हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
તગડી કમાણી
તગડી કમાણી News
Sarkari Yojana
આ ફૂલોની ખેતી ચમકાવશે ખેડૂતોની કિસ્મત, સરકાર સામેથી આપી રહી છે રૂપિયા
Marigold Farming: પરંપરાગત ખેતીથી કંઈક હટકે કરવાનું મનોબળ ધરાવતા ખેડૂતો માટે એક મોટી તક છે. તમારા અંદાજા કરતા તમે દસ ઘણી કમાણી કરી શકો છો. તેના માટે તમને સરકાર પણ સામે ચાલીને ઢગલો રૂપિયા આપી રહી છે. જાણો વિગતવાર...
May 20,2024, 9:59 AM IST
farming
શું છે અલ્ટ્રા હાઈડેન્સિટી ખેતી? ગુજરાતના હોશિયાર ખેડૂતો કરે છે આ પદ્ધતિથી ખેતી
Farmers of Gujarat: જો તમે પણ એક ખેડૂત હોવ અને ઓછી મહેનતમાં વધુ કમાણી કરવા માંગતા હોવ તો અમે તમારા માટે લઈને આવ્યાં છીએ એક મહત્ત્વની જાણકારી. તગડી કમાણી માટે તૈયાર હોવ તો...અપનાવો ખેતીની આ નવી પદ્ધતિ....
Apr 19,2024, 11:02 AM IST
zoom kheti
મસ્તીમાં ઝૂમી રહ્યાં છે ઝૂમ ખેતી કરતા ખેડૂતો! ગુજરાતના ખેડૂતો માટે લોટરી સમાન છે ઝૂમ
Agriculture News: આ આર્ટિકલમાં વાત કરવામાં આવે છે ખેતીની એક એવી પદ્ધતિ વિશે જે પદ્ધતિ લાંબા સમયથી લુપ્ત થઈ ગઈ હતી. ફરી એકવાર એ પદ્ધતિ ચર્ચામાં આવી છે. આજે એ પદ્ધતિથી ખેડૂતો કરી રહ્યાં છે તગડી કમાણી. એ પદ્ધતિનું નામ છે ઝૂમ ખેતી...
Apr 11,2024, 20:15 PM IST
gujarat news
હોશિયાર ખેડૂતો આ વસ્તુની ખેતીથી કરે છે તગડી કમાણી, સરકાર સામેથી આપે છે રૂપિયા
Agriculture News: ઘઉં, ચોખા અને બાજરાને જ ખેતી નથી કહેવાતી. કેટલીક એવી વસ્તુઓની ખેતી છે જેના માટે સરકાર સામે ચાલીને ખેડૂતોને સારા એવા રૂપિયા આપે છે. એવી જ એક વસ્તુની વાત અહીં કરાઈ છે. બીજા રાજ્યોની જેમ ગુજરાતના ખેડૂતો પણ કરી શકે છે તગડી કમાણી. જાણો વિગતવાર...
Apr 8,2024, 8:41 AM IST
share bazar
Share Market: સવારે તેજી બાદ બપોર થતા થતા તો પથારી ફરી, ધડામથી તૂટ્યુ શેરબજાર
Share Market Update: શેરબજારમાં મોટો કડાકો...સેન્સેક્સ 1000 થી વધુ પોઈન્ટે તૂટ્યો, નિફ્ટીએ બેસાડી રોકાણકારોની દશા. જાણો તેજી સાથે ખુલેલા બજારમાં કેમ ઉભી થઈ આવી સ્થિતિ.
Jan 23,2024, 15:00 PM IST
farming
કેમ નોકરી-ધંધો છોડીને લોકો કરવા લાગ્યા આ વસ્તુની ખેતી? જાણીને તમે પણ પહોંચશો ખેતરમાં
ગુલાબી સોનાની ખેતી કરીને કરો કરોડોની કમાણી! જાણો કેમ વિદેશથી પાછા આવીને લોકો કરે છે આ ધંધો...પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જેવા દેશોમાં આ છોડની મોટા પ્રમાણમાં ખેતી થાય છે. ભારતમાં પણ તાજેતરના વર્ષોમાં આ છોડની ખેતી સતત વધી રહી છે. ખાસ કરીને કન્નોજ, હરદોઈ અને ઉન્ના જેવા જિલ્લાઓમાં ખેડૂતો આમાંથી ઘણી કમાણી કરી શકે છે.
Oct 8,2023, 8:14 AM IST
share bazar
ગજબ તેજી! આ સરકારી કંપનીના શેર હોય તો ચેક કરી લો, એક જ વર્ષમાં 328 ટકા વધ્યો સ્ટોક
RVNL Share Price: આ રેલ્વે કંપની ((Railway Stock)ના શેરો 2 ટકાથી વધુના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે કંપનીને હિમાચલ પ્રદેશ રાજ્ય વીજળી બોર્ડ (Himachal Pradesh State Electricity Board)તરફથી 1,098 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે.
Oct 3,2023, 12:45 PM IST
share bazar
નવું મકાન અને કાર ખરીદવાનો ઓર્ડર આપી દો, 15 રૂપિયાનો શેર 4,655 રૂપિયાએ પહોંચ્યો
Multibagger Stock- શેરબજારમાં રોકાણ કરીને કમાણી કરવાનું વિચારી રહ્યાં હોય તો આ સમાચાર તમારે જાણવા જેવા છે. એક સામાન્ય શેર અચાનક ક્યાંયના ક્યાંય પહોંચી ગયો છે. જેને કારણે તગડી કમાણી થઈ રહી છે.
Sep 11,2023, 16:22 PM IST
Post office
Post Office: પોસ્ટ ઓફિસની આ સ્કીમ મહિલાઓ માટે છે સુપરહિટ, તગડી કમાણીની તક!
Post Office: પોસ્ટ ઓફિસ મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ એકાઉન્ટ કોઈપણ મહિલા પોતે ખોલાવી શકે છે. આટલું જ નહીં, સગીર છોકરી વાલી વતી એકાઉન્ટ પણ ચલાવી શકે છે. આ યોજના હેઠળ ખાતું ખોલાવવાની શરૂઆત ઓછામાં ઓછી રૂ. 1000 થી થાય છે. આમાં વધુમાં વધુ 2 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે.
Sep 8,2023, 12:11 PM IST
earn money
પૈસા કમાવવા માટે હવે નોકરીની જરૂર નથી, તમે આ રીતે પણ કરી શકો છો તગડી કમાણી!
Earn Money Online: તમે તમારો પોતાનો વ્યવસાય શરૂ કરી શકો છો. અને તમે જ્યારે ઇચ્છો ત્યારે કામ કરી શકશો. આ સાથે, તમારે તમારા નફા પર ધ્યાન આપવું પડશે, ધંધામાં જેટલો નફો થશે, તેટલી કમાણી વધશે.
Jul 25,2023, 12:36 PM IST
Trending news
gujarat
CM ભૂપેન્દ્ર પટેલ આકરા પાણીએ! જે.જે પંડયાને ફરજીયાત નિવૃત્તિ આપી ઘરે બેસાડ્યા
T20 World Cup 2024
ભારત-બાંગ્લાદેશ મેચ પહેલા ફેન્સ માટે આવ્યા ખરાબ સમાચાર, મેચની મજા બગાડી શકે છે વરસાદ
Swiss Bank
સ્વિસ બેંકોમાં જમા પૈસામાં જંગી ઘટાડો, ભારતીયોના નાણાં 4 વર્ષમાં સૌથી ઓછા થયા
Team India Schedule
5 મહિના, 5 સિરીઝ... ઘરમાં ધૂમ મચાવશે ટીમ ઈન્ડિયા, આ 3 ટીમો સામે થશે ટક્કર
gujarat weather forecast
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના; ગુજરાતના આ વિસ્તારો માટે આગામી 7 દિવસ ભારે!
migration
એક એવો રિપોર્ટ સામે આવ્યો છે જેણે ભારત સરકારની ઉંઘ હરામ કરી, આટલા અબજોપતિ દેશ છોડશે
gandhinagar
ગુજરાતમાં ફરી વિઝા કૌભાંડનું ભૂત ધ્રૂણ્યું! 23 લોકો સાથે 7 કરોડ 75 લાખનું ફુલેકું...
gujarat
ભઈ! કાલથી અમદાવાદમાં વાહન સાચવીને ચલાવજો! ચાલકો દંડાશે નહીં, સીધા જેલ ભેગા થશે
investment
Crorepati Tips: ₹30,000 પગાર હોય તો આ રીતે કરો રોકાણ, થોડા વર્ષોમાં બની જશે 1 કરોડ
health tips
આખા શરીરની ગંદકી બહાર કાઢી દેશે પાલક, આ રીતે ઘરે બનાવો ડિટોક્સ ડ્રિંક