हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
154/ 4
(42.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જોહર
જોહર News
Gopal Italia
હવે ઇટાલીયાએ લપકું મુક્યું! 'ભાજપની શું મજબૂરી છે કે રૂપાલાને હટાવતા નથી'
Loksabha Election 2024: પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ આપવામાં આવેલી ટિપ્પણી મામલે ગોપાલ ઇટાલીયાએ ક્ષત્રિય સમાજની માંગને સમજ સમર્થન નિવેદન આપ્યું છે કે પરસોત્તમ રૂપાલાએ લોકસભાની ઉમેદવારીથી રાજીનામું આપી દેવું જોઈએ. ભાજપે સમાજની માંગણીને સ્વીકારી જોઈએ. ભાજપની શું મજબૂરી છે કે એટલો વિશાળ સમાજની માંગ હોવા છતાં હટાવતા નથી. .
Apr 7,2024, 15:24 PM IST
gujarat
શું ખરેખર ક્ષત્રિય આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે? ભાજપ નેતાનું જબરદસ્ત મોટું નિવેદન
વડોદરામાં ગુજરાત ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટનું મોટું નિવેદન આપ્યું છે. તેમણે રૂપાલા વિવાદમાં ક્ષત્રિય આંદોલનને લઇને નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, ક્ષત્રિય આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે. કોંગ્રેસ ગુજરાતમાં વર્ગ વિગ્રહ કરવાની કોશિશ કરી રહી છે.
Apr 6,2024, 19:24 PM IST
Parasottam Rupala
કમલમમાં કઈ 7 ક્ષત્રિયાણીઓએ આપી જોહરની ચીમકી? શનિવારનો દિવસ ગુજરાત માટે મહત્વપૂર્ણ
Loksabha Election 2024: જે સાત રાજપૂત મહિલાઓએ જોહરની ચીમકી આપી છે તેમાં પ્રજ્ઞાબા ઝાલા, ગીતાબા પરમાર, અસ્મિતાબા પરમાર, રાજેવશ્વરીબા ગોહિલ, ચેતનાબા જાડેજા, જયશ્રીબા જાડેજા અને જાગુબા રાઠોડનો સમાવેશ થાય છે.
Apr 5,2024, 19:45 PM IST
Parasottam Rupala
ગુજરાતના ઈતિહાસની મોટી ઘટના : રૂપાલાના વિરોધમાં જૌહર કરશે 7 ક્ષત્રિયાણી!
Rajput Women Declare Jauhar : ગુજરાતમાં આવતીકાલનો દિવસ ભાજપનો સ્થાપના દિવસ ગણાય છે. ભાજપ આ દિવસે ઉજવણી કરવાની છે પણ 7 ક્ષત્રિયાણીઓએ આવતી કાલે કમલમ ખાતે જૌહર કરવાની ચીમકી આપતાં મામલો તંગ બની ગયો છે. ક્ષત્રિયાણી ગીતા બા એ કહ્યું આજે મહેંદી લગાવીશું અને સાધુ સંતોના આશીર્વાદ મેળવીશું. 2 દિવસનું અલ્ટિમેટમ પૂરું કાલે લગ્નનું જોડું પહેરીને જૌહર કરીશું. ક્ષત્રિયાણીએ અપીલ કરી હસતા મોઢે જોહર કરીએ છીએ રાજનીતિ ના કરતા.. આ મામલાને પગલે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.
Apr 6,2024, 11:21 AM IST
jaipur
રાજસ્થાન: કવરપેજ પરથી જોહરની તસ્વીર હટાવવા મુદ્દે કોંગ્રેસ નેતાઓમાં વિવાદ
રાજ્યમાં ગહલોત સરકારની રચના બાદ રાજ્યનાં શિક્ષણ બોર્ડના પુસ્તકમાં પરિવર્તન કર્યું છે. પુસ્તકનાં કવર પેજ પરથી જોહરનું ચિત્ર હટાવવા મુદ્દે વિવાદ સતત વકરી રહ્યો છે. આ મુદ્દે ભાજપ બાદ કોંગ્રેસનાં નેતાઓ વચ્ચે પણ આંતરિક મતભેદ જોવા મળી રહ્યા છે. જ્યાં કોંગ્રેસ નેતા ગોપાલ સિંહ ઇડવાએ રાજ્યના શિક્ષણ મંત્રી ગોવિંદ સિંહ ડોટાસરાને આ મુદ્દે પોતાની માહિતી દુરસ્ત કરવા માટેની સલાહ આપી છે. બીજી તરફ પરિવહન મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસે કહ્યું કે, કોઇ મંત્રીના બદલવાથી ઇતિહાસ નથી બદલી જતો. ભાજપ બાદ રાજ્યની સત્તાધારી દળનાં નેતા અને સરકારના મંત્રીઓએ પણ પોતાનાં સાથી શિક્ષણમંત્રી ગોવિંદ સિંહ ડોટાસરાને આ મુદ્દે સલાહ આપી છે.
May 17,2019, 23:41 PM IST
Trending news
Ambalal Patel
ગુજરાતના 20 જિલ્લાવાળા બે દિવસ સાવધાન રહેજો, ખતરનાક છે અંબાલાલ પટેલની નવી આગાહી
manmohan singh
એક સમયે મનમોહન સિંહના બોડીગાર્ડ હતા યોગી સરકારના આ મંત્રી, જણાવ્યો મારુતિવાળો કિસ્સો
khajoor
ખજૂર ખાવામાં 99 ટકા લોકો કરે છે આ સૌથી મોટી ભૂલ! જે સ્વાસ્થ્યને કરે છે ખરાબ, શું તમે
manmohan singh
અમદાવાદનો કાંકરિયા કાર્નિવલ કરાયો કેન્સલ, આ સમાચાર વાંચી લેજો નહિ તો ધક્કો પડશે
Haridwar
ગુજરાતથી હરિદ્વાર ફરવા ગયેલા પરિવાર સાથે કરુણ ઘટના, નજર સામે ગંગામાં ડૂબ્યા બે બાળકો
vastu tips
નવા વર્ષે અપનાવો આ 9 ચમત્કારી વાસ્તુ ઉપાય, આખું વર્ષ જરા પણ નહીં આવે રૂપિયાની તંગી!
disease
2025માં કઈ બીમારી આખી દુનિયામાં તબાહી મચાવશે? નામ જાણી અત્યારથી જ બચવાની કરો તૈયારી!
Mass suicide
સુરતની આજની ચકચારી ઘટના, બેરહમ દીકરાએ આખા પરિવારને ચપ્પુના ઘા માર્યા, સામુહિક હત્યા
vastu tips
ઘરમાં આ વસ્તુઓ હશે ત્યાં સુધી નહીં ટકે સુખ-સમૃદ્ધિ, ઘરમાં હોય તો તુરંત કાઢી નાખજો
radhika merchant
જામનગરમાં અંબાણી પરિવારની લાડલી વહુ માટે કરાઈ નકલી બરફવર્ષા, આવી રીતે ઉજવી ક્રિસમસ