हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ચણાનો લોટ
ચણાનો લોટ News
skin care
આ દેશી વસ્તુઓ છે શ્વેતા તિવારીની યુવાન સ્કિનનું સીક્રેટ, 44 વર્ષે પણ દેખાય છે સુંદર
Skin Care: ટીવી એક્ટ્રેસ 44 વર્ષે પણ યુવાન દેખાય છે. તેની સ્કિનની સુંદરતાનું રહસ્ય એક સરળ દેશી નુસખો છો. શ્વેતા તિવારી દાદી-નાનીના સમયથી અપનાવવામાં આવતા સ્કિન કેર નુસખાને ફોલો કરે છે.
Dec 30,2024, 8:22 AM IST
Kitchen Hacks
ચણાના લોટમાં જીવાત થાય છે ? આ ટીપ્સ અપનાવી સ્ટોર કરજો, મહિનાઓ સુધી લોટ ખરાબ નહીં થાય
Kitchen Hacks: ચણાના લોટમાં ઘણીવાર જીવાત અને ધનેડા થઈ જાય છે. ચણાના લોટને ખરાબ થતા બચાવવો હોય તો તમે કેટલાક સરળ ઉપાય અપનાવી શકો છો. આ ટીપ્સ ફોલો કરશો તો ચણાનો લોટ મહિનાઓ સુધી ખરાબ નહીં થાય.
Dec 27,2024, 8:40 AM IST
Glowing Skin
ચેહરા પર ઇન્સ્ટન્ટ ગ્લો લાવવા ચણાના લોટમાં આ 3 માંથી કોઈ 1 વસ્તુ મિક્સ કરી લગાવો
Glowing Skin: જો ત્વચાને ગ્લોઇંગ અને ચમકદાર બનાવવી હોય તો તમે કેટલા ઘરેલુ નુસખા અજમાવી શકો છો. જેમાં ઘરમાં રહેલો ચણાનો લોટ ઉપયોગમાં લેવાય છે. ચણાનો લોટ ત્વચાને એક્સફોલીએટ કરે છે. તેનાથી ચેહરા પર લાગેલી ગંદકી અને એક્સ્ટ્રા ઓઇલ દૂર થઈ જાય છે. ચણાના લોટનો ઉપયોગથી ખીલ અને ડાઘ પણ દૂર થાય છે. સાથે જ ત્વચાની રંગત સુધરે છે.
Oct 28,2024, 13:00 PM IST
Besan
Besan: ચણાના લોટમાં આ વસ્તુ ઉમેરી લગાડો ત્વચા પર, ચહેરા પર નેચરલ ગ્લો દેખાશે
Besan Face Packs: ચણાનો લોટ સ્કિન માટે જાદુઈ છે. ચણાના લોટનો ઉપયોગ કરવાથી ત્વચાની રંગત નીખરી જાય છે. ચણાના લોટની મદદથી તમે ફેસમાસ્ક તૈયાર કરી શકો છો જેને લગાડવાથી લાભ થાય છે.
Oct 4,2024, 14:29 PM IST
skin care
Skin Care: ચહેરા પર ચણાનો લોટ લગાડવાથી થતા આ ફાયદા વિશે તમને ખબર હોવી જ જોઈએ...
Skin Care: જો ચણાના લોટનો ઉપયોગ સાચી રીતે કરવામાં આવે તો તેનાથી ત્વચાની અનેક સમસ્યા દૂર થઈ જાય છે. ચણાના લોટનો ઉપયોગ સ્કીન કેરમાં કરવાથી ત્વચા ચમકદાર અને સુંદર બને છે. ચણાના લોટનો ઉપયોગ સ્કીન કેરમાં કરવાની શરૂઆત કરશો તો તમારે પાર્લર જવાની જરૂર પણ નહીં પડે.
Aug 28,2024, 16:49 PM IST
Besan benefits
Besan Benefits: ન્હાતા પહેલા ચણાના લોટનો આ રીતે કરો ઉપયોગ, સ્કીન રહેશે સ્વસ્થ, સુંદર
Besan Benefits: ચણાના લોટનો ઉપયોગ ફેસપેક બનાવવાથી લઈને નહાવામાં પણ કરી શકાય છે. જો નહાવામાં તમે ચણાના લોટનો ઉપયોગ કરો છો તો ત્વચાને ઘણા બધા ફાયદા થાય છે. ખાસ તો ત્વચાની 5 સમસ્યા એવી છે જેને ચણાનો લોટનો ઉપયોગ કરીને તુરંત દૂર કરી શકાય છે.
Apr 5,2024, 11:46 AM IST
Beauty Tips
વરસાદની ઋતુમાં ત્વચા વારંવાર ઓઈલી થઈ જાય છે? તો અજમાવો આ ઘરેલું ઉપાય
Skin Care tips: આજે અમે તમારા માટે મોનસૂન સ્પેશિયલ ફેસ પેક લઈને આવ્યા છીએ. આ ફેસ પેક ચણાનો લોટ, દહીં અને ગુલાબજળની મદદથી તૈયાર કરવામાં આવે છે. આ ત્રણ વસ્તુઓ ત્વચાને ડીપ ક્લીન્ઝીંગ, ડીપ ન્યુરીશીંગ અને ગ્લોઈંગ કરવામાં મદદ કરે છે, તો ચાલો જાણીએ કે મોનસુન સ્પેશિયલ ફેસ પેક કેવી રીતે બનાવવો.
Jul 16,2023, 16:10 PM IST
Trending news
Solar car
Maruti Alto થી પણ ઓછી કિંમત પર લોન્ચ થઈ દેશની પ્રથમ સોલર પાવર કાર, જાણી લો ફીચર્સ
Kitchen Cloth
રસોડાના તેલ-મસાલાવાળા કપડાં ધોવા ફોલો કરો આ 3 ટિપ્સ, કપડા ઝડપથી સાફ થશે
hyderabad
પ્રેગ્નેન્ટ પત્નીના પેટ પર બેસીને પતિએ ગળું દબાવ્યું! ગર્ભમાંથી બહાર આવી ગયો ભ્રૂણ
student
Ahmedabad:કોટામાં 24 વર્ષીય યુવતીએ આણ્યો જિંદગીનો અંત; મેડિકલનો કરતી હતી અભ્યાસ
gujarat
પ્રજાના પૈસાનો આ રીતે વેડફાટ? આ શહેરમાં રોડ તોડી બ્લોક અને સમયનું નખ્ખોદ વળ્યું!
money plant
Money Plant: મની પ્લાંટ ઝડપથી વધશે અને મોટા મોટા પાન આવશે, માટીમાં ઉમેરો આ વસ્તુ
ISKCON
ઈસ્કોન માયાપુરના બિમાર હાથીઓને વનતારામાં મળશે આજીવન કાળજી અને નિભાવ
Yuzvendra Chahal
દૂધમાં માખીની જેમ ટીમમાંથી કાઢી મૂક્યો આ ક્રિકેટર, પુરું થયું કરિયર, BCCI પર સવાલ
Joint family
સંયુક્ત કુટુંબમાં રહેવાથી લાઈફ થઈ જાય ઈઝી, નીરજ ચોપડાએ જણાવ્યા જોઈન્ટ ફેમિલીના ફાયદા
Gold rate
ઓ બાપરે...રાતોરાત સોનાના ભાવ કેટલા બધા વધી ગયા? એક તોલાનો ભાવ જાણીને ચક્કર આવી જશે