हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુરુ રાશિ પરિવર્તન
ગુરુ રાશિ પરિવર્તન News
Guru Gochar
Guru Gochar: વર્ષ 2024 માં બદલી જશે આ રાશિઓનું ભાગ્ય, વર્ષની શરુઆતમાં થશે ધન લાભ
Guru Gochar: કુંડળીમાં ગુરુની સ્થિતિ જ નહીં પરંતુ જ્યારે દેવગુરુ ગૃહસ્પતિ રાશિ પરિવર્તન કરે છે ત્યારે તેની અસર પણ દરેક રાશિના જાતકને થાય છે. વર્ષ 2024 માં પણ ગુરુ રાશિ પરિવર્તન કરશે અને તેનાથી પાંચ રાશિના લોકોને સર્વાધિક લાભ થશે.
Dec 1,2023, 11:43 AM IST
Jupiter Transit 2023
આ રાશિના લોકો માટે વર્ષ 2024 અતિ શુભ, નોકરીમાં પ્રમોશનથી લઈ સંપત્તિ સંબંધિત થશે લાભ
Jupiter Transit 2024: જ્યારે પણ ગુરુ રાશિ પરિવર્તન કરે છે ત્યારે તેની અસર તમામ 12 રાશિઓના લોકો પર પડે છે. ગુરુ હાલમાં મેષ રાશિમાં ગોચર કરે છે. પરંતુ વર્ષ 2024ના એપ્રિલ મહિનામાં ગુરુ મેષ રાશિમાંથી નીકળી વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. ત્યારપછીનો સમય કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ અને લાભકારી રહેવાનો છે.
Oct 11,2023, 9:09 AM IST
jupiter transit
ગુરુ ગ્રહનો ભરણી નક્ષત્રમાં પ્રવેશ, નવેમ્બર સુધી આ 5 રાશિઓ માટે સમય અતિશુભ
Jupiter Transit: જ્યોતિષશાસ્ત્રમાં 12 રાશિની સાથે 27 નક્ષત્રનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમ કોઈ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે તેવી જ રીતે નક્ષત્ર પરિવર્તન પણ થાય છે. દરેક ગ્રહ અલગ અલગ સમયે અલગ અલગ નક્ષત્રમાં ગોચર કરે છે. ગ્રહોનું નક્ષત્ર પરિવર્તન પણ ખૂબ જ મહત્વનું હોય છે. જેમકે ગુરુ ગ્રહનું રાશિ પરિવર્તન થયા બાદ હાલમાં જ ગુરુએ ભરણી નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. ભરણી નક્ષત્રમાં ગુરુ 27 નવેમ્બર 2023 સુધી રહેશે ત્યાર પછી ગુરુ અશ્વિની નક્ષત્રમાં પ્રવેશ કરશે. ભરણી નક્ષત્રમાં ગુરુનું હોવું આ 5 રાશિના લોકો માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે.
Jul 6,2023, 7:21 AM IST
Guru Gochar
ગુરૂ કૃપાથી વર્ષ 2023ના અંત સુધી આ રાશિના જાતકો મનાવશે જશ્ન, ખુબ કરશે પ્રગતિ
Guru Gochar: બૃહસ્પતિ ગ્રહ 27 નક્ષત્રોમાં પુનર્વસુ, વિશાખા અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રના સ્વામી હોય છે. દેવગુરૂ બૃહસ્પતિએ 22 એપ્રિલે મેષ રાશિમાં પ્રવેશ કર્યો અને વર્ષ 2023માં મેષ રાશિમાં જ રહેશે.
May 27,2023, 21:19 PM IST
Rahu Gochar 2023
માયાવી ગ્રહ રાહુ કરશે રાશિ પરિવર્તન, એક જ ઝટકે માલામાલ બની જશે આ 3 રાશિવાળા!
Rahu Transit 2023: રાહુ અને કેતુ એવા ગ્રહો છે જેમના નામ સાંભળતા જ લોકોના મનમાં ડરની ભાવના પેદા થઈ જતી હોય છે. હંમેશા વક્રી ચાલ ચલનારા રાહુ ગ્રહ અંગે લોકોની એવી ધારણા હોય છે કે તે નકારાત્મક ફેળ જ આપે છે. જ્યારે વાસ્તવમાં એવું નથી. રાહુ ગ્રહ શુભ ફળ પણ આપે છે અને કુંડળીમાં રાહુ ઉચ્ચનો હોય તો જાતકોને અપાર લોકપ્રિયતા, ઊંચુ પદ અને પૈસા પણ આપે છે.
May 31,2023, 12:41 PM IST
Trending news
gujarat news
ગુજરાતના 10 લાખથી વધુ ખેડૂતોનું ચમકી જશે કિસ્મત, CM અને રાજ્યપાલે કરી ખાસ બેઠક
Tech News
હાલ જ મોબાઈલમાં કરી લો આ 4 સેટિંગ, ક્યારેય હેક નહીં થાય તમારું WhatsApp
Food Department
કેમ વારંવાર ખાદ્ય પદાર્થોમાંથી નીકળે છે જીવ-જંતુ? તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ
Gujarat Weather
તો હવે ગુજરાતમાં આવશે વરસાદ, અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય, વાતાવરણમાં આવશે પલટો
Business News
શું તમારી પાસે છે આ 10 કંપનીના શેર? કંપનીઓએ તગડુ ડિવિડન્ડ આપી કર્યો રૂપિયાનો વરસાદ
ellis bridge
અમદાવાદની શાન એવા એલિસ બ્રિજનું થશે પુનઃસ્થાપન, મુખ્યમંત્રીએ ફાળવ્યા 32.40 કરોડ
SP Ring Road
અમદાવાદમાં એસપી રિંગ રોડ પર 45 દિવસ સુધી બંધ રહેશે આ રસ્તો, જુઓ વૈકલ્પિક માર્ગ
Rainfall
Video Viral: ટ્રેન પકડતા લપસીને પાટા પર પડી મહિલા, પગ પર ચઢી ગયો કોચ
Land dispute
કળયુગના પુત્રએ સંબંધો લજવ્યા, દ્વારકા જિલ્લામાં જમીનની લાલચમાં કરી પિતાની હત્યા
Usury
વ્યાજના વિષચક્રમાંથી લોકોની બચાવવા આગળ આવી સરકાર, CMના આદેશ બાદ પોલીસની કાર્યવાહી