हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ટેસ્ટિંગ
ટેસ્ટિંગ News
Hirasar Airport
PM મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઈટનું સફળ લેન્ડિંગ
રાજકોટ એરપોર્ટ પરથી ટેક ઓફ થયેલુ વિમાન હિરાસર એરપોર્ટ પર સફળતા પૂર્વક લેન્ડ થયું હતું. દિલ્હીથી આવેલી એરપોર્ટ ઓથોરિટીની ટીમ અને કલેક્ટરે એરપોર્ટના કામની સમીક્ષા કરી હતી. આવતીકાલ સુધી બે દિવસ ટેસ્ટિંગ કરવામાં આવશે.
Mar 4,2023, 22:23 PM IST
important order
અમદાવાદમાં કોરોના બોમ્બ ફૂટતાં જ AMC નો મહત્વનો આદેશ; ધડાધડ પુન: મહત્ત્વપૂર્ણ નિર્ણય
અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતાં કોર્પોરેશન દ્વારા મોટો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટેસ્ટિંગ ડોમ ઉપર ભીડ વધતા મહત્વનો નિર્ણય લેવાયો છે. વધી રહેલા કોરોના સંક્રમણને જોતા ટેસ્ટિંગ ડોમ ઉપર હવેથી વધુ કીટ આપવામાં આવશે.
Jan 20,2022, 18:51 PM IST
Corona's figure
કોરોનાનો આંકડો ભલે મોટો આવે પરંતુ ટેસ્ટિંગ અને ટ્રેસિંગ પર ખાસ ધ્યાન આપો: PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતની કોરોનાની સ્થિતિ અને રસીકરણની રણનીતિની અંગે વિજય રૂપાણીએ વિસ્તૃત માહિતી આપી હતી. એક અઠવાડિયામાં ગુજરાતમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 10,000 નવા બેડ ઉપલબ્ધ કરાવાયા છે. ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટની સ્ટ્રેટેજીને ગુજરાતમાં વધુ અસરકારક બનાવાશે તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. આરોગ્ય કર્મીઓ અને ફ્રન્ટલાઈન કોરોના વૉરિયર્સના વેક્સિનેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં અવ્વલ હોવાનું પણ જણાવ્યું હતું.
Apr 8,2021, 21:56 PM IST
દિલ્હી
કોરોનાનો ટેસ્ટ કરાવવો હોય તો ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શનની જરૂર નહી પડે
દિલ્હી હાઇકોર્ટ (Delhi High Court)એ મંગળવારે (8 સપ્ટેમ્બર)ને એક ચૂકાદો સંભળાવ્યો જેમાં તેણે કહ્યું કે રાજધાની દિલ્હીમાં કોવિડ 19 (Corona Virus) ની આરટી/પીસીઆર ટેસ્ટ (RT/PCR test) ના માટે ડોક્ટર્સ દ્વારા લખવામાં આવેલી પ્રિસ્ક્રિપ્શન (Prescription) અનિવાર્ય નથી.
Sep 8,2020, 19:51 PM IST
Violation of government order
મુખ્યમંત્રીના ગૃહનગરમાં જ સરકારી આદેશનો ઉલાળીયો, ટેસ્ટિંગ વધવાના બદલે ઘટાડી દેવાયા
એક તરફ રાજકોટમાં કોરોના પોઝિટિવ આંક વધી રહ્યો છે. સતત વધી રહેલા કેસોના પગલે મુખ્યપ્રધાને આરોગ્યની ટીમ સાથે રાજકોટમાં રિવ્યું બેઠક લીધી અને આ બેઠકમાં ટેસ્ટીંગે વધારવા માટે આદેશ આપવામાં આવ્યો. જો કે મુખ્યપ્રધાનનાં આદેશ રાજકોટનાં વહીવટી વિભાગને ઘોળીને પી ગયા હોય તેવી સ્થિતીનું નિર્માણ થયું છે. છેલ્લા એક અઠવાડીયાથી જે ટેસ્ટીંગ કરવામાં આવ્યા તેને બમણા કરવાનાં બદલે ઘટાડવામાં આવ્યા છે.
Jul 31,2020, 18:59 PM IST
રિલાયન્સ જીયો
Reliance Jio 5G ટેસ્ટિંગ માટે સરકાર પાસે માંગ્યું સ્પેક્ટ્રમ
રિલાયન્સ જિયોએ અતિઆધુનિક 5G ટેક્નોલોજીના ટેસ્ટિંગને લઇને ટેલિકોમ વિભાગ પાસે કેટલી ફ્રીક્વેંસીવાળા સ્પ્રેક્ટમની માંગ કરી છે. કંપનીની અમેરિકા સ્થિત પૂર્ણ સહાયક એકમ રેડિસિસે વિદેશી કંપનીઓને કેટલીક 5G સમાધાનોનું વેચાણ પણ શરૂ કરી દીધું છે.
Jul 21,2020, 11:30 AM IST
UTTAR PRADESH
ઉત્તરપ્રદેશમાં ખુલશે 44 નવા Covid 19 ટેસ્ટિંગ લેબ્સ, રોજિંદી રીતે થશે 10 હજાર સેમ્પલ
ઉત્તરપ્રદેશની યોગી સરકારે રાજ્યમાં કોવિડ 19 તપાસ અંગે મોટો નિર્ણય લીધો છે. તેના માટે લખનઉનાં કિંગ જ્યોર્જ મેડિકલ યૂનિવર્સિટીને સ્ટેટ મેંટર જાહેર કરવામાં આવી છે. કેજીએમયુનાં વાઇસ ચાન્સેલર એમએલ ભટ્ટે તેની માહિતી આપી છે. આ નિર્ણય બાદ હવે ઉત્તરપ્રદેશ સરકારને રાજ્યમાં કોવિડ 19 ટેસ્ટિંગ લેબ્સ સ્થાપિત કરવા માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની પરવાનગીની જરૂર નહી પડે. હવે કેજીએમયુ નવી લેબ સ્થાપિત કરવા માટે પરવાનગી આપી શકશે. કેન્દ્ર સરકારે દિલ્હી એમ્સને દેશનું નેશનલ મેન્ટર જાહેર કર્યું છે.
Apr 25,2020, 23:27 PM IST
જીયો
Jio GigaFiber: 12 ઓગસ્ટે લોન્ચ થશે જિયો ગીગાફાઇબર, જાણો સંપૂર્ણ જાણકારી
Jio GigaFiber ને લઇને યૂજર્સ આતુરતા પૂર્વક રાહ જોઇએ રહ્યા છે. જિયોની હાઇ-સ્પીડ સર્વિસ જિયો ગીગાફાઇબરનું કોમર્શિયલ લોન્ચિંગને લઇને ગત થોડા મહિનાથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં દાવો કર્યો છે કે Jio GigaFiber નું ઓફિશિયલ લોન્ચિંગ 12 ઓગસ્ટે કરવામાં આવશે.
Jul 24,2019, 16:43 PM IST
5જી
2019 માં શરૂ થશે 5G સેવા, પરંતુ ફક્ત 50 લાખ હશે યૂજર્સ: રિપોર્ટ્સ
એંડ્રોઈડ સ્માર્ટફોન નિર્માતાઓને 2019માં 5G-આધારિત મોડલ લોંચ કરવાની તૈયારી કરી રહી છે. પરંતુ તેનું કુલ વેચાણ 50 લાખ હેંડસેટ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. એક રિપોર્ટમાં બુધવારે આ જાણકારી આપવામાં આવી છે. સમાચાર એજન્સી યોનહાપના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈંડસ્ટ્રી ટ્રેકર ટ્રેંડફોર્સના અનુસાર મુખ્ય સ્માર્ટફોન નિર્માતાઓ જેમ કે સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ અને હુવાવેઈએ 5G ડિવાઈસમાં સક્રિયતાથી રોકાણ કર્યું છે, જેથી બજારનું નેતૃત્વ કરી શકે.
Jan 10,2019, 10:53 AM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા