ઝારખંડ ચૂંટણી પરિણામ News

Jharkhand Elections Results 2019: ઝારખંડ ચૂંટણીના વલણમાં કેમ BJPને ઝટકો?
ઝારખંડ વિધાનસભા (Jharkhand assembly election results 2019) ની 81 બેઠકો માટે તાજેતરમાં જ પાંચ તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. આજે તેના પરિણામનો દિવસ છે. મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. ઝારખંડ (Jharkhand) માં પાંચ તબક્કામાં થયેલું મતદાન 30 નવેમ્બરથી શરૂ થયું હતું અને 20 ડિસેમ્બરે પૂરું થયું હતું. તમામ બેઠકો માટે આજે મતગણતરી હાથ ગણાશે. 24 જિલ્લા મુખ્યમથકોમાં મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થઈ રહી. ચૂંટણી પંચે આ માટે તમામ બંદોબસ્ત કરી લીધો છે. પહેલું પરિણામ બપોરે 1 વાગે આવે તેવી આશા છે. ઝારખંડમાં બહુમત માટેનો આંકડો 41 છે. હાલ જે પ્રકારે સ્થિતિ જોવા મળી રહી છે મુજબ પ્રાથમિક તારણોમાં કોંગ્રેસ-જેએમએમ ગઠબંધન આગળ હતું પરંતુ હવે ભાજપે તેમને માત આપી છે. અને હવે ભાજપ આગળ છે.
Dec 23,2019, 13:35 PM IST

Trending news