हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
170/ 8
(63.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
દેવ ઓરમ
દેવ ઓરમ News
આગ
અમદાવાદ : દેવ ઓરમ બિલ્ડીંગને સીલ મારવાના AMCના કામમાં લોચો, 4 લોકો અંદર જ
અમદાવાદના પોશ વિસ્તાર પ્રહલાદ નગરના પ્રખ્યાત દેવ ઓરમ બિલ્ડિંગમાં ગઈકાલે આગ લાગી હતી. ફાયર બ્રિગેડે બિલ્ડીંગમા ફસાયેલા 100થી વધુ લોકોને રેસ્ક્યૂ કરીને બહાર કાઢ્યા હતા. આ ઘટના બાદ AMCએ સમગ્ર ઇમારતને સીલ કરી હતી. પરંતુ સીલની કામગીરીમાં એક રેસ્ટોરન્ટમાં 4 કર્મચારીઓ અંદર જ પૂરાઈ ગયા હતા. સવારે તેમને બહાર કાઢવામાં આવ્યા હતા.
Apr 9,2019, 14:12 PM IST
દેવ ઓરમ
પ્રહલાદનગરની દેવ ઓરમ બિલ્ડીંગમાં આગ બાદ સીલ
અમદાવાદઃ પ્રહલાદનગરની દેવ ઓરમ બિલ્ડીંગમાં આગ બાદ તંત્ર જાગ્યું છે. ZEE 24 કલાકના મેરેથોન કવરેજની અસર જોવા મળી હતી. AMCએ સમગ્ર ઇમારતને સીલ કરી હતી. ફાયરસેફ્ટી સિસ્ટમ કાર્યરત ન હોવાથી 3 ટાવર સીલ કરાયા હોવાનું જાણવા મળ્યું છે. બિલ્ડીંગ માટે ફાયરનું NOC પણ નહોતું લેવાયું. 48 કોમર્શિયલ યુનિટ, 280 ઓફિસ યુનિટ સીલ કરવામાં આવ્યા છે. દક્ષિણ પશ્ચિમ એસ્ટેટ વિભાગની સમગ્ર રાત દરમિયાન કાર્યવાહી ચાલી હતી.
Apr 9,2019, 12:40 PM IST
Ahmedabad
અમદાવાદઃ ફાયર સેફટીના અભાવ લાગેલી આગને પગલે દેવ ઓરમ બિલ્ડીંગ સીલ, જુઓ
અમદાવાદ : મ્યુન્સીપલ કમિશનરનો આદેશ, ફાયર સેફટીના અભાવને કારણે બનેલી આગની ઘટનાને પગલે દેવ ઓરમ બિલ્ડીંગ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી
Apr 8,2019, 19:10 PM IST
Ahmedabad
અમદાવાદઃ દેવ ઓરમ બિલ્ડીંગમાં લાગેલી આગ મુદ્દે ચીફ ફાયર ઓફીસરનું નિવેદન
અમદાવાદઃ દેવ ઓરમ બિલ્ડીંગમાં લાગેલી આગ મુદ્દે ચીફ ફાયર ઓફીસર એમ.એફ.દસ્તૂરે નિવેદન આપતા જણાવ્યું બિલ્ડીંગમાં ફાયર સેફટીના સાધનો હતા પરંતુ તમામ સાધન બંધ હાલતમાં હતા
Apr 8,2019, 18:15 PM IST
Ahmedabad
અમદાવાદ: દેવ ઓરમ બિલ્ડિંગમાં આગ, ફસાયેલા લોકો સલામત, જુઓ સમગ્ર ઘટના
અમદાવાદના દેવ ઓરમ બિલ્ડિંગમાં લાગેલી આગ પર મેળવી લેવાયો છે. આગ એટલી ભયંકર હતી કે ફાયર ટીમને બચાવ કામગીરીમાં પણ ભારે જહેમત કરવી પડી હતી. જોકે છેવટે આગમાં ફસાયેલા 20 જેટલા લોકોને સલામત રીતે બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયા છે.
Apr 8,2019, 18:20 PM IST
Ahmedabad
અમદાવાદઃ આનંદનગર રોડ સ્થિત દેવ ઓરમ બિલ્ડિંગમાં ભયાનક આગ, VIDEO
અમદાવાદઃ આનંદનગર રોડ પર આવેલી દેવ ઓરમ બિલ્ડિંગમાં આગ લાગી જેમાં મોટી સંખ્યામાં લોકો ફસાયા, ફાયર અને 108 ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી
Apr 8,2019, 17:50 PM IST
Trending news
Ambalal Patel
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ, ગુજરાતમાં આ તારીખથી ઠંડીના તોફાનની છે આગાહી
Weekly Government Jobs 2024
ફટાફટ તૈયાર કરો બાયોડેટ! બેંકિંગ-શિક્ષણ સહિત ઘણા વિભાગોમાં છે 7 સરકારી નોકરીની ભરતી
BJP gujarat
CMO માંથી જેને કાઢી મૂકાયો હતો, તે ધ્રુમિલ પટેલને ભાજપે સોંપી મોટી જવાબદારી
Patidar Samaj
એવું તો શું થયુ કે પાટીદાર સમાજને એકઠા થવું પડ્યુ, શું પાટીદારો ટાર્ગેટ થઈ રહ્યાં છે
Business
10, 20, 30 કે 50 હજાર...તમારી આવક પર કેટલો ભરવો પડશે ટેક્સ? આ રીતે કરો સરળ ગણતરી
Diabetes
Diabetes ના દર્દીઓ માટે ખાસ છે આ ચા; દવા વિના એક ઝાટકે બ્લડ સુગર આવી જશે કાબુમાં!
negative thoughts
શું તમને કોઈ વાત માટે ખરાબ વિચાર વધુ આવે છે? આ ટીપ્સ અપનાવી અટકાવો નેગેટિવ વિચારોને
Nitish Reddy
Nitish Reddy માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ મેલબર્નમાં સદી! લાગી લાખો રૂપિયાની લોટરી
hair fall
Hair Fall: આ શાકની છાલથી અટકી જશે ખરતા વાળ, કચરામાં ફેંકવાનું બંધ કરી આ રીતે યુઝ કરો
gujarat
સાઉથ કોરિયામાં મોટી દુર્ઘટના; 181 યાત્રીકો લઈ જઈ રહેલ પ્લેન ક્રેશ, 47ના દર્દનાક મોત