हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
250/ 8
(38.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ડાયમંડ બુર્સ
ડાયમંડ બુર્સ News
surat
ગાંધીના ગુજરાતમાંથી ડ્રાય સ્ટેટનું લેબલ હટશે, બે સ્થળોએ દારૂબંધી હટાવવાની તૈયારી
Gujarat Liqour Ban : સરકારે ગિફ્ટ સિટીમાં તો દારૂની છૂટછાટ આપી દીધી છે, પરંતું અન્ય બે સ્થળોએ દારૂની પરમિશન આપવાનો તખ્તો તૈયાર થઈ રહ્યો છે તેવુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું
Aug 4,2024, 12:22 PM IST
surat
ગાંધીનગરના ગિફ્ટ સિટી પછી હવે સુરતમાં બિન્દાસ્ત પીઓ દારૂ, ગુજરાત હવે ડ્રાય સ્ટેટ નથી
Surat Diamond Bourse : ગિફ્ટ સિટી બાદ હવે ગુજરાતમાં અહી પીવા મળશે દારૂ... લગભગ 4500 ઓફિસો ધરાવતા સુરત ડાયમંડ બુર્સમાં જે છૂટછાટ આપવા આવશે તે ગિફ્ટ સિટીમાં દારૂના કાયદાના ઘટાડા સમાન હશે, સરકાર ડ્રીમ સિટીની મર્યાદામાં દારૂના કાયદાને હળવા કરવાના પ્રસ્તાવને મંજૂરી આપે તેવી શક્યતા છે
Aug 3,2024, 13:54 PM IST
surat diamond bourse start
દિવાળી પહેલાં ધમધમતો થશે ડાયમંડ બુર્સ! આ તારીખથી ચાલુ કરાશે ઓફિસો
Surat Diamond Bourse: સુરતમાં બનાવવામાં ડાયમંડ બુર્સના નામે બનાવાયેલી શાનદાર બિલ્ડિંગ ખુબ જલ્દી વેપારીઓ, કર્મચારીઓથી ધમધમતી ઓફિસોમાં ફેરવાઈ જશે.
May 15,2024, 13:47 PM IST
gujarat news
સુરત ડાયમંડ બુર્સની 15 માળની બિલ્ડિંગમાંથી એક માળ ગાયબ! કોને નડે છે આંકડાનું અપશુકન?
સુરતમાં આજે પ્રધાનમંત્રી મોદીના હસ્તે ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન કરવામાં આવ્યું. 15 એકરથી વધુ એરિયામાં ફેલાયેલી આ ઈમારતમાં અંદાજે દોઢ લાખથી વધારે લોકોને રોજગારી મળશે તેવું પીએમ મોદીએ જાણાવ્યું છે. ત્યારે આ ડાયમંડ બુર્સ વિશેની એક વાત જાણીને તમારી પણ ભેજું ચકકરાઈ જશે.
Dec 17,2023, 14:10 PM IST
gujarat news
'સુરતથી ગુજરાત અને ગુજરાતથી મારો દેશ આગળ વધશે', બુર્સમાં દોઢ લાખ નવી રોજગારી મળશે
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું સુરતની વાત જ અલગ છે. હુરત એટલે હુરત...કામમાં લોચો મારે નહીં અને ખાવામાં જોડે નહીં એ અમારા સુરતીઓ. સુરતનો વિકાસ થશે તો ગુજરાતનો થશે અને ગુજરાતનો વિકાસ થશે તો દેશનો વિકાસ થશે.
Dec 17,2023, 13:21 PM IST
gujarat news
PM મોદી એક બટન દબાવશે અને સુરતની સાથે ચમકી જશે ગુજરાતની કિસ્મત!
Surat Diamond Bourse: ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું ટ્રેડિંગ હબ છે. જે હીરાનું ખરીદ વેચાણ કરનારાઓને વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડશે. અહીં રફ હીરા, કટ અને પોલિશ્ડ હીરા, ડાયમંડ જ્વેલરી તેમજ ગોલ્ડ-સિલ્વર, પ્લેટિનમની જ્વેલરીનું પણ ખરીદ-વેચાણ થશે. જેને જોતાં દુનિયાભરમાંતી સુરત આવતાં વેપારીઓની સંખ્યામાં ઉછાળો આવશે. અહીં દોઢ લાખ લોકોને રોજગારી મળશે.
Dec 17,2023, 8:24 AM IST
surat diamond bourse
ડાયમંડનગરીની ચમક સાથે શહેરની સુરત બદલી નાંખશે ડાયમંડ બુર્સ! જાણો કેવું છે પ્લાનિંગ
Surat Diamond Bourse: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મી ડિસેમ્બરે વિશ્વના સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ ‘સુરત ડાયમંડ બુર્સ’ને ખૂલ્લું મૂકશે. સુરતના ખજોદ વિસ્તારમાં નિર્માણ પામેલું 'સુરત ડાયમંડ બુર્સ' રાજ્ય અને દેશના આર્થિક વિકાસ માટે સીમાચિહ્ન બનશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ, ડાયમંડ બુર્સના ચેરમેન અને બુર્સ કમિટીના સભ્યો સહિત હીરા ઉદ્યોગના માંધાતાઓ ઉપસ્થિત રહેશે.
Dec 16,2023, 11:31 AM IST
gujarat
પેન્ટાગોન કરતા પણ મોટી બિલ્ડીંગ સુરતમાં; આ રીતે ગુજરાતમાંથી કેન્દ્રની તિજોરી ભરાશે!
ડાયમંડ બુર્સના લોકાર્પણ માટે પીએમ મોદી સુરત આવી રહ્યા છે. 44 ડાયમંડ ઉધોગકારો અને ટ્રેડર્સ ડાયમંડ બુર્સમાં જોડાયા છે. ડાયમંડ બુર્સનું પહેલેથી જ સો ટકા બુકીંગ થયું. ઐતિહાસિક સુરતનું નામ દેશ અને દુનિયામાં સુરતનું નામ રોશન થાય તે માટે પીએમ મોદી પધારવાના છે. ડાયમંડ બુર્સમાં કસ્ટમ માટે પણ સુવિધા અપાશે. પીએમ આવી સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટની જાહેરાત થશે તેવા એંધાણ.
Dec 15,2023, 16:20 PM IST
breaking news
સુરતીઓની શુભ ઘડી આવી : આ તારીખથી શરૂ થશે વિશ્વના સૌથી મોટા ડાયમંડ બુર્સનો કારોબાર
Surat Diamond Bourse : 21 નવેમ્બરથી સંપૂર્ણ કાર્યરત થઈ જશે સુરતનો ડાયમંડ બુર્સ... દિવાળી પછી 21 નવેમ્બરથી કરવામાં આવશે શુભ શરૂઆત.. પ્રધાનમંત્રી મોદી રહી શકે છે હાજર..
Jul 15,2023, 13:13 PM IST
surat
દુબઈની જાહોજલાલીને પણ ટક્કર મારે તેવુ ઓક્શન હાઉસ સુરતમાં બન્યું, Photos
દુબઈ ખાતે આયોજિત બિઝનેસ એક્સ્પો (Dubai Business Expo 2021) માં સુરતમાં નિર્મિત થઈ રહેલા ડાયમંડ બુર્સનું વર્ચ્યુઅલ પ્રેઝન્ટેશન (Virtual Presentation of The Diamond Burs) કરવામાં આવ્યા બાદ વિશ્વના નામાંકિત બિઝનેસમેનોએ સુરત ખાતે ડાયમંડ બુર્સમાં ઓફિસ ખરીદવાની તૈયારી દાખવી છે. સાથે જ સુરતના ડાયમંડ બુર્સનું જાન્યુઆરી 2022માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્દઘાટન થશે. જેમાં રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિનને આમંત્રણ આપવામાં આવશે. આ ઓક્શન હાઉસ વિશ્વનું સૌથી મોટું ઓક્શન હાઉસ બનશે. બુર્સમાં ઓક્શન હાઉસ 50 હજાર સ્ક્વેર ફૂટમાં તૈયાર કરાયુ છે.
Oct 6,2021, 15:57 PM IST
હીરા ઉદ્યોગ
હીરા ઉદ્યોગને સરકાર તરફથી દિવાળીની ભેટ
સુરત ડાયમંડ કટિંગ અને પોલિશ્ડનું હબ ગણાતા સુરતને ડાયમંડ બુર્સ રૂપી ભેટ મળે તે પહેલા જ સરકારે સારા સમાચાર આપ્યા છે. હવે ડીબિયર્સ, અલરોઝા, રિયો ટીન્ટો જેવી ડાયમંડ માઈનીંગ કંપનીઓ સીધુ રફ હીરાનું વેચાણ સુરત આવીને કરી શકશે
Nov 2,2019, 14:48 PM IST
diamond bourse
સુરતનું ડાયમંડ બુર્સ તૈયાર થવાની અણી પર, બનતા જ તોડશે બુર્જ ખલીફાનો રેકોર્
દુનિયાના સૌથી સારા 11 હીરા પૈકી નવ હીરા પર કટિંગ અને પોલિશિંગનું કામ સુરતમાં કરવામાં આવે છે, જોકે હવે એ દિવસો દૂર નથી કે સુરતમાં હીરાનું ખરીદ-વેચાણ પણ કરવામાં આવશે. જી હાં, સુરતમાં 2600 કરોડથી વધુના ખર્ચે સુરત ડાયમંડ બુર્સનું કામ ચાલી રહ્યું છે, જે આગામી વર્ષે 2020માં તેના નવ ટાવર તૈયાર થઇ જશે.
Jun 24,2019, 13:48 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા