हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જાહ્નવી કપૂર
જાહ્નવી કપૂર News
Janhvi Kapoor
એવી કઈ વસ્તુ છે જે દરેક જગ્યાએ લઈ જાય છે જાન્હવી કપૂર? રાજકુમાર રાવે ખોલ્યું રહસ્ય
Janhvi Kapoor: જાન્હવી કપૂર અને રાજકુમાર રાવ હાલમાં 'મિસ્ટર એન્ડ મિસિસ માહી'માં સાથે જોવા મળી રહ્યા છે. તે દરમિયાન અભિનેતાએ તેના ઇન્ટરવ્યુમાં જાહ્નવી કપૂર વિશે એક મોટું રહસ્ય જાહેર કર્યું. અભિનેતાએ તે વસ્તુ વિશે જણાવ્યું છે જે અભિનેત્રી હંમેશા પોતાની સાથે રાખે છે. ચાલો જાણીએ શું છે તે ખાસ વસ્તુ?
Jun 2,2024, 18:09 PM IST
જાહ્નવી કપૂર
PHOTOS: Retro look માં શું લાગી રહી છે જાહ્નવી કપૂર, અપાવી શ્રીદેવીની યાદ
બોલીવુડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર (Janhavi Kapoor)એ તાજેતરમાં જ પોતાનું ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોઝને જાહ્નવી કપૂર (Janhavi Kapoor)એ ઇંસ્ટાગ્રામ પર શેર કર્યા છે.
Nov 12,2020, 15:28 PM IST
ગુંજન સક્સેના
Janhvi Kapoor ની ફિલ્મ Gunjan Saxena ની રિલીઝને લઇને આવ્યા આ મોટા સમાચાર
જાહ્નવી કપૂર (Janhvi Kapoor)ની ફિલ્મ 'ગુંજન સક્સેના'ની રિલીઝની રાહ જોઇ રહેલા ફેન્સ માટે સારા સમાચાર છે. જાહ્નવી કપૂરએ ઇંસ્ટાગ્રામ પર આ ફિલ્મનો લુક શેર કરતાં ખુલાસો કર્યો છે કે 'ગુંજન સક્સેના ધ કારગિલ ગર્લ' ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવા જઇ રહી છે.
Jun 9,2020, 13:06 PM IST
જાહ્નવી કપૂર
Janhvi Kapoor થી પરેશાન થઇ બહેન Khushi Kapoor, રસપ્રદ Video થયો Viral
બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર (Janhvi Kapoor) હાલમાં પોતાની બહેન સાથે સમય વિતાવી રહી છે. બંને બહેનોનો એક મજેદાર વીડિયો સામે આવ્યો છે. જેમાં તે પોતાની નાની બહેન ખુશી કપૂર (Khushi Kapoor)ને પરેશાન કરતી જોવા મળી રહી છે.
May 19,2020, 11:59 AM IST
Janhvi Kapoor
કબીર સિંહ અને જોકરનું ફીમેલ વર્ઝન ઈચ્છે છે જાહ્નવી કપૂર
હાલમાં જાહ્નવીએ એક ફિલ્મ ફેસ્ટિવલમાં વાતચીત દરમિયાન કહ્યું કે, તેવા રોલ વધુ હોવા જોઈએ જે મહિલાઓના નિર્ભિક ભાગને દેખાડે, જેમ કે કબીર સિંહ અને જોકરનું ફીમેલ વર્ઝન.
Oct 15,2019, 17:38 PM IST
કબીર સંહ
બોલીવુડની આ એક્ટ્રેસની ઇચ્છે છે ‘કબીર સિંહ’નું ફિમેલ વર્ઝન
બોલીવુડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરનું કહેવું છે કે, મહિલાઓના સ્વાભવિક રૂપને દેખાળવા માટે વધુ પાત્રો હોવા જોઈએ. જેમ કે ‘કબીર સિંહ’ અને ‘જોકર’ની ફીમેલ વર્ઝન. જાહ્નવીએ કહ્યું કે, સમય બદલાઇ રહ્યો છે
Oct 15,2019, 11:52 AM IST
Janhvi Kapoor
શું દેસી શકીરા બનવાના પ્રયત્નમાં છે જાહ્નવી કપૂર?
સોશિયલ મીડિયા પર જાહ્નવી કપૂરનો એક વીડિયો વારયલ થઈ રહ્યો છે, જેમાં તે બૈલી ડાન્સ કરતી જોવા મળશે.
Aug 7,2019, 22:00 PM IST
જાહ્નવી કપૂર
જાહ્નવી કપૂરની હાલ તસવીરોએ સોશિયલ મીડિયા પર મચાવી આગ, જુઓ VIRAL PICS
ગત વર્ષે સુપરહિટ ફિલ્મ 'ધડક'થી બોલીવુડમાં એન્ટ્રી કરનાર અભિનેત્રી જાહ્નવી કપૂર સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાના ઇંસ્ટા પર પોતાના લેટેસ્ટ ફોટા શેર કરતી રહે છે. આ દરમિયાન તેમણે હાલમાં પોતાના કેટલાક ફોટા પણ શેર કર્યા છે, જે જોતજોતામાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયા છે.
Apr 9,2019, 15:07 PM IST
અર્જુન કપૂર
PHOTOS: ભાઈ અર્જુન કપૂરે સોનમ કપૂરની સાથે શેર કરી બાળપણની તસ્વીર
અર્જુન આ દિવસોમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાની બહેનોના કારણે ચર્ચામાં રહે છે. ક્યારેક અંશુલા તો ક્યારે જાહ્નવી કપૂરનો જુસ્સો વધારવા નજર આવે છે કો હવે અર્જુને પોતાની બહેન સોનમની પ્રશંસા કરતા સાબિત કરી દીધું છે કે, તે એવો ભાઈ છે જે દરેક સ્થિતિમાં પોતાની બહેનોની સાથે ઉભો રહે છે. ભાઈ બહેનનો સંબંધ પ્રેમનો હોય છે. કંઇક એવા શબ્દો બોલીવુડ સ્ટાર અર્જુન કપૂરે પોતાની બહેન (કઝિન) અભિનેત્રી સોનમ કપૂર માટે લખ્યા છે. આ પોસ્ટની સાથે અર્જુને સોનમની સાથે બાળપણની યાદગાર તસ્વીરો પણ શેર કરી છે.
Jan 30,2019, 17:44 PM IST
જાહ્નવી કપૂર
IAF પાયલોટ ગુંજન સક્સેનાની બાયોપિક માટે વજન વધારશે જાહ્નવી કપૂર
ગુંજન સક્સેનાની બાયોપિક માટે જાહ્નવી કપૂર કરી રહી છે ખાસ તૈયારી. પાત્રમાં સંપૂર્ણ રીતે ઉતરવા માટે વધારશે 6-7 કિલો વજન.
Jan 29,2019, 15:19 PM IST
જાહ્નવી કપૂર
જાહ્નવી કપૂરની આ વાત પર મહિલાઓને થશે ગર્વ, જુઓ તેના Latest Pics
તો બીજી તરફ મેકઅપની વાત કરીએ તો જાહ્નવીએ જણાવ્યું કે તેમને હેંડબેગમાં કેટલીક વસ્તુઓ ફરજિયાત હોય છે જેમ કે કાજલ, લિપ બામ અને લિપસ્ટિક અને બાકી છોકરીઓની માફક તેમનો મનપસંદ કલર પણ પિંક છે.
Sep 14,2018, 17:14 PM IST
અર્જૂન કપૂર
બહેન જાહ્નવી માટે અર્જૂન કપૂરે લખ્યો ઇમોશનલ મેસેજ
બોલીવુડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર માટે આજનો દિવસ ખાસ રહેવાનો છે. આજે જાહ્નવીની ફિલ્મ 'ધડક'નું ટ્રેલર રિલીઝ થશે અને પહેલીવાર જાનવીના ફેન્સ અને દર્શકો તેને એક અભિનેત્રીના રૂપમાં જોશે. કરણ જોહર દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવેલી આ ફિલ્મમાં જાહ્નવી, ઇશાન ખટ્ટરની સાથે રોમાન્સ કરતી નજરે પડશે.
Jun 11,2018, 10:10 AM IST
Trending news
Gold rate
અચાનક સોનાના ભાવમાં ભારે ઉછાળો, ચાંદી પણ જબરદસ્ત ચડી ગઈ, ચેક કરી લો લેટેસ્ટ રેટ
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ
Kitchen Hacks
Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા