ટીમ સાથે ઓસ્ટ્રેલિયા નહીં જાય રોહિત શર્મા, મોટી અપડેટ સામે આવી
SIP
40 વર્ષની ઉંમરે બની જશો કરોડપતિ, બસ રોકાણ કરવા માટે અપનાવો આ Magical Formula
gujarat
ગીર સોમનાથના સુંદરપરા ટોલબૂથ પર પોલીસ બેસાડી! નિયમો નેવે મૂકીને ટોલબૂથ પર શરૂ થઈ વસૂ
UBI Recruitment 2024
આ બેંકમાં ગ્રેજ્યુએટ યુવાનો માટે બંપર ભરતી! કેવી રીતે ભરશો ફોર્મ? આ છે છેલ્લી તારીખ