हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
દિલ્હી રમખાણ
દિલ્હી રમખાણ News
દિલ્હી રમખાણ
દિલ્હી હિંસા માટે મેરઠથી મંગાવ્યા હથિયાર, પૂર્વ કોંગ્રેસ નેતાએ આપ્યા પૈસા
ફેબ્રુઆરી મહિનામાં દેશની રાજધાની દિલ્હીમાં થયેલી હિંસા (Delhi Riots) મામલે એક મોટો ખુલાસો થયો છે. દિલ્હી પોલીસ (Delhi Police)ના એક વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે, રમખાણોમાં ઉપયોગમાં લેવામાં આવેલા હથિયારો ઉત્તર પ્રદેશના મેરઠ (Meerut) જિલ્લામાંથી મંગાવવામાં આવ્યા હતા.
Sep 13,2020, 20:45 PM IST
દિલ્હી રમખાણ
Exclusive: દિલ્હી તોફાનો પર સૌથી મોટું 'કબૂલનામું', આરોપીએ કર્યા ચોંકાવનારા ખુલાસા
CAA, NRC વિરુદ્ધ દિલ્હી તોફાનો (Delhi Riots)ની તપાસમાં નવો ખુલાસો થયો છે. ZEE મીડિયાને મળેલી એક્સક્લુઝિવ માહિતી મુજબ આ મામલે UAPA હેઠળ ધરપકડ કરાયેલા આસિફ ઈકબાલ તન્હાએ પોલીસ પૂછપરછમાં અનેક મોટા ખુલાસા કર્યા છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને આપેલા નિવેદનમાં આસિફ ઈકબાલે જે જણાવ્યું તેને જોઈને એવું લાગે છે કે દિલ્હી તોફાનો સંપૂર્ણ રીતે એક સુનિયોજિત ષડયંત્ર હતું. તેની આખી સ્ક્રિપ્ટ પહેલેથી લખાયેલી હતી. જેને લોકતાંત્રિક વિરોધની આડમાં અંજામ અપાયો.
Aug 18,2020, 16:16 PM IST
દિલ્હી હિંસા
દિલ્હી હિંસાને લઇને મોટો ખુલાસો, આરોપીઓએ પોલીસથી બચવા તૈયાર કર્યો હતો આ પ્લાન
દિલ્હી હિંસા (Delhi Violence)માં ધરપકડ આરોપી શાદાબ અહમદ (Shadab Ahmed)ની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર, દિલ્હી હિંસા દરમિયાન આોપીઓએ પોલીસથી બચવા માટે પ્લાન તૈયાર કર્યો હતો. આરોપીઓએ વજીરાબાદ રોડ, ચાંદ બાગ હિંસા માટે સંપૂર્ણ કાવતરૂં ઘડ્યું હતું.
Aug 7,2020, 17:39 PM IST
Mark Zukerberg
શું ભડકાઉ નિવેદનો પર Facebookના માર્ક ઝૂકરબર્ગનો વિચાર સેલેક્ટિવ છે?
ભારત જ્યારે અંગ્રેજોની ગુલામીની સાંકળમાં બંધાયેલું હતું, ત્યારે બ્રિટિશરોએ બધા નિર્ણયો ભારતમાં નહીં પરંતુ સાત સમુદ્ર પારની ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં લીધા હતા. ભારત સામે કાવતરું ફરી થઈ રહ્યું છે અને આ વખતે આ ષડયંત્ર સોશિયલ મીડિયા દ્વારા થઈ રહ્યું છે. કેટલાક દિવસો પહેલા માર્ક ઝુકરબર્ગે તેના કર્મચારીઓ સાથેની વાતચીતમાં ભારતનો ઉલ્લેખ કર્યો હતો. જે ભારતમાંથી ઝુકરબર્ગ ફેસબુક દ્વારા ખૂબ પૈસા કમાય છે.
Jun 7,2020, 18:14 PM IST
દિલ્હી રમખાણ
દિલ્હી રમખાણોનું મરકજ કનેક્શન, મૌલાના સાદ સાથે સંકળાયેલા આરોપીના તાર
દિલ્હીના રમખાણોને લઇને એક નવો ખુલાસો થયો છે. દિલ્હીના રમખાણોના આરોપીનું કનેક્શન મૌલાના સાદ સાથે હોવાનું જાણવા મળ્યું છે.
Jun 4,2020, 15:30 PM IST
Trending news
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ
health
શિયાળામાં ગરમ રહેવા માટે વધારે પડતું આદુનું ન કરો સેવન, ઉઠાવવા પડશે ભારે નુકસાન
Vinod Kambli
વિનોદ કાંબલીની તબિયત અચાનક લથડી, બેભાન થઈ જતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
No Detention Policy khatm
ધોરણ 5 અને 8માં નાપાસ થયા તો આગામી ક્લાસમાં નહીં મળે પ્રમોશન, સરકારનો મોટો નિર્ણય
bollywood
Bollywood: બોલીવુડમાં શુક્રવારે અને સાઉથમાં ગુરુવારે ફિલ્મ શા માટે રિલીઝ થાય ? જાણો
Parijat
શિયાળામાં બીમારીથી મળી શકે છે છુટકારો, માત્ર આ લીલા પાનનો પી લો ઉકાળો