हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
તપાસ શરૂ
તપાસ શરૂ News
Rajkot
શું બે મહિલા કોર્પોરેટરોના પતિદેવોએ કરેલા કૌભાંડની સજા મળશે? રાજકારણ ગરમાયું
Rajkot : કોંગ્રેસે આજે મ્યુનિસિપલ કમિશ્નરને આવેદન પત્ર આપી BPMC એક્ટ હેઠળ બન્ને મહિલા કોર્પોરેટરોની તાત્કાલિક અસર થી ડિસ્ક્વોલિફાઇડ કરવાની માંગ કરી છે. તો બીજી તરફ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ બન્ને કોર્પોરેટરોને કેમ સસ્પેન્ડ ન કરવા તે અંગે કારણદર્શક નોટિસ મોકલી છે અને પ્રદેશ ભાજપનો કાર્યવાહી કઈ રીતે કરવી તેનો અભિપ્રાય માંગ્યો છે.
Mar 12,2024, 16:28 PM IST
gujarat
ટોલનાકા કૌભાંડમાં કોણ છે દિગ્ગજ પાટીદાર અગ્રણીનો 'કપૂત'? BJP નેતા સહિત કોની સંડોવણી
ગુજરાતમાં તો જાણે નકલ કરવાની ફેક્ટરીઓ ખુલી ગઈ છે. દરેક વસ્તુની નકલ બનતા વાર નથી લાગતી. અત્યાર સુધી આપણે તો નકલી હળદર, મરચું અને ઘી વિશે સાંભળ્યુ હતુ. ત્યારે હવે નકલી કચેરી બાદ નકલી ટોલનાકું ચાલતુ હોવાની વાત સામે આવી એટલું જ નહીં, આ નકલી ટોલનાકું ખોલવામાં પાટીદાર અગ્રણીના પુત્રને પણ સંડોવણી સામે આવી છે.
Dec 4,2023, 21:20 PM IST
vankaner
ટોલ નકલી ગુજરાતમાં વસૂલી અસલી: દોઢ વર્ષમાં 82 કરોડ કોના કોના ખિસ્સામાં ગયા?
સરકારની નાક તળે એક આખું બોગસ ટોલનાકું ચાલતું હતું, જેમાં પાટીદાર અગ્રણીના દીકરો સૂત્રધાર નીકળ્યો છે. જી હા...અમરશીભાઈ જેરામભાઈ પટેલ પાટીદાર સમાજના અગ્રણીના દીકરા હોવાનું સામે આવ્યું છે. હવે સરકાર સામે સીધા સવાલો ઉભા થયા છે.
Dec 4,2023, 21:17 PM IST
vankaner
ભૂપેન્દ્ર પટેલ સરકારે કોની ભરી શરમ, બાહુબલીઓના બોગસ ટોલનાકા સામે તંત્ર કેમ છે ચૂપ
રે મોરબી નકલી ટોલનાકા કેસમાં એક મોટો ખુલાસો થયો. આ કેસમાં ગુજરાતના સૌથી મોટા પાટીદાર નેતાના પુત્રનું નામ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ રસ્તા પર રવિરાજસિંહ અને હરવિંરસિંહ નામનાં બે શખ્શો ટોલનાકુ ચલાવતા હતા.
Dec 4,2023, 19:44 PM IST
અમદાવાદ
ધોરણ 10ની પરીક્ષામાં શંકાસ્પદ ઈન્ટરનલ માર્ક આપવા મામલે તપાસ શરૂ
ધોરણ 10માં ગ્રેસિંગથી પાસ થયેલા તેમજ કેટલાક નાપાસ વિદ્યાર્થીઓને ઈન્ટરનલ માર્કની શાળાઓએ લ્હાણી કરી હતી તેવું પરિણામના એનાલિસિસમાં સામે આવ્યું છે. ધોરણ 10ની પરીક્ષાની વાત કરીએ તો 100 માર્કની પરીક્ષામાં 80 માર્કનું પ્રશ્નપત્ર અને 20 માર્ક શાળા કક્ષાએથી ઈન્ટરનલ માર્ક આપવાના રહેતા હોય છે.
Nov 9,2020, 14:50 PM IST
Rajkot overbridge tragedy
રાજકોટ ઓવરબ્રીજ દુર્ઘટનાઃ સરકારના આદેશ બાદ SVNITની ટીમે શરૂ કરી તપાસ
ગત 8 જૂન ના રોજ સવારના 11 વાગ્યા આસપાસ ઓવરબ્રીજની સપોર્ટ દીવાલ ધરાશાયી થઇ હતી જેમાં 2 વાહન ચાલકોના મોત નિપજ્યા હતા.
Jun 11,2020, 15:34 PM IST
Trending news
Helmet
યુનિવર્સિટીમાં હેલ્મેટના નિયમનું શું? હેલ્મેટ વગર આવે છે વિદ્યાર્થીઓ
Champions Trophy 2025
29 નવેમ્બરે નક્કી થશે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ભવિષ્ય, ICC જાહેર કરશે શેડ્યૂલ
guru margi
12 વર્ષ પછી ગુરુ માર્ગીથી આ 5 રાશિઓની ચમકશે કિસ્મત, 2025માં થઈ જશે માલામાલ!
Patidar
પાટીદારની બે સંસ્થાઓ વચ્ચે કેમ શરૂ થયો આંતરિક વિરોધ? શું છે મુદ્દો, જાણો સમગ્ર વિગત
Chiraj Rajput
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી છે ચિરાગ રાજપૂત, મહિને હતો 7 લાખ રૂપિયા પગાર
Guinness Book of Records
ગુજરાતી યુવકે એક-બે નહીં પણ નોંધાવ્યા 15 રેકોર્ડ, સુરતના સ્ટંટ મેને કર્યો કમાલ
jamnagar Municipal Corporation
રસ્તાઓ વચ્ચે વીજપોલ અને તંત્રએ બનાવી દીધો નવો રોડ, આયોજન વગર કામ કરી રહ્યું છે તંત્ર
lawrence bishnoi
બાદશાહે ફોન ના ઉપાડ્યો તો... લોરેન્સ ગેંગે લીધી ચંડીગઢ નાઈટ ક્લબના હુમલાની જવાબદારી
Ahmedabad
ખ્યાતિ હોસ્પિટલ કાંડના વધુ 5 આરોપીઓ ઝડપાયા, ક્રાઈમ બ્રાન્ચે કર્યાં સૌથી મોટા ખુલાસા
accident
અમદાવાદમાં નશાની હાલતમાં અકસ્માત સર્જનારા રિપલ પટેલને 24 કલાકમાં મળી ગયા જામીન