हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જૂની પેન્શન યોજના
જૂની પેન્શન યોજના News
breaking news
ગુજરાત સરકાર ફરી આ મુદ્દે બરાબરની ભરાશે! ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓ ધામા નાંખશે
Old Pension scheme: ફિક્સ પે નાબૂદી અને જૂની પેન્શન યોજનાની લડત મામલે મોટા સમાચાર મળી રહ્યા છે. સરકારી કર્મચારીઓ ફરી એકવાર ગાંધીનગરમાં ધામા નાખશે. તે પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ રજૂઆત કરવામાં આવશે. વ્યક્તિગત આવેદન આપવા માટે કર્મચારીઓને હાજર રહેવા રજૂઆત કરાઈ છે. કર્મચારીઓને 15મી માર્ચે હાજર રહેવા કર્મચારી મહામંડળે રજૂઆત કરી છે. નવા કાર્યક્રમની કર્મચારી મંડળે જાહેરાત કરી છે.
Mar 13,2024, 15:08 PM IST
gujarat
ફરી ઝડપાયા ગુજરાતમા ગુલ્લીબાજ શિક્ષકો; બાળકોને ભગવાન ભરોષે છોડી ભોજન માણવા જતા રહ્યા
નડિયાદના ચકલાસી પાસે આવેલી ઉમેદપુરા પ્રાથમિક શાળાના ગુલ્લીબાજ શિક્ષકો...આ એવા શિક્ષકો છે જેમને પોતાની જવાબદારીનું ભાવ નથી. આ લોકો એટલા બેદરકાર અને પોતાની ફરજપ્રત્યે બેજવાબદાર છે તેઓ શાળાને નોંધારી છોડી એક સામાજિક પ્રસંગમાં ભોજનની મોજ માણવા જતા રહ્યા હતા.
Feb 20,2024, 20:06 PM IST
Local News
'શિક્ષકો સહિત સરકારના કોઈ કર્મચારીઓ ચિંતા ના કરે, જૂની પેન્શન યોજના લાગુ થશે'
સરકારનો સંકેત! ગુજરાત સરકારના શિક્ષણ મંત્રીએ કહ્યું લોકસભાની ચૂંટણી આવી રહી છે. સરકાર તમામ કર્મચારીઓની ચિંતા કરી રહી છે. લાખો સરકારી કર્મચારીઓનો મુદ્દો છે. જલ્દી નિર્ણય લેવાશે. મોદી સરકાર જ રામ મંદિરની જેમ જૂની પેન્શન વ્યવસ્થા લાગુ કરશે.
Jan 5,2024, 14:00 PM IST
gujarat
ખુશીનો માહોલ! શું ગુજરાતમાં જૂની પેન્શન યોજના લાગુ થશે? કુબેર ડિંડોરનું મોટું નિવેદન
ગુજરાત સરકારના કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ કરી રહ્યા છે. જૂની પેન્શન વ્યવસ્થા લાગુ કરવાની માંગ સાથે સરકારી કર્મચારીઓ આંદોલનો પણ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે સૌપ્રથમવાર રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર નિવેદન સામે આવ્યું છે.
Jan 4,2024, 19:46 PM IST
Trending news
Solar AC
ગરમીમાંથી મળશે, નહી આવે 1 રૂપિયો પણ લાઇટ બિલ, આ AC શોધી શોધીને ખરીદી રહ્યા છે લોકો
Petrol price
Petrol-Diesel Price: મહિનાની શરૂઆતમાં જ સારા સમાચાર, જાણો પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ ભાવ
Foods
Foods For Weight Loss: આ કાળી વસ્તુઓ પેટની ચરબીનો કરી શકે છે સફાયો
Junagadh
ગોંડલના BJP નેતાના પુત્રએ યુવકનું અપહરણ કરી, નગ્ન કરી ઢોર માર માર્યો, ફરિયાદ દાખલ
india monsoon
La Nina દેશમાં મચાવી શકે છે તબાહી, બે મહિના ધોધમાર વરસશે વાદળ, રાહત સાથે આફત
Gayatri Mantra
ગાયત્રી મંત્રનો જાપ રાત્રે કરાય કે નહીં? જાણો મંત્ર જાપના નિયમ અને ફાયદા
gujarat weather forecast
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ! 4 જિલ્લાઓમાં ભારે આંધી-વંટોળની આગાહી, બીચ રખાયા બંધ
Jealous People
Jealous People: તમે પણ ઘેરાયેલા રહો છો ઈર્ષાળુ લોકોથી? આ રીતે હેન્ડલ કરો તેમની ઈર્ષા
White Hair
આ કારણે ટીનએજમાં વાળ થવા લાગે છે સફેદ, જાણો સફેદ વાળનો ગ્રોથ અટકાવવાના દેશી ઉપાય
LPG Cylinder
નવા મહિનાના પહેલા જ દિવસે સારા સમાચાર...ગેસનો બાટલો થયો સસ્તો, જાણો લેટેસ્ટ રેટ