हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
તુલસીનો છોડ
તુલસીનો છોડ News
spiritual
શું વારંવાર સુકાઈ જાય છે તુલસી? આવું થવાથી શું કોઈ નુકસાન થાય? જાણો ઉપાય
Tulsi Plant: શું તમે પણ તમારા ઘરમાં લગાવ્યો છે તુલસીનો છોડ? આજે જ ચેક કરી લેજો ક્યાંક તમે પણ નથી કરતાને આવી ભૂલો જેના વિશે આ આર્ટિકલમાં જાણકારી આપવામાં આવી છે.
Apr 19,2024, 7:53 AM IST
video viral
Viral: ઝાડ પાસે ઉગેલો તુલસીનો છોડ અચાનક કરે છે નૃત્ય, આ Video જોઈ તમે પણ દંગ રહી જશો
Video Viral: એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો વાયરલ થઇ રહ્યો છે તેનું કારણ સૌથી અલગ છે. આજ સુધી તમે પણ આવું ક્યારેય નહીં જોયું હોય. આ વિડીયો એક તુલસીના છોડનો છે અને તેને જોયા પછી તમને પણ પ્રશ્ન થશે કે આવું કેવી રીતે થાય ? જે પણ આ વિડીયો જોવે છે તે દંગ રહી જાય છે અને માથું પકડી લે છે કે આવું કેવી રીતે બન્યું ?
Jun 27,2023, 8:33 AM IST
vastu tips
શું તમારા ઘરમાં પણ તુલસીનો છોડ છે? તો ભૂલથી પણ ન કરશો આ કામ બાકી થઈ જશો કંગાળ
Tulsi Plant Vastu: તુલસીના છોડને ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. તુલસીના છોડની જાળવણી અને પૂજા સંબંધી નિયમોનું પાલન કરવું ખુબ જરૂરી છે, નહીં તો માતા લક્ષ્મીની નારાજગી તમને ગરીબ બનાવી શકે છે.
Jun 22,2023, 16:41 PM IST
Vikram samvat 2080
Vikram samvat 2080: હિન્દુ નવવર્ષની શરૂઆત પહેલા ઘરે વસાવી લો આ 7 લકી વસ્તુઓ, થઈ જશો
Vikram samvat 2080: જ્યોતિષીઓનું કહેવું છે કે જો હિંદુઓ નવું વર્ષ શરૂ થાય તે પહેલા ઘરમાં કેટલીક લકી વસ્તુઓ લાવે તો તે ખૂબ જ મંગલકારી અને ઉત્તમ રહેશે. આ લકી વસ્તુઓને ઘરમાં રાખવાથી તમને આખા વર્ષ દરમિયાન શુભ ફળ મળશે.
Mar 17,2023, 9:57 AM IST
rescued
વડોદરા: તુલસીના છોડ અને ખભે રહેલી બેગે બચાવ્યો આ વિદ્યાર્થીનો જીવ !
આંકલાવના કોસિન્દ્રા ગામથી વડોદરા આવી રહેલા ત્રણ મિત્રો વડોદરા જઇ રહ્યા હતા ત્યારે અચાનક બાઇક સ્લિપ થઇ જતા 20 ફૂટ ઉંડી ખાઇમાં ખાબક્યા હતા. જો કે 16 વર્ષનાં લક્ષ્મણનો આબાદ બચાવ થયો હતો. જ્યારે 2 મિત્રો હજુ પણ ગુમ છે. મિત્ર વૈભવ અને અશોક સાથે તે નિકળ્યો હતો. જો કે લક્ષ્મણ ખભે લટકાવેલા બેગનાં કારણે તેનો જીવ બચી ગયો હતો. બેગના કારણે તે ડુબતા બચ્યો હતો અને પાળી પર ઉગેલા તુલસીનો છોડ હાથમાં આવી જતા તે કિનારે નિકળી ગયો હતો.
Feb 18,2020, 0:09 AM IST
તીડનો આતંક
અહો વિચિત્રમ!!! આખા બનાસકાંઠામાં તીડનું ઝુંડ ફરી વળ્યું, પણ માત્ર આ એક છોડ
ઉત્તર ગુજરાતના ચાર જિલ્લાઓમાં તીડનું તાંડવ (Loctus attack) યથાવત છે. મહેસાણા, બનાસકાંઠા, સાંબરકાંઠા અને પાટણ જિલ્લાના અનેક ખેતરો તીડના બાનમાં છે. બનાસકાંઠા અને રાજસ્થાનના સરહદી વિસ્તારનું કોઇ એવું ગામ બાકી નહિ હોય જ્યાં તીડનો પ્રકોપ ઉતાર્યો ન હોય. કોઇ એવું વૃક્ષ, છોડ કે ઉભો પાક નહિ બચ્યો હોય જેને તીડે પોતાનું નિશાન ન બનાવ્ય હોય. પણ બનાસકાંઠાના થરાદ તાલુકામાં નારોલી ગામમાં વન તુલસીનું નાનકડો પ્લાન્ટ (Tulsi Plant) આવ્યો છે, જેના પર તીડ ક્યારેય બેઠા નથી કે તેના પાન આરોગ્યા નથી.
Dec 26,2019, 11:06 AM IST
Trending news
RRB
ભારતીય રેલવેમાં નોકરી મેળવવાની શાનદાર તક! 1000થી વધુ ખાલી પડેલી જગ્યાઓ ભરાશે, જાણો
MS Dhoni
ધોનીના ઘરની થશે તપાસ, નિયમોનું થયું છે ઉલ્લંઘન, હાઉસિંગ બોર્ડે આપ્યું 'રેડ એલર્ટ'
Gautam Adani
ગૌતમ અદાણીએ કરી મોટી ડીલ, 400 કરોડમાં ખરીદશે આ કંપની, 20 દેશોમાં ફેલાયેલો છે કારોબાર
Sabarkantha
સાબરકાંઠામાં માતા-પિતાએ કર્યો દીકરીનો સોદો, 4 લાખ રૂપિયામાં રૂપિયામાં વેચી બાળકી
Ahmedabad
અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત