हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
IND
ENG
11/ 1
(1.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જમાત ઉદ દાવા
જમાત ઉદ દાવા 0 News
હાફિઝ સઈદ
હાફિઝ સઈદને ઝટકો, જમાત-ઉદ-દાવાના પ્રવક્તાને 32 વર્ષની સજા
અદાલતના એક અધિકારીએ કહ્યું, એટીસીના ન્યાયાધીશ એજાઝ અહમદ બુતારે જેડીયૂના પ્રવક્તા યાહયા મુજાહિદને બે મામલામાં 32 વર્ષની સજા ફટકારી છે.
Nov 12,2020, 15:58 PM IST
Irfan Pathan
ભાવિ હાફિઝ સઇદ કહેવામાં આવતા ઇરફાન પઠાણ ધુંવાપુંવા, કરી નાખ્યું આક્રમક ટ્વીટ
ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણે (Irfan pathan) એક ટ્વીટર યુઝરની આકરી ઝાટકણી કાઢી હતી, કારણ કે તેણે ઇરફાનની તુલના પાકિસ્તાનના આતંકવાદી હાફિઝ સઇદ સાથે કરી હતી. પૂર્વ ઓલરાઉન્ડરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ટ્વીટ સ્ક્રીનશોટ પોસ્ટ કર્યો જેમાં Zee Newsના આર્ટિકલ પર યુઝરની વિચિત્ર વિચિત્ર કોમેન્ટ કરી હતી.
Jul 4,2020, 12:19 PM IST
anti terrorism court
આતંકી હાફિઝ સઈદને મોટો ઝટકો, 'જમાત ઉદ દાવા'ના ટોપના 4 નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી
પાકિસ્તાન (Pakistan) ની એન્ટી ટેરરિઝમ કોર્ટે આતંકવાદીઓને થતા ફંડિંગ મામલે મંગળવારે જમાત ઉદ દાવા (JUD)ના ચાર ટોપના નેતાઓને આરોપી બનાવ્યાં છે. આ આરોપીઓ 2008ના મુંબઈ આતંકવાદી હુમલાનુ ષડયંત્ર રચનારા હાફિઝ સઈદના નીકટના છે.
Jun 10,2020, 11:24 AM IST
pakistan
પાકિસ્તાન: આતંકી હાફિઝ સઈદ ટેરર ફંડિંગ કેસમાં દોષિત જાહેર, 11 વર્ષ જેલભેગો
લાહોરની આતંકવાદ વિરોધી અદાલતે (ATC) પાકિસ્તાનના કુખ્યાત આતંકી હાફિઝ સઈદને 11 વર્ષની જેલની સજા થઈ છે. બે કેસમાં સાડા પાંચ- સાડા પાંચ વર્ષની સજા સંભળાવી છે. દરેક કેસમાં સાડા પાંચ એમ કુલ બે કેસની 11 વર્ષની જેલની સજા થઈ છે.
Feb 12,2020, 17:03 PM IST
પાકિસ્તાન
આતંકી હાફિઝની ધરપકડ મુદ્દે PAKના પૂર્વ રાજદૂતે જ ખોલી પાકિસ્તાનની પોલ, જાણ
પાકિસ્તાન કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ (CTD) દ્વારા આતંકી હાફિઝ સઈદની ધરપકડ પર બ્રિટનમાં પાકિસ્તાન પૂર્વ રાજદૂતે સવાલ ઊભા કર્યા છે.
Jul 25,2019, 15:35 PM IST
hafiz saeed
ટ્રમ્પ સાથે મુલાકાત પહેલા હાફિઝન જેલ ભેગો કરશે પાકિસ્તાન
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની અમેરિકા મુલાકાતનાં થોડા દિવસો પહેલા પ્રતિબંધિત સંગઠન જમાત ઉલ દાવા (JUD) પ્રમુખ અને મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદ સહિત સંગઠનનાં 12 અન્ય નેતાઓની વિરુદ્ધ આતંકવાદને નાણા પુરા પાડવા સહિતનાં 12 કેસ નોંધાયેલા છે. ધ ડોનનાં ગુરૂવારનાં અહવેલા અનુસાર આતંકવાદ વિરોધી અધિનિયમ 1997 અંતર્ગત પંજાબના પાંચ શહેરમાં કેસ દાખલ કરનારા ગુના વિરોધી વિભાગ (સીટીડી) એ જાહેરાત કરી છે કે જેડીયુ અલ અનફાલ ટ્રસ્ટ, દાવાતુલ ઇરશાદ ટ્રસ્ટ અને મુઆલ બિન જબલ ટ્રસ્ટ જેવા એનજીઓ સંગઠનોની મદદથી આતંકવાદનું આર્થિક પોષણ કરી રહ્યા હતા.
Jul 4,2019, 21:40 PM IST
Trending news
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય
Maharashtra Train Acciden
મહારાષ્ટ્રના જલગાંવમાં ટ્રેન દુર્ઘટના, આગની અફવા બાદ મુસાફરો નીચે કુદતા 8ના મોત
Coldplay concert in Ahmedabad
'કોલ્ડપ્લે કોન્સર્ટ' માટે 3825 જવાનો બંદોબસ્તમાં ખડેપગે, આ રસ્તાઓ રહેશે બંધ
Healthy Drinks Benefits
શિયાળામાં રામબાણ છે શાકભાજીમાંથી બનેલ આ 3 ડ્રિંક્સ, અનેક બીમારીઓ રહેશે દૂર
Chhava Trailer
Chhava Trailer: છાવા ફિલ્મનું ટ્રેલર જોઈ રૂંવાડા ઊભા થઈ જશે, જુઓ ટ્રેલર
Board Exam
બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને મળશે સચોટ માર્ગદર્શન, આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ
India vs England
કરો યા મરો... વિસ્ફોટક ખેલાડી માટે છેલ્લી તક છે ઈંગ્લેન્ડ સામેની સિરીઝ
Republic Day Celebrations
વિવિધ રાજ્યો દ્વારા ટેબ્લોની સ્પર્ધામાં ગુજરાતે મેદાન માર્યું, 'મણિયારા રાસ' વિજેતા
gujarat samachar
અમદાવાદ-સુરત પણ પાછળ! ભારતની સૌથી ઊંચી 100 બિલ્ડિંગોના લિસ્ટમાં ગુજરાતની એક પણ નથી!